Ame leri Lala Karaoke (Gujarati Song By Kinjal Dave)
₹600.00
- Additional information
- Reviews (0)
- Gujarati Lyrics
Additional information
Singer | |
---|---|
Mood | Happy |
Only logged in customers who have purchased this product may leave a review.
૧ ૨ ૩ ૪
એ ગરવી ગુજરાત ની આ ધરતી
જ્યાંપાક્યાં રતન અણમોલ
આખી દુનિયામાં ગુજરાતમારું મોખરે
એ એના કેહવા મારે બે બોલ
૧ ૨ ૩ ૪
હે કાચી કેરી ને અંગૂર કાલા
૧ ૨ ૩ ૪
હે કાચી કેરી ને અંગૂર કાલા
કાચી કેરી ને અંગૂર કાલા
અમે ગુજરાતી લેહરીલાલા
૧ ૨ ૩ ૪
હે કાચી કેરી ને અંગૂર કાલા
કાચી કેરી ને અંગૂર કાલા
અમે ગુજરાતી લેહરીલાલા
૧ ૨ ૩ ૪
ગાંધીજી ગુજરાતી મોદીજી ગુજરાતી
ગાંધીજી ગુજરાતી મોદીજી ગુજરાતી
ગુજરાતી ની બોલબાલા
૧ ૨ ૩
અમે લેહરીલાલા અમે લેહરીલાલા
અમે લેહરીલાલા અમે લેહરીલાલા
કાચી કેરી ને અંગૂર કાલા
૧ ૨ ૩ ૪
અવકાશ ની પેહલી યાત્રા કરનારી
મારા મલક ની મારી ગુજરાતી
૧ ૨ ૩ ૪
અખંડ ભારત નાં ઘડવૈયા એવા
સરદાર પટેલ પણ મારા ગુજરાતી
૧ ૨
અંબાણી ગુજરાતી અદાણી ગુજરાતી
અંબાણી ગુજરાતી અદાણી ગુજરાતી
ગુજરાતી ની બોલબાલા
૧ ૨ ૩
અમે લેહરીલાલા અમે લેહરીલાલા
અમે લેહરીલાલા અમે લેહરીલાલા
કાચી કેરી ને અંગૂર કાલા
૧ ૨ ૩ ૪
ચૌદ વરસ ની ચારણકન્યા
હાવાજ ભગાડે એ મારી ગુજરાતી
૧ ૨ ૩ ૪
મસ્તક પડે ને જેના ધડ લડે છે
દાદા વછરાજ પણ મારા ગુજરાતી
૧ ૨
ભાથીજી ગુજરાતી હાથીજી ગુજરાતી
ભાથીજી ગુજરાતી હાથીજી ગુજરાતી
ગુજરાતી ની બોલબાલા
૧ ૨ ૩
અમે લેહરીલાલા અમે લેહરીલાલા
અમે લેહરીલાલા અમે લેહરીલાલા
કાચી કેરી ને અંગૂર કાલા
૧ ૨ ૩ ૪
દિવાળીબેનભીલ ને હેમુભાઈ ગઢવી
મારા પાટણ નાં મણિરાજ ગુજરાતી
૧ ૨ ૩ ૪
રાષ્ટ્રીય કવિ શ્રી ઝવેરચંદ મેઘાણી
મારા મલક નાં મારા ગુજરાતી
૧ ૨
ગુજરાતની આ ગાથા
મનુ રબારી રે ગાતા
ગુજરાતની આ ગાથા
મનુ રબારી રે ગાતા
ગુજરાતી ની બોલબાલા
૧ ૨ ૩
અમે લેહરીલાલા અમે લેહરીલાલા
ગુજરાતી લાલા અમે લેહરીલાલા
અમે લેહરીલાલા અમે લેહરીલાલા
ગુજરાતી લાલા અમે લેહરીલાલા
Reviews
There are no reviews yet.