Poonam Ni Chhe Raat dada Darshan (Gujarati Lyrics) (Jain Stavan) Karaoke

Poonam Ni Chhe Raat dada Darshan (Gujarati Lyrics) (Jain Stavan) Karaoke

800.00

પૂનમ ની છે રાત પૂનમ છે રાત
દાદા દર્શન દેવા આવો રે
મુખલડું બતાવો રે
વિનવું હું જોડે હાથ
વિનવું હું જોડી હાથ પ્યારા
પાર્શ્વ મળવા આવો રે
વિન હું જોડી હાથ….

મૂર્તિ મોહન ધારી મુરત પર જાઉં વારી
કરે સુર નર સેવા તમારી

  • Description
  • Additional information
  • Reviews (0)
  • Gujarati Lyrics

Description

પૂનમ ની છે રાત પૂનમ છે રાત
દાદા દર્શન દેવા આવો રે
પૂનમ ની છે રાત પૂનમ છે રાત
દાદા દર્શન દેવા આવો રે
મુખલડું બતાવો રે
વિનવું હું જોડે હાથ
વિનવું હું જોડી હાથ પ્યારા
પાર્શ્વ મળવા આવો રે
વિન હું જોડી હાથ….

મૂર્તિ મોહન ધારી મુરત પર જાઉં વારી
કરે સુર નર સેવા તમારી
મૂર્તિ મોહન ધારી મુરત પર જાઉં વારી
કરે સુર નર સેવા તમારી
હો તેવીસ માં જીનરાયા
માં દેવી ના જાયા
પ્રભુ પારસ મંગળ કારી
ત્રણે ભુવન ના નાથ…
ત્રણે ભુવન ના નાથ
હવે જાજુ ના તરસાવો રે
ત્રણે ભુવન ના નાથ…
ત્રણે ભુવન ના નાથ
હવે જાજુ ના તરસાવો રે
મુખલડું બતાવો રે
પૂનમ ની છે રાત
પૂનમ ની છે રાત દાદા દર્શન દેવા આવો રે
પૂનમ ની છે રાત…

દિનાનાથ દયાળુ શંખેશ્વર પરમ કૃપાળુ
બળતો નાગ ઉગાર્યો …..
દિનાનાથ દયાળુ શંખેશ્વર પરમ કૃપાળુ
બળતો નાગ ઉગાર્યો ……
ઓ …કરુણા ના નીધામ
દિલ માં ક્ષમા ની ખાણ
કર મઠયો દિન તારો …….
સકળ જગત ના તાત …..
સકળ જગત ના તાત
પ્યાસ નૈનો ની બુજાવો રે
સકલ જગત ના તાત
સકલ જગત ના તાત
પ્યાસ નૈનો ની બુજાવો રે
મુખલડું બતાવો રે
પૂનમ ની છે રાત….
પૂનમ ની છે રાત દાદા દર્શન દેવા આવો રે
પૂનમ ની છે રાત….

લોહ ને કંચન કરતા
પત્થર ને પારસ કરતા
એવી અદ્ભૂત માયા તમારી ..
લોહ ને કંચન કરતા
પત્થર ને પારસ કરતા
એવી અદ્ભૂત માયા તમારી …
હું તો પામર પ્રાણી અબુધ ને અજ્ઞાની
પ્રભુ અરજી સુણજો મારી……
સુણજો મન ની વાત…
સુણજો મન ની વાત
દાદા દલડું ના દુભાવો રે
સુણજો મન ની વાત…
સુણજો મન ની વાત
દાદા દલડું ના દુભાવો રે
મુખલડું બતાવો રે
પૂનમ ની છે રાત…
પૂનમ ની છે રાત દાદા દર્શન દેવા આવો રે
પૂનમ ની છે રાત…

શંખેશ્વર ની ધરતી
ભક્તો ના મનડા હરતી
જે આવે ધામ તમારે…..
શંખેશ્વર ની ધરતી
ભક્તો ના મનડા હરતી
જે આવે ધામ તમારે
સ્મરણ તમારું કરતા
પ્રભુ ભાવ ધરી ને ભજતા
ઉર અનુપમ શ્રાતા પામે ….
શંખેશ્વર ના નાથ..
શંખેશ્વર ના નાથ જ્યોતી
જ્ઞાન ની જલાવો રે
શંખેશ્વર ના નાથ..
શંખેશ્વર ના નાથ જ્યોતી
જ્ઞાન ની જલાવો રે
મુખલડું બતાવો રે
પૂનમ ની છે રાત…
પૂનમ ની છે રાત દાદા દર્શન દેવા આવો રે
પૂનમ ની છે રાત…
પૂનમ ની છે રાત દાદા દર્શન દેવા આવો રે
મુખલડું બતાવો રે
પૂનમ ની છે રાત…
પૂનમ ની છે રાત દાદા દર્શન દેવા આવો રે
પૂનમ ની છે રાત…
પૂનમ ની છે રાત દાદા દર્શન દેવા આવો રે
પૂનમ ની છે રાત…
પૂનમ ની છે રાત…
દાદા દર્શન દેવા આવો રે
પૂનમ છે રાત…

Additional information

Mood

Jain Bhajan / stavan

Reviews

There are no reviews yet.


