Emno Chehro are

750.00

  • Gujarati Lyrics
  • Additional information
  • Reviews (0)

૧ ૨ ૩ ૪
હુંહુંહું હુંહુંહું હુંહુંહું હુંહુંહું
હુંહુંહું હુંહુંહું હુંહુંહું હુંહુંહું
હુંહુંહું હુંહુંહું હુંહુંહું હુંહુંહું
હુંહુંહું હુંહુંહું હુંહુંહું હુંહુંહું
એમનો ચેહરો અરે..........
એમનો ચેહરો અરે
ફૂલ ત્યાં પાણીભરે
એમનો ચેહરો અરે
ફૂલ ત્યાં પાણીભરે
૧ ૨ ૩ ૪
યાદ છે ત્યાં ખેતરે
યાદ છે ત્યાં ખેતરે
યાદ છે ત્યાં ખેતરે
યાદ છે ત્યાં ખેતરે
એ પ્રસંગો સાંભરે ....
ફૂલ ત્યાં પાણીભરે
એ પ્રસંગો સાંભરે ....
ફૂલ ત્યાં પાણીભરે
એમનો ચેહરો અરે
ફૂલ ત્યાં પાણીભરે
૧ ૨ ૩ ૪
સ્વપ્ન છે કે શું અરે
સ્વપ્ન છે કે શું અરે
સ્વપ્ન છે કે શું અરે
સ્વપ્ન છે કે શું અરે
આજ એ મારા ઘરે ......
ફૂલ ત્યાં પાણીભરે
આજ એ મારા ઘરે ......
ફૂલ ત્યાં પાણીભરે
એમનો ચેહરો અરે
ફૂલ ત્યાં પાણીભરે
૧ ૨ ૩ ૪
દ્રશ્ય ભીની એ સભર
દ્રશ્ય ભીની એ સભર
દ્રશ્ય ભીની એ સભર
દ્રશ્ય ભીની એ સભર
ક્યાં ગઈ એ સાંજ રે ....
ફૂલ ત્યાં પાણીભરે
ક્યાં ગઈ એ સાંજ રે ....
ફૂલ ત્યાં પાણીભરે
એમનો ચેહરો અરે
ફૂલ ત્યાં પાણીભરે
હુંહુંહું હુંહુંહું હુંહુંહું હુંહુંહું
હુંહુંહું હુંહુંહું હુંહુંહું હુંહુંહું
હુંહુંહું હુંહુંહું હુંહુંહું હુંહુંહું
હુંહુંહું હુંહુંહું હુંહુંહું હુંહુંહું

Additional information

Singer

Album

Asmita

Released

1999

Reviews

There are no reviews yet.


Only logged in customers who have purchased this product may leave a review.