Tame Bolo Bolo Ne Parasnath Balak Tamane Bolave Karaoke

Tame Bolo Bolo Ne Parasnath Balak Tamane Bolave Karaoke

600.00

તમે બોલો બોલો ને પારસનાથ
બાળક તમને બોલાવે
તમે આંખડી ખોલો ને એકવાર
બાળક તમને બોલાવે
તમે આંખડી ખોલો ને એકવાર

  • Description
  • Additional information
  • Reviews (0)
  • gujarati lyrics

Description

તમે બોલો બોલો ને પારસનાથ
બાળક તમને બોલાવે
તમે બોલો બોલો ને પારસનાથ
બાળક તમને બોલાવે
તમે આંખડી ખોલો ને એકવાર
બાળક તમને બોલાવે
તમે આંખડી ખોલો ને એકવાર
બાળક તમને બોલાવે
તમે બોલો બોલો ને પારસનાથ
બાળક તમને બોલાવે

મારાં કરેલાં કર્મ આજે નડ્યાં
મારાં અવળા તે લેખાં કોણે લખ્યાં
મારાં કરેલાં કર્મ આજે નડ્યાં
મારાં અવળા તે લેખાં કોણે લખ્યાં
મારાં પૂર્વ નાં પગટયાં છે પાપ
બાળક તમને બોલાવે
હે મારાં પૂર્વ નાં પગટયાં છે પાપ
બાળક તમને બોલાવે
તમે બોલો બોલો ને પારસનાથ
બાળક તમને બોલાવે

કંઠ સુકાય મુખ થી બોલાતું નથી
શ્વાસ રૂંધાય આંખ થી દેખાતું નથી
કંઠ સુકાય મુખ થી બોલાતું નથી
શ્વાસ રૂંધાય આંખ થી દેખાતું નથી
હું તો રડું છું હૈય્યાફાટ
બાળક તમને બોલાવે
હું તો રડું છું હૈય્યાફાટ
બાળક તમને બોલાવે
તમે બોલો બોલો ને પારસનાથ
બાળક તમને બોલાવે

મારી આશા ના દિપક બુઝાઈ ગયા
ચારેકોર અંધારા છાઈ ગયા
મારી આશા ના દિપક બુઝાઈ ગયા
ચારેકોર અંધારા છાઈ ગયા
મારાં જીવન માં પડી હડતાલ
બાળક તમને બોલાવે
મારાં જીવન માં પડી ગઈ હડતાલ
બાળક તમને બોલાવે
તમે બોલો બોલો ને પારસનાથ
બાળક તમને બોલાવે

તમે શાંતિ ની ગોદ માં પોઢી ગયા
તરછોડી ને જાતાં ન આવી દયા
તમે શાંતિ ની ગોદ માં પોઢી ગયા
તરછોડી ને જાતાં ન આવી દયા
હવે ક્યાં સુધી કરવો વિશ્રામ
બાળક તમને બોલાવે
હવે ક્યાં સુધી કરવો વિશ્રામ
બાળક તમને બોલાવે
તમે બોલો બોલો ને પારસનાથ
બાળક તમને બોલાવે

તારાં વિના મારાં આંસુ કોણ લૂછે
મારાં ભક્તિ નાં ભાવ ને કોણ પૂછે
તારાં વિના મારાં આંસુ કોણ લૂછે
મારાં ભક્તિ નાં ભાવ ને કોણ પૂછે
વીર વિજય તારી વાણી નો આધાર
બાળક તમને બોલાવે
વીર વિજય તારી વાણી નો આધાર
બાળક તમને બોલાવે
તમે બોલો બોલો ને પારસનાથ
બાળક તમને બોલાવે
તમે બોલો બોલો ને પારસનાથ
બાળક તમને બોલાવે
બાળક તમને બોલાવે
બાળક તમને બોલાવે

Additional information

Mood

Jain Bhajan / stavan

Reviews

There are no reviews yet.


Only logged in customers who have purchased this product may leave a review.

તમે બોલો બોલો ને પારસનાથ
બાળક તમને બોલાવે
તમે બોલો બોલો ને પારસનાથ
બાળક તમને બોલાવે
તમે આંખડી ખોલો ને એકવાર
બાળક તમને બોલાવે
તમે આંખડી ખોલો ને એકવાર
બાળક તમને બોલાવે
તમે બોલો બોલો ને પારસનાથ
બાળક તમને બોલાવે

મારાં કરેલાં કર્મ આજે નડ્યાં
મારાં અવળા તે લેખાં કોણે લખ્યાં
મારાં કરેલાં કર્મ આજે નડ્યાં
મારાં અવળા તે લેખાં કોણે લખ્યાં
મારાં પૂર્વ નાં પગટયાં છે પાપ
બાળક તમને બોલાવે
હે મારાં પૂર્વ નાં પગટયાં છે પાપ
બાળક તમને બોલાવે
તમે બોલો બોલો ને પારસનાથ
બાળક તમને બોલાવે

કંઠ સુકાય મુખ થી બોલાતું નથી
શ્વાસ રૂંધાય આંખ થી દેખાતું નથી
કંઠ સુકાય મુખ થી બોલાતું નથી
શ્વાસ રૂંધાય આંખ થી દેખાતું નથી
હું તો રડું છું હૈય્યાફાટ
બાળક તમને બોલાવે
હું તો રડું છું હૈય્યાફાટ
બાળક તમને બોલાવે
તમે બોલો બોલો ને પારસનાથ
બાળક તમને બોલાવે

મારી આશા ના દિપક બુઝાઈ ગયા
ચારેકોર અંધારા છાઈ ગયા
મારી આશા ના દિપક બુઝાઈ ગયા
ચારેકોર અંધારા છાઈ ગયા
મારાં જીવન માં પડી હડતાલ
બાળક તમને બોલાવે
મારાં જીવન માં પડી ગઈ હડતાલ
બાળક તમને બોલાવે
તમે બોલો બોલો ને પારસનાથ
બાળક તમને બોલાવે

તમે શાંતિ ની ગોદ માં પોઢી ગયા
તરછોડી ને જાતાં ન આવી દયા
તમે શાંતિ ની ગોદ માં પોઢી ગયા
તરછોડી ને જાતાં ન આવી દયા
હવે ક્યાં સુધી કરવો વિશ્રામ
બાળક તમને બોલાવે
હવે ક્યાં સુધી કરવો વિશ્રામ
બાળક તમને બોલાવે
તમે બોલો બોલો ને પારસનાથ
બાળક તમને બોલાવે

તારાં વિના મારાં આંસુ કોણ લૂછે
મારાં ભક્તિ નાં ભાવ ને કોણ પૂછે
તારાં વિના મારાં આંસુ કોણ લૂછે
મારાં ભક્તિ નાં ભાવ ને કોણ પૂછે
વીર વિજય તારી વાણી નો આધાર
બાળક તમને બોલાવે
વીર વિજય તારી વાણી નો આધાર
બાળક તમને બોલાવે
તમે બોલો બોલો ને પારસનાથ
બાળક તમને બોલાવે
તમે બોલો બોલો ને પારસનાથ
બાળક તમને બોલાવે
બાળક તમને બોલાવે
બાળક તમને બોલાવે