Ugata Sooraj Ni Sangathe Karaoke Jain Stavan

Ugata Sooraj Ni Sangathe Karaoke Jain Stavan

600.00

ઉગતા સુરજ ની સંગાથે વીતે
પળ પળ તારી સાથે
દાદા જ્યાં અંધારું થાતું
વીતે છે ઝૂરવા માં રાતું
ઉગતા સુરજ ની સંગાથે વીતે

  • Description
  • Additional information
  • Reviews (0)
  • gujarati lyrics

Description

ઉગતા સુરજ ની સંગાથે વીતે
પળ પળ તારી સાથે
ઉગતા સુરજ ની સંગાથે વીતે
પળ પળ તારી સાથે
ઉગતા સુરજ ની સંગાથે વીતે
પળ પળ તારી સાથે
ઉગતા સુરજ ની સંગાથે વીતે
પળ પળ તારી સાથે
દાદા જ્યાં અંધારું થાતું
વીતે છે ઝૂરવા માં રાતું
ઉગતા સુરજ ની સંગાથે વીતે
પળ પળ તારી સાથે
ઉગતા સુરજ ની સંગાથે વીતે
પળ પળ તારી સાથે

કાનો માં ગુંજે તવ વાણી
મધુરતા ની એ મહારાણી
નયનો છલકે અમૃત દરિયા
જોતાં અમ આંખે ઝળઝળિયાં
આ કંઠ કરું તારા પ્રભુ કંઠ તણું હું પાન
ત્રણે લોક માં તુજ સમ બીજો નહિ ભગવાન
ઉગતા સુરજ ની સંગાથે વીતે
પળ પળ તારી સાથે
ઉગતા સુરજ ની સંગાથે વીતે
પળ પળ તારી સાથે

બે હાથે નિત આશિષ દેતો
શુભમ ભવસ્મિત સાથે કહેતો
ચાલો સાથે રાતે મળશું
ચરણો પકડી તુજ ને કહેતો
સાથ આવો ને પાસ જી ના કરશો નિરાશ
દિવસે હું તુજ પાસ માં રાતે તું મુજ પાસ
ઉગતા સુરજ ની સંગાથે વીતે
પળ પળ તારી સાથે
ઉગતા સુરજ ની સંગાથે વીતે
પળ પળ તારી સાથે

તુજ મૂર્તિ માં તું જ છવાયો
જ્યાં જોઉં ત્યાં તારો સાયો
તુજ મૂર્તિ માં તું જ છવાયો
જ્યાં જોઉં ત્યાં તારો સાયો
સુરજ ચંદ્ર નું તેજ તમામ
બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર રામ
સુરજ ચંદ્ર નું તેજ તમામ
બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર રામ
સાગર સરિતા આકાશ ને મેરુ થીય મહાન
પાર્શ્વ શંખેશ્વરનાથ તું લોકોત્તર બ્રહ્માંડ
ઉગતા સુરજ ની સંગાથે વીતે
પળ પળ તારી સાથે
ઉગતા સુરજ ની સંગાથે વીતે
પળ પળ તારી સાથે

ગુરુ અજીત નું ઝંખે અંતર
તુજ શ્રદ્ધા નાં સાત સમંદર

ગુરુ અજીત નું ઝંખે અંતર
તુજ શ્રદ્ધા નાં સાત સમંદર
સર્વ સમર્પણતા નાં મોજા
ઉછળે જ્યાં અડવાને અંબર
સર્વ સમર્પણતા નાં મોજા
ઉછળે જ્યાં અડવાને અંબર
રોમરોમ ની પ્યાસ તું આશ અને અભિલાષ
તુજ છે મારું આયખું તું છે શ્વાસોશ્વાસ
ઉગતા સુરજ ની સંગાથે વીતે
પળ પળ તારી સાથે
ઉગતા સુરજ ની સંગાથે વીતે
પળ પળ તારી સાથે
દાદા જ્યાં અંધારું થાતું
વીતે છે ઝૂરવા માં રાતું
ઉગતા સુરજ ની સંગાથે વીતે
પળ પળ તારી સાથે
ઉગતા સુરજ ની સંગાથે વીતે
પળ પળ તારી સાથે

Additional information

Mood

Jain Bhajan / stavan

Reviews

There are no reviews yet.


