Description
રજા આપો હવે દાદા
અમારી વાત થઇ પૂરી
રજા આપો હવે દાદા
અમારી વાત થઇ પૂરી
અમારી વાત થઇ પૂરી
અમારી વાત થઇ પૂરી
અધુરી વાત છે તોયે
આ મુલાકાત થઇ પૂરી…
અધુરી વાત છે તોયે
આ મુલાકાત થઇ પૂરી
અમારી વાત થઇ પૂરી
અમારી વાત થઇ પૂરી
અમારી વાત થઇ પૂરી
અમારી વાત થઇ પૂરી
કર્યા કામણ તમે એવા
અમે તારા બની બેઠા
કર્યા કામણ તમે એવા
અમે તારા બની બેઠા
તમારી પ્રીતમાં ઘાયલ
અમે ઘેલા બની બેઠા
તમારી પ્રીતમાં ઘાયલ
અમે ઘેલા બની બેઠા
તમે આધાર થઇ બેઠા
1 2
તમે આધાર થઇ બેઠા
અમે લાચાર થઇ બેઠા
તમે આધાર થઇ બેઠા
અમે લાચાર થઇ બેઠા
અમારી વાત થઇ પૂરી
અમારી વાત થઇ પૂરી
અમારી વાત થઇ પૂરી
અમારી વાત થઇ પૂરી
તમે સરીતા તણી લહેરો
તમે સાગર ઘણો ગહેરો
તમે સરીતા તણી લહેરો
તમે સાગર ઘણો ગહેરો
તમારા સ્મિતના પુષ્પો
અને ઝાકળભીનો ચહેરો
તમારા સ્મિતના પુષ્પો
અને ઝાકળભીનો ચહેરો
તમારા મુખ ને જોયું…
1 2
તમારા મુખ ને જોયું
હવે ફરિયાદ થઇ પૂરી
તમારા મુખ ને જોયું
હવે ફરિયાદ થઇ પૂરી
અમારી વાત થઇ પૂરી
અમારી વાત થઇ પૂરી
અમારી વાત થઇ પૂરી
અમારી વાત થઇ પૂરી
સ્મરણ તારું હંમેશા દે
મરણ ટાણે સમાધિ દે
સ્મરણ તારું હંમેશા દે
મરણ ટાણે સમાધિ દે
રહે નિર્લેપતા સુખમાં,
અને દુખમાં દિલાસો દે
રહે નિર્લેપતા સુખમાં,
અને દુખમાં દિલાસો દે
ફક્ત જો આટલું આપો …
12
ફક્ત જો આટલું આપો
અમારી માંગણી પૂરી
ફક્ત જો આટલું આપો
અમારી માંગણી પૂરી
અમારી વાત થઇ પૂરી
અમારી વાત થઇ પૂરી
અમારી વાત થઇ પૂરી
અમારી વાત થઇ પૂરી
“ઉદય” વિનવે છે કર જોડી
ફરી આવીશ હું દોડી,
“ઉદય” વિનવે છે કર જોડી
ફરી આવીશ હું દોડી,
ઝુકાવી આંખ ને અમથી
રજા આપો હવે થોડી,
ઝુકાવી આંખ ને અમથી
રજા આપો હવે થોડી,
જવાનું મન નથી થાતું…
1 2
જવાનું મન નથી થાતું
અમારી આજ મજબૂરી
જવાનું મન નથી થાતું
અમારી આજ મજબૂરી
અમારી વાત થઇ પૂરી
અમારી વાત થઇ પૂરી
અમારી વાત થઇ પૂરી
અમારી વાત થઇ પૂરી
દીવાઓ સાવ બુઝ્યા તેલ ખૂટ્યું,
રાત થઇ પૂરી,
દીવાઓ સાવ બુઝ્યા તેલ ખૂટ્યું,
રાત થઇ પૂરી,
અમારી વાત થઇ પૂરી
અમારી વાત થઇ પૂરી
અમારી વાત થઇ પૂરી
અમારી વાત થઇ પૂરી
અમારો કંઠ થાક્યો ગાન
થંભ્યું વાત થઇ પૂરી,
અમારો કંઠ થાક્યો ગાન
થંભ્યું વાત થઇ પૂરી,
1 2 3 4 5 6 7 8
અમારી વાત થઇ પૂરી
અમારી વાત થઇ પૂરી
અમારી વાત થઇ પૂરી
અમારી વાત થઇ પૂરી
રજા આપો હવે દાદા
અમારી વાત થઇ પૂરી
રજા આપો હવે દાદા
અમારી વાત થઇ પૂરી
અમારી વાત થઇ પૂરી
અમારી વાત થઇ પૂરી
અમારી વાત થઇ પૂરી
અમારી વાત થઇ પૂરી
અધુરી વાત છે તોયે
આ મુલાકાત થઇ પૂરી
અધુરી વાત છે તોયે
આ મુલાકાત થઇ પૂરી
અમારી વાત થઇ પૂરી
અમારી વાત થઇ પૂરી
અમારી વાત થઇ પૂરી
અમારી વાત થઇ પૂરી
અમારી વાત થઇ પૂરી
અમારી વાત થઇ પૂરી
અમારી વાત થઇ પૂરી
અમારી વાત થઇ પૂરી
અમારી વાત થઇ પૂરી
અમારી વાત થઇ પૂરી
Only logged in customers who have purchased this product may leave a review.
Reviews
There are no reviews yet.