Sathiya Puravo Dware Diwada Pragtavo Raaj Karaoke

Sathiya Puravo Dware Diwada Pragtavo Raaj Karaoke

750.00

SATHIYA PURAAVO DWARE
DIVADA PRAGTAAVO AAJ….(2)
AVSAR RUDO AAVYO AANGAN
PRABHU NA GUNLA GAAVO AAJE
JAI JAI BOLO
VEER PRABHU NI JAI JAI BOLO…(2)

  • Gujarati Lyrics
  • Additional information
  • Reviews (0)

૧ ૨ ૩ ૪
સાથીયા પુરાવો દ્વારે
૧ ૨
દીવડા પ્રગટાવો રાજ
૧ ૨
સાથીયા પુરાવો દ્વારે
દીવડા પ્રગટાવો રાજ
આજ મારે આંગણે
પધારશે માં પાવાવાળી
જય અંબે જય અંબે અંબે
જય જય અંબે
જય અંબે જય અંબે અંબે
જય જય અંબે
૧ ૨ ૩ ૪
વાંઝીયા નું મેણું તારે
રમવા રાજકુમાર દે મા
ખોળા નો ખુંદનાર દે
રમવા રાજકુમાર દે મા
ખોળા નો ખુંદનાર દે
કુંવારી કન્યા ને માડી
મનગમતો ભરથાર દે મા
પ્રીતમજી નો પ્યાર દે
મનગમતો ભરથાર દે મા
પ્રીતમજી નો પ્યાર દે
નિર્ધન ને ધન ધાન આપે
૧ ૨
રાખે માડી સૌની લાજ
૧ ૨
નિર્ધન ને ધન ધાન આપે
રાખે માડી સૌની લાજ
આજ મારે આંગણે
પધારશે માં પાવાવાળી
જય અંબે જય અંબે અંબે
જય જય અંબે
જય અંબે જય અંબે અંબે
જય જય અંબે
૧ ૨ ૩ ૪
કુમકુમ પગલાં ભરશે માડી
સાતે પેઢી તરશે મારી
સાતે પેઢી તરશે
સાતે પેઢી તરશે મારી
સાતે પેઢી તરશે
આદ્યશક્તિ માં પાવાવાળી
જનમ જનમ ની હરશે પીડા
જનમ જનમ ની હરશે
જનમ જનમ ની હરશે પીડા
જનમ જનમ ની હરશે
દઈ દઈ તાળી ગાવો આજ
૧ ૨
વાજીન્ત્રો વગડાવો રાજ
૧ ૨
દઈ દઈ તાળી ગાવો આજ
વાજીન્ત્રો વગડાવો રાજ
આજ મારે આંગણે
પધારશે માં પાવાવાળી
જય અંબે જય અંબે અંબે
જય જય અંબે
જય અંબે જય અંબે અંબે
જય જય અંબે
સાથીયા પુરાવો દ્વારે
દીવડા પ્રગટાવો રાજ
આજ મારે આંગણે
પધારશે માં પાવાવાળી
જય અંબે જય અંબે અંબે
જય જય અંબે
જય અંબે જય અંબે અંબે
જય જય અંબે

Additional information

Movie

Mena gurjari

Music Director

Avinash Vyaas

Singer

Mood

garba, Gujarati Bhakti Geet

Lyrics

Avinash Vyaas

Reviews

There are no reviews yet.


Only logged in customers who have purchased this product may leave a review.