Samay Maro Sadhaje Whala (Gujarati Lyrics) Karaoke

Samay Maro Sadhaje Whala (Gujarati Lyrics) Karaoke

800.00

સમય મારો સાધજે વ્હાલા
કરૂ હુંતો કાલાવાલા,
અંત સમય મારો આવશે જ્યારે,
નહીં રહે દેહનુ ભાન ભાન
નહીં રહે દેહનુ ભાન
એવે સમયે મુખે તુલસી દેજો,
દેજો યમુના પાન પાન
દેજો યમુના પાન
સમય મારો સાધજે વ્હાલા
કરૂ હુંતો કાલાવાલા,

  • Description
  • Additional information
  • Reviews (0)

Description

સમય મારો સાધજે વ્હાલા
કરૂ હુંતો કાલાવાલા,
સમય મારો સાધજે વ્હાલા
કરૂ હુંતો કાલાવાલા,
અંત સમય મારો આવશે જ્યારે,
નહીં રહે દેહનુ ભાન ભાન
નહીં રહે દેહનુ ભાન
એવે સમયે મુખે તુલસી દેજો,
દેજો યમુના પાન પાન
દેજો યમુના પાન
સમય મારો સાધજે વ્હાલા
કરૂ હુંતો કાલાવાલા,

જીભલડી મારી પરવશ બનશે, જો
હારી બેસું હું હામ હામ
હારી બેસું હું હામ
એવે સમયે મારી હારે ચઢીને,
રાખજે તારું નામ નામ
રાખજે તારું નામ
સમય મારો સાધજે વ્હાલા
કરૂ હુંતો કાલાવાલા,
સમય મારો સાધજે વ્હાલા
કરૂ હુંતો કાલાવાલા,

કંઠ રુંધાશે ને નાડીઓ તુટશે,
તુટશે જીવનદોર દોર
તુટશે જીવનદોર
એવે સમયે મારા અલબેલાજી
કરજો બંસરી શોર શોર
કરજો બંસરી શોર
સમય મારો સાધજે વ્હાલા
કરૂ હુંતો કાલાવાલા,
સમય મારો સાધજે વ્હાલા
કરૂ હુંતો કાલાવાલા,

આંખલડી મારી પાવન કરજો,
દેજો એકજ લ્હાણ લ્હાણ
દેજો એકજ લ્હાણ
શ્યામ સુંદર તારી ઝાંખી કરીને,
ભકતો છોડે પ્રાણ પ્રાણ
ભકતો છોડે પ્રાણ
સમય મારો સાધજે વ્હાલા
કરૂ હુંતો કાલાવાલા,
સમય મારો સાધજે વ્હાલા
કરૂ હુંતો કાલાવાલા,
સમય મારો સાધજે વ્હાલા
કરૂ હુંતો કાલાવાલા,

Additional information

Mood

Gujarati Bhakti Geet

Reviews

There are no reviews yet.


Only logged in customers who have purchased this product may leave a review.