Only logged in customers who have purchased this product may leave a review.

પૂનમ ની છે રાત પૂનમ છે રાત
દાદા દર્શન દેવા આવો રે
પૂનમ ની છે રાત પૂનમ છે રાત
દાદા દર્શન દેવા આવો રે
મુખલડું બતાવો રે
વિનવું હું જોડે હાથ
વિનવું હું જોડી હાથ પ્યારા
પાર્શ્વ મળવા આવો રે
વિન હું જોડી હાથ….

મૂર્તિ મોહન ધારી મુરત પર જાઉં વારી
કરે સુર નર સેવા તમારી
મૂર્તિ મોહન ધારી મુરત પર જાઉં વારી
કરે સુર નર સેવા તમારી
હો તેવીસ માં જીનરાયા
માં દેવી ના જાયા
પ્રભુ પારસ મંગળ કારી
ત્રણે ભુવન ના નાથ…
ત્રણે ભુવન ના નાથ
હવે જાજુ ના તરસાવો રે
ત્રણે ભુવન ના નાથ…
ત્રણે ભુવન ના નાથ
હવે જાજુ ના તરસાવો રે
મુખલડું બતાવો રે
પૂનમ ની છે રાત
પૂનમ ની છે રાત દાદા દર્શન દેવા આવો રે
પૂનમ ની છે રાત…

દિનાનાથ દયાળુ શંખેશ્વર પરમ કૃપાળુ
બળતો નાગ ઉગાર્યો .....
દિનાનાથ દયાળુ શંખેશ્વર પરમ કૃપાળુ
બળતો નાગ ઉગાર્યો ......
ઓ ...કરુણા ના નીધામ
દિલ માં ક્ષમા ની ખાણ
કર મઠયો દિન તારો .......
સકળ જગત ના તાત .....
સકળ જગત ના તાત
પ્યાસ નૈનો ની બુજાવો રે
સકલ જગત ના તાત
સકલ જગત ના તાત
પ્યાસ નૈનો ની બુજાવો રે
મુખલડું બતાવો રે
પૂનમ ની છે રાત….
પૂનમ ની છે રાત દાદા દર્શન દેવા આવો રે
પૂનમ ની છે રાત….

લોહ ને કંચન કરતા
પત્થર ને પારસ કરતા
એવી અદ્ભૂત માયા તમારી ..
લોહ ને કંચન કરતા
પત્થર ને પારસ કરતા
એવી અદ્ભૂત માયા તમારી ...
હું તો પામર પ્રાણી અબુધ ને અજ્ઞાની
પ્રભુ અરજી સુણજો મારી......
સુણજો મન ની વાત…
સુણજો મન ની વાત
દાદા દલડું ના દુભાવો રે
સુણજો મન ની વાત…
સુણજો મન ની વાત
દાદા દલડું ના દુભાવો રે
મુખલડું બતાવો રે
પૂનમ ની છે રાત…
પૂનમ ની છે રાત દાદા દર્શન દેવા આવો રે
પૂનમ ની છે રાત…

શંખેશ્વર ની ધરતી
ભક્તો ના મનડા હરતી
જે આવે ધામ તમારે.....
શંખેશ્વર ની ધરતી
ભક્તો ના મનડા હરતી
જે આવે ધામ તમારે
સ્મરણ તમારું કરતા
પ્રભુ ભાવ ધરી ને ભજતા
ઉર અનુપમ શ્રાતા પામે ....
શંખેશ્વર ના નાથ..
શંખેશ્વર ના નાથ જ્યોતી
જ્ઞાન ની જલાવો રે
શંખેશ્વર ના નાથ..
શંખેશ્વર ના નાથ જ્યોતી
જ્ઞાન ની જલાવો રે
મુખલડું બતાવો રે
પૂનમ ની છે રાત…
પૂનમ ની છે રાત દાદા દર્શન દેવા આવો રે
પૂનમ ની છે રાત…
પૂનમ ની છે રાત દાદા દર્શન દેવા આવો રે
મુખલડું બતાવો રે
પૂનમ ની છે રાત…
પૂનમ ની છે રાત દાદા દર્શન દેવા આવો રે
પૂનમ ની છે રાત…
પૂનમ ની છે રાત દાદા દર્શન દેવા આવો રે
પૂનમ ની છે રાત…
પૂનમ ની છે રાત…
દાદા દર્શન દેવા આવો રે
પૂનમ છે રાત…