Only logged in customers who have purchased this product may leave a review.

ઉગતા સુરજ ની સંગાથે વીતે
પળ પળ તારી સાથે
ઉગતા સુરજ ની સંગાથે વીતે
પળ પળ તારી સાથે
ઉગતા સુરજ ની સંગાથે વીતે
પળ પળ તારી સાથે
ઉગતા સુરજ ની સંગાથે વીતે
પળ પળ તારી સાથે
દાદા જ્યાં અંધારું થાતું
વીતે છે ઝૂરવા માં રાતું
ઉગતા સુરજ ની સંગાથે વીતે
પળ પળ તારી સાથે
ઉગતા સુરજ ની સંગાથે વીતે
પળ પળ તારી સાથે

કાનો માં ગુંજે તવ વાણી
મધુરતા ની એ મહારાણી
નયનો છલકે અમૃત દરિયા
જોતાં અમ આંખે ઝળઝળિયાં
આ કંઠ કરું તારા પ્રભુ કંઠ તણું હું પાન
ત્રણે લોક માં તુજ સમ બીજો નહિ ભગવાન
ઉગતા સુરજ ની સંગાથે વીતે
પળ પળ તારી સાથે
ઉગતા સુરજ ની સંગાથે વીતે
પળ પળ તારી સાથે

બે હાથે નિત આશિષ દેતો
શુભમ ભવસ્મિત સાથે કહેતો
ચાલો સાથે રાતે મળશું
ચરણો પકડી તુજ ને કહેતો
સાથ આવો ને પાસ જી ના કરશો નિરાશ
દિવસે હું તુજ પાસ માં રાતે તું મુજ પાસ
ઉગતા સુરજ ની સંગાથે વીતે
પળ પળ તારી સાથે
ઉગતા સુરજ ની સંગાથે વીતે
પળ પળ તારી સાથે

તુજ મૂર્તિ માં તું જ છવાયો
જ્યાં જોઉં ત્યાં તારો સાયો
તુજ મૂર્તિ માં તું જ છવાયો
જ્યાં જોઉં ત્યાં તારો સાયો
સુરજ ચંદ્ર નું તેજ તમામ
બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર રામ
સુરજ ચંદ્ર નું તેજ તમામ
બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર રામ
સાગર સરિતા આકાશ ને મેરુ થીય મહાન
પાર્શ્વ શંખેશ્વરનાથ તું લોકોત્તર બ્રહ્માંડ
ઉગતા સુરજ ની સંગાથે વીતે
પળ પળ તારી સાથે
ઉગતા સુરજ ની સંગાથે વીતે
પળ પળ તારી સાથે

ગુરુ અજીત નું ઝંખે અંતર
તુજ શ્રદ્ધા નાં સાત સમંદર

ગુરુ અજીત નું ઝંખે અંતર
તુજ શ્રદ્ધા નાં સાત સમંદર
સર્વ સમર્પણતા નાં મોજા
ઉછળે જ્યાં અડવાને અંબર
સર્વ સમર્પણતા નાં મોજા
ઉછળે જ્યાં અડવાને અંબર
રોમરોમ ની પ્યાસ તું આશ અને અભિલાષ
તુજ છે મારું આયખું તું છે શ્વાસોશ્વાસ
ઉગતા સુરજ ની સંગાથે વીતે
પળ પળ તારી સાથે
ઉગતા સુરજ ની સંગાથે વીતે
પળ પળ તારી સાથે
દાદા જ્યાં અંધારું થાતું
વીતે છે ઝૂરવા માં રાતું
ઉગતા સુરજ ની સંગાથે વીતે
પળ પળ તારી સાથે
ઉગતા સુરજ ની સંગાથે વીતે
પળ પળ તારી સાથે