Mara Rupala Bhagwan Tamru Rup (Jain Stavan) (Gujarati) Karaoke

750.00

ઓ મારા રૂપાળા ભગવાન તમારું રૂપ ભુલાવે ભાન
તમારું ઉજળું ઉજળું વાન તમારું રૂપ ભુલાવે ભાન

મારા રૂપાળા ભગવાન તમારું રૂપ ભુલાવે ભાન
મારા રૂપાળા ભગવાન તમારું રૂપ ભુલાવે ભાન
૧ ૨ ૩ ૪
તારી ઈ અણિયારી પાંપણ માં મને મોરપીછ દેખાતું

  • Description
  • Additional information
  • Reviews (0)
  • Gujarati Lyrics

Description

૧ ૨ ૩ ૪
ઓ મારા રૂપાળા ભગવાન તમારું રૂપ ભુલાવે ભાન
ઓ મારા રૂપાળા ભગવાન તમારું રૂપ ભુલાવે ભાન
તમારું ઉજળું ઉજળું વાન તમારું રૂપ ભુલાવે ભાન
તમારું ઉજળું ઉજળું વાન તમારું રૂપ ભુલાવે ભાન
મારા રૂપાળા ભગવાન તમારું રૂપ ભુલાવે ભાન
મારા રૂપાળા ભગવાન તમારું રૂપ ભુલાવે ભાન
૧ ૨ ૩ ૪
તારી ઈ અણિયારી પાંપણ માં મને મોરપીછ દેખાતું
તારી ઈ અણિયારી પાંપણ માં મને મોરપીછ દેખાતું
તારા ભાલ તિલક માં જાણે કે મેઘધનુષ વીખરાતું

તારા પ્રેમ તણી પેહચાન તમારું રૂપ ભુલાવે ભાન

કોઈ હળવે હળવે હાથે તારા અંગ અંગ ને લૂછે
કોઈ હળવે હળવે હાથે તારા અંગ અંગ ને લૂછે
પેલું અંગલુંછણુ પૂછે તારા દેહ થી કોમળ શું છે

તારા દેહ થી કોમળ શું છે
આ દુનિયા છે કુરબાન તમારું રૂપ ભુલાવે ભાન

હું ફૂલ ચઢાવું તુઝને તો ફૂલ ઘણું શરમાતું

સૌંદર્ય તમારું નીરખી એનું અંગ ગુલાબી થાતું

તારું દર્શન અમૃતપાન તમારું રૂપ ભુલાવે ભાન

હે ભુવન વિમોહન સ્વામી ત્રિભુવન ને ભલે વિસારો

પણ ઉદરરતન ઝંખે છે તારી આંખ નો નેહ ઈશારો
પણ ઉદરરતન ઝંખે છે તારી આંખ નો નેહ ઈશારો
તારી આંખ નો નેહ ઈશારો
મારી વિનતી ધરજો કાન તમારું રૂપ ભુલાવે ભાન

તમારું રૂપ ભુલાવે ભાન
તમારું રૂપ ભુલાવે ભાન

Additional information

Mood

Jain Bhajan / stavan

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.