Amba Aavo To Ramiye Karaoke

    750.00

    Amba Aavo to Ramiye
    Amne ramta na avde – 2
    Amne Ramnine batlavo
    chundi ni jod che
    mahi maro bhag che
    me bolavi kem na aavi
    etle taro vak che …

    • Gujarati Lyrics
    • Lyrics
    • Additional information
    • Reviews (0)

    ૧ ૨ ૩ ૪
    અંબા આવો તો રમીએ
    અંબા આવો તો રમીએ
    અમને રમતા ના આવડે
    અમને રમતા ના આવડે
    અમને રમી ને બતલાવો
    અમને રમી ને બતલાવો
    ચુંદડી ની જોડ છે.....
    મહી મારો ભાગ છે .....
    મેં બોલાવી કેમ ના આવી
    એટલો તારો વાંક છે
    ૧ ૨
    બહુચર આવો તો રમીએ
    બહુચર આવો તો રમીએ
    અમને રમતા ના આવડે
    અમને રમતા ના આવડે
    અમને રમી ને બતલાવો
    અમને રમી ને બતલાવો
    કડલાં ની જોડ છે.........
    મહી મારો ભાગ છે.........
    મેં બોલાવી કેમ ના આવી
    એટલો તારો વાંક છે
    ૧ ૨
    ખોડિયાર આવો તો રમીએ
    ખોડિયાર આવો તો રમીએ
    અમને રમતા ના આવડે
    અમને રમતા ના આવડે
    અમને રમી ને બતલાવો
    અમને રમી ને બતલાવો
    નથણી ની જોડ છે........
    મહી મારો ભાગ છે ........
    મેં બોલાવી કેમ ના આવી
    એટલો તારો વાંક છે
    ૧ ૨
    મહાકાળી આવો તો રમીએ
    મહાકાળી આવો તો રમીએ
    અમને રમતા ના આવડે
    અમને રમતા ના આવડે
    અમને રમી ને બતલાવો
    અમને રમી ને બતલાવો
    ઝાંઝર ની જોડ છે.......
    મહી મારો ભાગ છે......
    મેં બોલાવી કેમ ના આવી
    એટલો તારો વાંક છે
    ૧ ૨
    ભદ્રકાળી આવો તો રમીએ
    ભદ્રકાળી આવો તો રમીએ
    અમને રમતા ના આવડે
    અમને રમતા ના આવડે
    અમને રમી ને બતલાવો
    અમને રમી ને બતલાવો
    ઝુમરા ની જોડ છે.......
    મહી મારો ભાગ છે ........
    મેં બોલાવી કેમ ના આવી
    એટલો તારો વાંક છે
    ૧ ૨
    અંબા આવો તો રમીએ
    અંબા આવો તો રમીએ
    અમને રમતા ના આવડે
    અમને રમતા ના આવડે
    અમને રમી ને બતલાવો
    અમને રમી ને બતલાવો
    અંબા આવો તો રમીએ
    અંબા આવો તો રમીએ
    અંબા આવો તો રમીએ
    અંબા આવો તો રમીએ
    સમાપ્ત

    Amba Aavo to Ramiye
    Amne ramta na avde - 2
    Amne Ramnine batlavo
    chundi ni jod che
    mahi maro bhag che
    me bolavi kem na aavi
    etle taro vak che

    bhauchar avo to ramiye - 2
    amne ramnta na avde
    Amne Ramnine batlavo - 2
    kadla ni jod re
    mahi maro bhag che
    me bolavi kem na aavi
    etle taro vak che

    Additional information

    Album

    tran taali garab

    Mood

    Dance

    Reviews

    There are no reviews yet.


    Only logged in customers who have purchased this product may leave a review.