Maa no garbo re rame

750.00

માઁ નો ગ_રબો… રે_ રમે રાજ ને દરબાર (2)

રમતો ભ_મતો… રે_ આવ્યો રાજ ને દરબાર (2)
માઁ નો ગ_રબો… રે_ રમે રાજ ને દરબાર (2)…

  • Gujarati Lyrics
  • Reviews (0)

માઁ નો ગ_રબો... રે_ રમે રાજ ને દરબાર (2)

રમતો ભ_મતો... રે_ આવ્યો રાજ ને દરબાર (2)
માઁ નો ગ_રબો... રે_ રમે રાજ ને દરબાર (2)
Music
રમતો ભ_મતો... રે_ આવ્યો રાજ ને દ્વાર (2)
ઓલી સુથારી ની નાર, તુ તો સૂતી હોય તો જાગ (2)
માઁ ના ગ_રબા ...ને_ રૂડા બાજોટે મેલાવ (2)
માઁ નો ગ_રબો... રે_ રમે રાજ ને દરબાર (2)
Music
માઁ નો ગ_રબો... રે_ કુંભારી ને દ્વાર (2)
ઓલી સુથારી ની નાર, તુ તો સૂતી હોય તો જાગ (2)
માઁ ના ગ_રબે ...ને_ રૂડા કો_ડીયા મેલાવ (2)
માઁ નો ગ_રબો... રે_ રમે રાજ ને દરબાર (2)

Reviews

There are no reviews yet.


Only logged in customers who have purchased this product may leave a review.