Maitri Bhav Nu Pavitra Zarnu (Hindi Lyrics) Jain Bhajan

Maitri Bhav Nu Pavitra Zarnu (Hindi Lyrics) Jain Bhajan

700.00

  • Additional information
  • Reviews (0)
  • Hindi Lyrics
  • English Lyrics
  • Gujarati Lyrics

Additional information

Singer

Music Director

Kalyanji Anandji

Mood

Jain Bhajan / stavan

Reviews

There are no reviews yet.


Only logged in customers who have purchased this product may leave a review.

१ २ ३ ४
मैत्रीभाव नु पवित्र झरणु
मुज हैय्या मा वह्या करे
मैत्रीभाव नु पवित्र झरणु
मुज हैय्या मा वह्या करे
शुभ थाओ आ सकळ विश्व नु
एवी भावना नित्य रहे
शुभ थाओ आ सकळ विश्व नु
एवी भावना नित्य रहे
१ २ ३ ४
गुण थी भरेला गुणीजन देखी
हैय्यु मारू नृत्य करे
हैय्यु मारू नृत्य करे
ए संतो ना चरणकमल मा
मुज जीवन नु अर्ध्य रहे
मुज जीवन नु अर्ध्य रहे
दीन क्रूर ने धर्मं विहोणा
देखी दिल मा दर्द रहे
देखी दिल मा दर्द रहे
करुणा भीनी आँखों मा थी
अश्रु नो शुभ स्त्रोत वहे
अश्रु नो शुभ स्त्रोत वहे
१ २ ३ ४
मार्ग भुलेला जीवन पथिक ने
मार्ग चिन्धवा उभो रहू
मार्ग चिन्धवा उभो रहू
करे उपेक्षा ए मारग नी
तोय समता चित्त धरु
तोय समता चित्त धरु
चित्रभानु नी धर्मं भावना
हैय्ये सौ मानव लावे
हैय्ये सौ मानव लावे
वेर ज़ेर ना पाप त्यजी ने
मंगल गीतो ए गावे
मंगल गीतो ए गावे
मैत्रीभाव नु पवित्र झरणु
मुज हैय्या मा वह्या करे
शुभ थाओ आ सकळ विश्व नु
एवी भावना नित्य रहे
एवी भावना नित्य रहे
एवी भावना नित्य रहे
एवी भावना नित्य रहे

1 2 3 4
MAITRIBHAV NU
PAVITRA ZARNU
MUJH HAIYYA MA
VAHYAA KARE
MAITRIBHAV NU
PAVITRA ZARNU
MUJH HAIYYA MA
VAHYAA KARE
SHUBH THAO AA
SAKAL VISHWA NU
EVI BHAVNA
NITYA RAHE
SHUBH THAO AA
SAKAL VISHWA NU
EVI BHAVNA
NITYA RAHE
1 2 3 4
GUN THI BHARELA
GUNIJAN DEKHI
HAIYYU MARU
NRUTYA KARE
HAIYYU MARU
NRUTYA KARE
E SANTO NA
CHARAN KAMAL MAA
MUJH JEEVAN NU
ARDHYA RAHE
MUJH JEEVAN NU
ARDHYA RAHE
DIN KRUR NE
DHRMA VIHONA
DEKHI DIL MA
DARD RAHE
DEKHI DIL MA
DARD RAHE
KARUNA BHINI
AANKHO MA THI
ASHRU NO STROTRA
VAHE
ASHRU NO STROTRA
VAHE
1 2 3 4
MARG BHULELA
JEEVAN PATHIK NE
MAARG CHINDHVA
UBHO RAHU
MAARG CHINDHVA
UBHO RAHU
KARE UPEKSHA
E MARAG NI
TOY SAMTA CHITT
DHARU
TOY SAMTA CHITT
DHARU
CHITRABHANU NI
DHAMA BHAVANA
HAIYYE SAU
MANAV LAAVE
HAIYYE SAU
MANAV LAAVE
VER ZER NAA
PAAP TYAJI NE
MANGAL GEETO
E GAAVE
MANGAL GEETO
E GAAVE
MAITRIBHAV NU
PAVITRA ZARNU
MUJH HAIYYA MA
VAHYAA KARE
SHUBH THAO AA
SAKAL VISHWA NU
EVI BHAVNA
NITYA RAHE
EVI BHAVNA
NITYA RAHE
EVI BHAVNA
NITYA RAHE
EVI BHAVNA
NITYA RAHE

કારાઓકે બઝ્ઝાર ડોટ કોમ

૧ ૨ ૩ ૪
મૈત્રીભાવ નું પવિત્ર ઝરણું
મુજ હૈય્યા માં વહ્યા કરે
મૈત્રીભાવ નું પવિત્ર ઝરણું
મુજ હૈય્યા મા વહ્યા કરે
શુભ થાઓ આ સકળ વિશ્વ નું
એવી ભાવના નિત્ય રહે
શુભ થાઓ આ સકળ વિશ્વ નું
એવી ભાવના નિત્ય રહે
૧ ૨ ૩ ૪
ગુણ થી ભરેલા ગુણીજન દેખી
હૈયું મારું નૃત્ય કરે
હૈયું મારું નૃત્ય કરે
એ સંતો ના ચરણકમળ મા
મુજ જીવન નું અર્ધ્ય રહે
મુજ જીવન નું અર્ધ્ય રહે
દીન ક્રૂર ને ધર્મ વિહોણા
દેખી દિલ મા દર્દ રહે
દેખી દિલ મા દર્દ રહે
કરુણા ભીની આંખોમાં થી
અશ્રુ નો શુભ સ્ત્રોત વહે
અશ્રુ નો શુભ સ્ત્રોત વહે
૧ ૨ ૩ ૪
માર્ગ ભૂલેલા જીવન પથિક ને
માર્ગ ચીંધવા ઉભો રહું
માર્ગ ચીંધવા ઉભો રહું
કરે ઉપેક્ષા એ મારગ ની
તોયે સમતા ચિત્ત ધરું
તોયે સમતા ચિત્ત ધરું
ચિત્રભાનુ ની ધર્મ ભાવના
હૈય્યે સૌ માનવ લાવે
હૈય્યે સૌ માનવ લાવે
વેર ઝેર નાં પાપ ત્યજી ને
મંગલ ગીતો એ ગાવે
મંગલ ગીતો એ ગાવે
મૈત્રીભાવ નું પવિત્ર ઝરણું
મુજ હૈય્યા માં વહ્યા કરે
શુભ થાઓ આ સકળ વિશ્વ નું
એવી ભાવના નિત્ય રહે
એવી ભાવના નિત્ય રહે
એવી ભાવના નિત્ય રહે
એવી ભાવના નિત્ય રહે