Taru Roj Roj Mukhadu Hastu Re (Lagna Geet) (Gujarati Lyrics) Karaoke

Taru Roj Roj Mukhadu Hastu Re (Lagna Geet) (Gujarati Lyrics) Karaoke

750.00

હે તારું રોજરોજ મુખડું હસતું રે
મને ગમતું રે આતો કહું છું રે
ભાભી તને અમથું
તારું રોજરોજ મુખડું હસતું રે
મને ગમતું રે આતો કહું છું રે
ભાભી તને અમથું

પેહલું તે શોભતું રેશમી પાનેતર ને
શોભતું ઘરચોળું
પેહલું તે શોભતું રેશમી પાનેતર ને
શોભતું ઘરચોળું

  • Description
  • Additional information
  • Reviews (0)
  • Gujarati Lyrics

Description

તારું રોજરોજ મુખડું હસતું રે
મને ગમતું રે આતો કહું છું રે
ભાભી તને અમથું
તારું રોજરોજ મુખડું હસતું રે
મને ગમતું રે આતો કહું છું રે
ભાભી તને અમથું
હે તારું રોજરોજ મુખડું હસતું રે
મને ગમતું રે આતો કહું છું રે
ભાભી તને અમથું
તારું રોજરોજ મુખડું હસતું રે
મને ગમતું રે આતો કહું છું રે
ભાભી તને અમથું

પેહલું તે શોભતું રેશમી પાનેતર ને
શોભતું ઘરચોળું
પેહલું તે શોભતું રેશમી પાનેતર ને
શોભતું ઘરચોળું
હે તારા હે તારા હે તારા
ઘરચોળા નાં તાર ઝગમગતા રે
મને ગમતા રે
આતો કહું છું રે ભાભી તને અમથું
તારા ઘરચોળા નાં તાર ઝગમગતા રે
મને ગમતા રે
આતો કહું છું રે ભાભી તને અમથું
હે તારું રોજરોજ મુખડું હસતું રે
મને ગમતું રે આતો કહું છું રે
ભાભી તને અમથું
તારું રોજરોજ મુખડું હસતું રે
મને ગમતું રે આતો કહું છું રે
ભાભી તને અમથું

બીજી તે શોભતી લલાટે ને ટીલડી
વળી શોભતું સિંદૂર
બીજી તે શોભતી લલાટે ને ટીલડી
વળી શોભતું સિંદૂર
હે તારા હે તારા હે તારા
સિંદૂર ની ઝરી ઝગમગતી રે મને
ગમતી રે
આતો કહું છું રે ભાભી તને અમથું
તારા સિંદૂર ની ઝરી ઝગમગતી રે મને
ગમતી રે
આતો કહું છું રે ભાભી તને અમથું
હે તારું રોજરોજ મુખડું હસતું રે
મને ગમતું રે આતો કહું છું રે
ભાભી તને અમથું
તારું રોજરોજ મુખડું હસતું રે
મને ગમતું રે આતો કહું છું રે
ભાભી તને અમથું
આતો કહું છું રે ભાભી તને અમથું
આતો કહું છું રે ભાભી તને અમથું
આતો કહું છું રે ભાભી તને અમથું
આતો કહું છું રે ભાભી તને અમથું

Additional information

Mood

LAGNA GEET GUJARATI

Reviews

There are no reviews yet.


Only logged in customers who have purchased this product may leave a review.

તારું રોજરોજ મુખડું હસતું રે
મને ગમતું રે આતો કહું છું રે
ભાભી તને અમથું
તારું રોજરોજ મુખડું હસતું રે
મને ગમતું રે આતો કહું છું રે
ભાભી તને અમથું
હે તારું રોજરોજ મુખડું હસતું રે
મને ગમતું રે આતો કહું છું રે
ભાભી તને અમથું
તારું રોજરોજ મુખડું હસતું રે
મને ગમતું રે આતો કહું છું રે
ભાભી તને અમથું

પેહલું તે શોભતું રેશમી પાનેતર ને
શોભતું ઘરચોળું
પેહલું તે શોભતું રેશમી પાનેતર ને
શોભતું ઘરચોળું
હે તારા હે તારા હે તારા
ઘરચોળા નાં તાર ઝગમગતા રે
મને ગમતા રે
આતો કહું છું રે ભાભી તને અમથું
તારા ઘરચોળા નાં તાર ઝગમગતા રે
મને ગમતા રે
આતો કહું છું રે ભાભી તને અમથું
હે તારું રોજરોજ મુખડું હસતું રે
મને ગમતું રે આતો કહું છું રે
ભાભી તને અમથું
તારું રોજરોજ મુખડું હસતું રે
મને ગમતું રે આતો કહું છું રે
ભાભી તને અમથું

બીજી તે શોભતી લલાટે ને ટીલડી
વળી શોભતું સિંદૂર
બીજી તે શોભતી લલાટે ને ટીલડી
વળી શોભતું સિંદૂર
હે તારા હે તારા હે તારા
સિંદૂર ની ઝરી ઝગમગતી રે મને
ગમતી રે
આતો કહું છું રે ભાભી તને અમથું
તારા સિંદૂર ની ઝરી ઝગમગતી રે મને
ગમતી રે
આતો કહું છું રે ભાભી તને અમથું
હે તારું રોજરોજ મુખડું હસતું રે
મને ગમતું રે આતો કહું છું રે
ભાભી તને અમથું
તારું રોજરોજ મુખડું હસતું રે
મને ગમતું રે આતો કહું છું રે
ભાભી તને અમથું
આતો કહું છું રે ભાભી તને અમથું
આતો કહું છું રે ભાભી તને અમથું
આતો કહું છું રે ભાભી તને અમથું
આતો કહું છું રે ભાભી તને અમથું