Maru Aaykhu Khute Je Ghadiye (Jain Stavan) (Gujarati Lyrics) Karaoke

Maru Aaykhu Khute Je Ghadiye (Jain Stavan) (Gujarati Lyrics) Karaoke

750.00

મારું આયખું ખૂટે જે ઘડીએ
ત્યારે મારા હૃદય માં પધારજો
છે અરજી તમોને બસ એટલી
મારા મૃત્યુ ને પ્રભુ સુધારજો
મારું આયખું ખૂટે જે ઘડીએ …

જીવન નો ના કોઈ ભરોસો
દોડાદોડી ના આ યુગ માં

  • Description
  • Additional information
  • Reviews (0)
  • Gujarati Lyrics

Description

મારું આયખું ખૂટે જે ઘડીએ ત્યારે
મારા હૃદય માં પધારજો
છે અરજી તમોને બસ એટલી
મારા મૃત્યુ ને પ્રભુ સુધારજો
મારું આયખું ખૂટે જે ઘડીએ
ત્યારે મારા હૃદય માં પધારજો
છે અરજી તમોને બસ એટલી
મારા મૃત્યુ ને પ્રભુ સુધારજો
મારું આયખું ખૂટે જે ઘડીએ …

જીવન નો ના કોઈ ભરોસો
દોડાદોડી ના આ યુગ માં
1 2 3 4
હો જીવન નો ના કોઈ ભરોસો
દોડાદોડી ના આ યુગ માં
અંતર્યાળે જઈને પડું જો
ઓચિંતા મૃત્યુ ના મુખ માં
ત્યારે મારા સ્વજન બની આવજો
થોડા શબ્દો ધરમ ના સુણાવજો
છે અરજી તમોને બસ એટલી
મારા મૃત્યુ ને પ્રભુ સુધારજો
મારું આયખું ખૂટે જે ઘડીએ …

હો દર્દો વધ્યા છે આ દુનિયા માં
મારે રીબાવી રીબાવી ને
1 2 3 4
હો દર્દો વધ્યા છે આ દુનિયા માં
મારે રીબાવી રીબાવી ને
વેરી બીમારી જો મુજ ને સતાવે
છેલ્લી પળો માં રડાવીને
ત્યારે મારી મદદ માં પધારજો
પીડા સેહવાની શક્તિ વધારજો
છે અરજી તમોને બસ એટલી
મારા મૃત્યુ ને પ્રભુ સુધારજો
મારું આયખું ખૂટે જે ઘડીએ …

હો જીવવું થોડું ને ઝંઝાળ ઝાઝી
એવી સ્થિતિ છે આ સંસાર ની
1 2 3 4
હો જીવવું થોડું ને ઝંઝાળ ઝાઝી
એવી સ્થિતિ છે આ સંસાર ની
છૂટવા દેના મરતી વેળાએ
ચિંતા મને જો પરિવાર ની
ત્યારે દિપક તમે પ્રગટાવજો
મારા મોહ તિમિર ને હટાવજો
છે અરજી તમોને બસ એટલી
મારા મૃત્યુ ને પ્રભુ સુધારજો
મારું આયખું ખૂટે જે ઘડીએ ત્યારે
મારા હૃદય માં પધારજો
છે અરજી તમોને બસ એટલી
મારા મૃત્યુ ને પ્રભુ સુધારજો
મારા મૃત્યુ ને પ્રભુ સુધારજો
મારા મૃત્યુ ને…. પ્રભુ…. સુધારજો

Additional information

Mood

Gujarati Devotional / Bhajan

Singer

Music Director

Gaurang Vyaas

Reviews

There are no reviews yet.


Only logged in customers who have purchased this product may leave a review.

મારું આયખું ખૂટે જે ઘડીએ ત્યારે
મારા હૃદય માં પધારજો
છે અરજી તમોને બસ એટલી
મારા મૃત્યુ ને પ્રભુ સુધારજો
મારું આયખું ખૂટે જે ઘડીએ
ત્યારે મારા હૃદય માં પધારજો
છે અરજી તમોને બસ એટલી
મારા મૃત્યુ ને પ્રભુ સુધારજો
મારું આયખું ખૂટે જે ઘડીએ ...

જીવન નો ના કોઈ ભરોસો
દોડાદોડી ના આ યુગ માં
1 2 3 4
હો જીવન નો ના કોઈ ભરોસો
દોડાદોડી ના આ યુગ માં
અંતર્યાળે જઈને પડું જો
ઓચિંતા મૃત્યુ ના મુખ માં
ત્યારે મારા સ્વજન બની આવજો
થોડા શબ્દો ધરમ ના સુણાવજો
છે અરજી તમોને બસ એટલી
મારા મૃત્યુ ને પ્રભુ સુધારજો
મારું આયખું ખૂટે જે ઘડીએ ...

હો દર્દો વધ્યા છે આ દુનિયા માં
મારે રીબાવી રીબાવી ને
1 2 3 4
હો દર્દો વધ્યા છે આ દુનિયા માં
મારે રીબાવી રીબાવી ને
વેરી બીમારી જો મુજ ને સતાવે
છેલ્લી પળો માં રડાવીને
ત્યારે મારી મદદ માં પધારજો
પીડા સેહવાની શક્તિ વધારજો
છે અરજી તમોને બસ એટલી
મારા મૃત્યુ ને પ્રભુ સુધારજો
મારું આયખું ખૂટે જે ઘડીએ ...

હો જીવવું થોડું ને ઝંઝાળ ઝાઝી
એવી સ્થિતિ છે આ સંસાર ની
1 2 3 4
હો જીવવું થોડું ને ઝંઝાળ ઝાઝી
એવી સ્થિતિ છે આ સંસાર ની
છૂટવા દેના મરતી વેળાએ
ચિંતા મને જો પરિવાર ની
ત્યારે દિપક તમે પ્રગટાવજો
મારા મોહ તિમિર ને હટાવજો
છે અરજી તમોને બસ એટલી
મારા મૃત્યુ ને પ્રભુ સુધારજો
મારું આયખું ખૂટે જે ઘડીએ ત્યારે
મારા હૃદય માં પધારજો
છે અરજી તમોને બસ એટલી
મારા મૃત્યુ ને પ્રભુ સુધારજો
મારા મૃત્યુ ને પ્રભુ સુધારજો
મારા મૃત્યુ ને.... પ્રભુ.... સુધારજો