Karaoke Bazzar contains Lagna Geeto karaoke, gujarati garba karaoke, gujarati garba raas karaoke, gujarati bhajan karaoke, gujarati bhakti geet karaoke, gujarati dandiya karaoke, khelaiya karaoke, simple garba karaoke, gujarati ghazal karaoke sung by singers such as Upendra Trivedi, Naresh Kanodia, Ramesh Mehta, Kirthidan Gadhvi, Manhar Udhas, Falguni Pathak, Hemant Chauhan, Darshan Raval, Aishwarya Majmudar, Kinjal Dave, Geeta Rabari, Jignesh Kaviraj, Vijay Suvada (Bhuvaji), Rakesh Barot.
-
Aaj Re Aanand No Diwas Mare Aanganiye (Lagna Geet) (English Lyrics) Karaoke
aaj re aanand no diwas maare aanganiye aaj re aanand no diwas maare aanganiye aaj re aanand no diwas maare aanganiye aaj re aanand no diwas maare aanganiye aanand no vaayu aaje₹700.00 -
Aaj Re Aanand No Diwas Mare Aanganiye (Lagna Geet) (Gujarati Lyrics) Karaoke
આજ રે આનંદ નો દિવસ મારે આંગણિયે આજ રે આનંદ નો દિવસ મારે આંગણિયે આનંદ નો વાયુ આજે વાય રે સાજનીયા આવો મારે આંગણિયે આનંદ નો વાયુ આજે વાય રે સાજનીયા આવો મારે આંગણિયે આજ રે આનંદ નો દિવસ મારે આંગણિયે આજ રે આનંદ નો દિવસ મારે આંગણિયે₹750.00 -
Aanganiya Sajavo Aaj Toran Bandhavo Lagn Geet Karaoke
આંગણિયા સજાઓ આજ તોરણ બંધાવો હે જી ઢોલીડા વગડાવો આજ તોરણ બંધાવો હે જી ઢોલીડા વગડાવો આજ તોરણ બંધાવો₹600.00 -
Aasopalav Bandhavo Lila Toran (Lagna Geet) (Gujarati Lyrics) Karaoke
આસોપાલવ બંધાવો લીલા તોરણ સજાઓ આસોપાલવ બંધાવો લીલા તોરણ સજાઓ સૌ સ્નેહીજનો ના સથવારે શુભ દિન બનાવો સૌ સ્નેહીજનો ના સથવારે શુભ દિન બનાવો આસોપાલવ બંધાવો લીલા તોરણ સજાઓ આસોપાલવ બંધાવો લીલા તોરણ સજાઓ₹750.00 -
Aave Aave Vasudev No Nand Punam Kero Chandra (Lagna Geet) (English Lyrics) Karaoke
Aa varkanya ni sundar jodi Aho prabhuji amar raho Aa varkanya ni sundar jodi Aho prabhuji amar raho Aa varkanya ni sundar jodi Aho prabhuji amar raho Aa varkanya ni sundar jodi Aho prabhuji amar raho Aa varkanya ni sundar jodi..₹750.00 -
Aave Aave Vasudev No Nand Punam Kero Chandra (Lagna Geet) (Gujarati Lyrics) Karaoke
આવે આવે વસુદેવનો નંદ પૂનમ કેરો ચંદ્ર દીવા કેરી જ્યોત વિવાહ કેરો વદ વરાવે યજવાડા રે વરાવે યજવાડા રે આવે આવે વસુદેવનો નંદ પૂનમ કેરો ચંદ્ર દીવા કેરી જ્યોત વિવાહ કેરો વદ વરાવે યજવાડા રે વરાવે યજવાડા રે₹750.00 -
Aavi Rudi Aambaliya Ni Dal Sarovar Ni Pal Mukine Koyal Kyan Gyata Re Karaoke Of Lagn Geet
આવી રૂડી આંબલીયા ની ડાળ સરોવર ની પાળ મૂકી ને કોયલ ક્યાં ગ્યાતા રે મૂકી ને કોયલ ક્યાં ગ્યાતા રે શિલા રે કિયા ભાઈ ના માંડવા રે₹600.00 -
Ame Idariyo Gadh Jitya Re Aanand Bhayo (Lagna Geet) (English Lyrics) Karaoke
Ame idariyo gadh jitya re Aanand bhayo Aaj bharya sarovar Chhalyare re aanand bhayo Aaj bharya sarovar Chhalyare re aanand bhayo Ame idariyo gadh jitya re Aanand bhayo Ame idariyo gadh jitya re Aanand bhayo₹750.00 -
Ame Idariyo Gadh Jitya Re Aanand Bhayo (Lagna Geet) (Gujarati Lyrics) Karaoke
અમે ઈડરિયો ગઢ જીત્યા રે આનંદ ભયો અમે ઈડરિયો ગઢ જીત્યા રે આનંદ ભયો અમે ભર્યા સરોવર છલ્યા રે આનદ ભયો અમે ભર્યા સરોવર છલ્યા રે આનદ ભયો અમે ઈડરિયો ગઢ જીત્યા રે આનંદ ભયો અમે ઈડરિયો ગઢ જીત્યા રે આનંદ ભયો₹750.00 -
Chare Kankotari Chare Desh Moklavo Re (Lagna Geet) (Gujarati Lyrics) Karaoke
ચારે કંકોતરી ચારે દેશ મોકલાવો રે પીળી કંકોતરી દાદા ઘેર મોકલાવો રે પીળી કંકોતરી દાદા ઘેર મોકલાવો રે દાદા તમે વેગે વેલા આવો રે દાદા તમે વેગે વેલા આવો રે સાથે અમારા દાદી માને લાવો રે સાથે અમારા દાદી માને લાવો રે બીજી કંકોતરી મામા ઘેર મોકલાવો રે બીજી કંકોતરી મામા ઘેર મોકલાવો રે₹600.00 -
Dada Gaalicha Pathravo (Lagna Geet) (English Lyrics) Karaoke
dada gaalicha pathravo aapna diwan khana ma galicha pathravo ne joshida tedavo galicha pathravo ne joshida tedavo joshi lekh vanchavo aapna diwan khana ma₹750.00 -
Dada Gaalicha Pathravo (Lagna Geet) (Gujarati Lyrics) Karaoke
૧ ૨ ૩ ૪ દાદા ગાલીચા પથરાવો આપણા દીવાનખાના માં દાદા ગાલીચા પથરાવો આપણા દીવાનખાના માં દાદા ગાલીચા પથરાવો આપણા દીવાનખાના માં દાદા ગાલીચા પથરાવો આપણા દીવાનખાના માં ગાલીચા પથરાવો ને જોશી તેડાવો₹750.00 -
Dikri To Paraki Thapan Kehvay Karaoke With English Lyrics
dikri toh parki thapan kehvay bena re....... beni tari mathe baapno hath have nahi farse hath have nahi farse₹1,500.00 -
Dikri To Paraki Thapan Kehvay Karaoke With Gujarati Lyrics
સાસરીયે જાતાં જોજો પાંપણના ભીંજાય દીકરીતો પારકી થાપણ કહેવાય દીકરીતો પારકી થાપણ કહેવાય₹1,500.00