Jinvar Taru Shasan Aa Jag Ma Chhe Mahan (Jain Stavan) Karaoke

Jinvar Taru Shasan Aa Jag Ma Chhe Mahan (Jain Stavan) Karaoke

750.00

જીનવર તારું શાસન આ જગ માં છે મહાન
જેના આધારે મારે તરવો આ સંસાર
મને એજ તારશે ભવ પાર ઉતારશે
મઝધાર માં નૈય્યા કાંઠે પોંહચાડશે
એવી મુઝને શ્રદ્ધા છે સાચે સાચ શ્રદ્ધા છે
દ્રઢ મુઝને શ્રદ્ધા છે પાકે પાયે શ્રદ્ધા છે

  • Description
  • Additional information
  • Reviews (0)
  • Gujarati Lyrics

Description

જીનવર તારું શાસન ……..
આ જગ માં છે મહાન ……
જેના આધારે મારે તરવો આ સંસાર
૧ ૨ ૩ ૪
જીનવર તારું શાસન આ જગ માં છે મહાન
જેના આધારે મારે તરવો આ સંસાર
જીનવર તારું શાસન આ જગ માં છે મહાન
જેના આધારે મારે તરવો આ સંસાર
મને એજ તારશે ભવ પાર ઉતારશે
મઝધાર માં નૈય્યા કાંઠે પોંહચાડશે
એવી મુઝને શ્રદ્ધા છે સાચે સાચ શ્રદ્ધા છે
દ્રઢ મુઝને શ્રદ્ધા છે પાકે પાયે શ્રદ્ધા છે
જીનવર તારું શાસન આ જગ માં છે મહાન
જેના આધારે મારે તરવો આ સંસાર

૧ ૨ ૩ ૪
ઓ ……નશ્વર સંબંધો જેવો સાથ છોડશે
ત્યારે નિશ્ચય મારો હાથ પકડશે
સમજણ દેશે સાંત્વન દેશે શક્તિ પણ દેશે
ભૂલો જો પડીશ મુઝને માર્ગ એ દેખાડશે
ઢીલો જો પડીશ મારું સત્વ એ વધારશે
જીનવર તારું શાસન આ જગ માં છે મહાન
જેના આધારે મારે તરવો આ સંસાર

૧ ૨ ૩ ૪
મૂંઝવણ થશે તો માર્ગદર્શન આપશે
અવઢવ માં સાચી મને સમઝણ આપશે
મોક્ષ માર્ગ નું એકાંતે આકર્ષણ આપશે
પુરુષાર્થ કરશે એને આધાર આપશે
સમર્પિત થયેલા નું ધ્યાન સદા રાખશે
જીનવર તારું શાસન આ જગ માં છે મહાન
જેના આધારે મારે તરવો આ સંસાર
મને એજ તારશે ભવ પાર ઉતારશે
મઝધાર માં નૈય્યા કાંઠે પોંહચાડશે
એવી મુઝને શ્રદ્ધા છે સાચે સાચ શ્રદ્ધા છે
દ્રઢ મુઝને શ્રદ્ધા છે પાકે પાયે શ્રદ્ધા છે
એવી મુઝને શ્રદ્ધા છે સાચે સાચ શ્રદ્ધા છે
દ્રઢ મુઝને શ્રદ્ધા છે ….પાકે પાયે શ્રદ્ધા છે

Additional information

Mood

Jain Bhajan / stavan

Reviews

There are no reviews yet.


Only logged in customers who have purchased this product may leave a review.

જીનવર તારું શાસન ........
આ જગ માં છે મહાન ......
જેના આધારે મારે તરવો આ સંસાર
૧ ૨ ૩ ૪
જીનવર તારું શાસન આ જગ માં છે મહાન
જેના આધારે મારે તરવો આ સંસાર
જીનવર તારું શાસન આ જગ માં છે મહાન
જેના આધારે મારે તરવો આ સંસાર
મને એજ તારશે ભવ પાર ઉતારશે
મઝધાર માં નૈય્યા કાંઠે પોંહચાડશે
એવી મુઝને શ્રદ્ધા છે સાચે સાચ શ્રદ્ધા છે
દ્રઢ મુઝને શ્રદ્ધા છે પાકે પાયે શ્રદ્ધા છે
જીનવર તારું શાસન આ જગ માં છે મહાન
જેના આધારે મારે તરવો આ સંસાર

૧ ૨ ૩ ૪
ઓ ......નશ્વર સંબંધો જેવો સાથ છોડશે
ત્યારે નિશ્ચય મારો હાથ પકડશે
સમજણ દેશે સાંત્વન દેશે શક્તિ પણ દેશે
ભૂલો જો પડીશ મુઝને માર્ગ એ દેખાડશે
ઢીલો જો પડીશ મારું સત્વ એ વધારશે
જીનવર તારું શાસન આ જગ માં છે મહાન
જેના આધારે મારે તરવો આ સંસાર

૧ ૨ ૩ ૪
મૂંઝવણ થશે તો માર્ગદર્શન આપશે
અવઢવ માં સાચી મને સમઝણ આપશે
મોક્ષ માર્ગ નું એકાંતે આકર્ષણ આપશે
પુરુષાર્થ કરશે એને આધાર આપશે
સમર્પિત થયેલા નું ધ્યાન સદા રાખશે
જીનવર તારું શાસન આ જગ માં છે મહાન
જેના આધારે મારે તરવો આ સંસાર
મને એજ તારશે ભવ પાર ઉતારશે
મઝધાર માં નૈય્યા કાંઠે પોંહચાડશે
એવી મુઝને શ્રદ્ધા છે સાચે સાચ શ્રદ્ધા છે
દ્રઢ મુઝને શ્રદ્ધા છે પાકે પાયે શ્રદ્ધા છે
એવી મુઝને શ્રદ્ધા છે સાચે સાચ શ્રદ્ધા છે
દ્રઢ મુઝને શ્રદ્ધા છે ....પાકે પાયે શ્રદ્ધા છે