Sachi Re Mari Sat Re Bhavani Maa Karaoke

Sachi Re Mari Sat Re Bhavani Maa Karaoke

750.00

  • Gujarati Lyrics
  • Additional information
  • Reviews (0)

૧ ૨ ૩ ૪
સાથી રે મારી સત રે ભવાની માં
અંબા ભવાની માં
હું તો તારી સેવા કરીશ મૈય્યા લાલ
સાથી રે મારી સત રે ભવાની માં
અંબા ભવાની માં
હું તો તારી સેવા કરીશ મૈય્યા લાલ
નવનવ રાત નાં નોરતા કરીશ માં
પૂજાઓ કરીશ માં
ગરબો રે વિરાટ નો ઝીલીશ
મૈય્યા લાલ
નવનવ રાત નાં નોરતા કરીશ માં
પૂજાઓ કરીશ માં
ગરબો રે વિરાટ નો ઝીલીશ
મૈય્યા લાલ
સાથી રે મારી સત રે ભવાની માં
અંબા ભવાની માં
હું તો તારી સેવા કરીશ મૈય્યા લાલ
૧ ૨ ૩ ૪
માડી રે મારી ભગતી ભવાની માં
રાણી રે ભવાની માં
હું તો તારા પગલાં ચુમીશ
મૈય્યા લાલ
માડી રે મારી ભગતી ભવાની માં
રાણી રે ભવાની માં
હું તો તારા પગલાં ચુમીશ
મૈય્યા લાલ
સાથી રે મારી સત રે ભવાની માં
અંબા ભવાની માં
હું તો તારી સેવા કરીશ મૈય્યા લાલ
સાથી રે મારી સત રે ભવાની માં
અંબા ભવાની માં
હું તો તારી સેવા કરીશ મૈય્યા લાલ
સાથી રે મારી સત રે ભવાની માં
અંબા ભવાની માં
હું તો તારી સેવા કરીશ મૈય્યા લાલ
૧ ૨ ૩ ૪
માડી રે મારી શક્તિ ભવાની માં
ભોળી ભવાની માં
હું તો તારા વારણા લઈશ મૈયાલાલ
માડી રે મારી શક્તિ ભવાની માં
ભોળી ભવાની માં
હું તો તારી સેવા કરીશ મૈય્યા લાલ
સમાપ્ત

Additional information

Singer

Released

1992

Reviews

There are no reviews yet.


Only logged in customers who have purchased this product may leave a review.