Ek Laal Darwaje Tambu Toniya Re Lol Karaoke

Ek Laal Darwaje Tambu Toniya Re Lol Karaoke

750.00

  • Gujarati Lyrics
  • English Lyrics
  • Additional information
  • Reviews (0)

૧ ૨ ૩ ૪
એકે લાલ દરવાજે
તંબુ તોણીયા રે લોલ
એકે લાલ દરવાજે
તંબુ તોણીયા રે લોલ
હે અમદાવાદી નગરી
એની ફરતે કોટે કોન્ગરી
અમદાવાદી નગરી
એની ફરતે કોટે કોન્ગરી
હે માણેક નાથ ની મઢી
ગુર્જરી જોવા હાલી
માણેક નાથ ની મઢી
ગુર્જરી જોવા હાલી
એ વહુ તમે નાં જશો જોવાને ત્યાં
બાદશો બડો મિજાજી
વહુ તમે નાં જશો જોવાને ત્યાં
બાદશો બડો મિજાજી
એકે લાલ દરવાજે
તંબુ તોણીયા રે લોલ
એકે લાલ દરવાજે
તંબુ તોણીયા રે લોલ
૧ ૨ ૩ ૪
હે માણેકચોક ની માહી
ગુર્જરી જોવા હાલી
માણેકચોક ની માહી
ગુર્જરી જોવા હાલી
એ રાણી નાં હઝીરે
ગુર્જરી જોવા હાલી
રાણી નાં હઝીરે ગુર્જરી જોવા હાલી
એ વહુ તમે નાં જશો જોવાને ત્યાં
બાદશો બડો મિજાજી
વહુ તમે નાં જશો જોવાને ત્યાં
બાદશો બડો મિજાજી
એકે લાલ દરવાજે
તંબુ તોણીયા રે લોલ
એકે લાલ દરવાજે
તંબુ તોણીયા રે લોલ
૧ ૨ ૩ ૪
હે ત્રણ દરવાજા માહી
માં બિરાજે ભદ્દરકાળી
ત્રણ દરવાજા માહી
માં બિરાજે ભદ્દરકાળી
એ માડી નાં મંદિરીયે
ગુર્જરી જોવા હાલી
માડી નાં મંદિરીયે
ગુર્જરી જોવા હાલી
એ વહુ તમે નાં જશો જોવાને ત્યાં
બાદશો બડો મિજાજી
વહુ તમે નાં જશો જોવાને ત્યાં
બાદશો બડો મિજાજી
એકે લાલ દરવાજે
તંબુ તોણીયા રે લોલ
એકે લાલ દરવાજે
તંબુ તોણીયા રે લોલ
૧ ૨ ૩ ૪
હે લાલ દરવાજા એ
સીદીસૈય્યદ ની જાળી
લાલ દરવાજા એ
સીદીસૈય્યદ ની જાળી
હે કોન્કરીયા નું પોણી
ગુર્જરી જોવા હાલી
કોન્કરીયા નું પોણી
ગુર્જરી જોવા હાલી
એ વહુ તમે નાં જશો જોવાને ત્યાં
બાદશો બડો મિજાજી
વહુ તમે નાં જશો જોવાને ત્યાં
બાદશો બડો મિજાજી
એકે લાલ દરવાજે
તંબુ તોણીયા રે લોલ
એકે લાલ દરવાજે
તંબુ તોણીયા રે લોલ
સમાપ્ત

"Ek Laal Darwaje Lyrics"
ek laal darwaje tambu taniya re lol

amdavadi nagri
eni farte kote kangri
maneklalni madhi
guljari jova hali

he vau tame nau jaso jovane
tya badsho bado mijaji

ek laal darwaje tambu taniya re lol

sidi saiyyad ni jadi
guljari jova hali
kankariya nu pani
guljari jova hali

he vau tame nau jaso jovane
tya badsho bado mijaji

ek laal darwaje tambu taniya re lol

tran darwaja mahi
ma biraje bhadrakali
madina mandiriye
guljari jova hali

he vau tame nau jaso jovane
tya badsho bado mijaji

ek laal darwaje tambu taniya re lol

Additional information

Album

Santu Rangili

Lyrics

Avinash Vyaas

Mood

Dance

Reviews

There are no reviews yet.


Only logged in customers who have purchased this product may leave a review.