Jena Smaran Thi Jeevan Na Sankat Karaoke

600.00

જેનાં સ્મરણ થી આધી ને વ્યાધી ઉપાધી ના ટકે
એવાં શ્રી શંખેશ્વર પ્રભુ ના ચરણ માં પ્રેમે નમું
વિઘ્નો તણાં વાદળ ભલે ચોમેર ઘેરાઈ જતાં

  • Description
  • Reviews (0)
  • gujarati lyrics

Description

જેનાં સ્મરણ થી જીવન ના સંકટ બધાં દુર ટળે
જેનાં સ્મરણ થી મન તણાં વંછિત સહુ આવી મળે
જેનાં સ્મરણ થી આધી ને વ્યાધી ઉપાધી ના ટકે
એવાં શ્રી શંખેશ્વર પ્રભુ ના ચરણ માં પ્રેમે નમું

વિઘ્નો તણાં વાદળ ભલે ચોમેર ઘેરાઈ જતાં
આપત્તિ ના કંટક ભલે ચોમેર વેરાઈ જતાં
વિશ્વાસ છે જશ નામ થી એ દૂર ફેંકાઈ જતાં

ત્રણ કાળમાં ત્રણ ભૂવનમાં વિખ્યાત મહિમા જેહનો
અદ્ભુત છે દેદાર જેહના દર્શની આ દેહ નો
લાખો કરોડો સૂર્ય પણ જશ આગળ ઝાંખા પડે

ધરણેન્દ્ર ને પદમાવતી જેની સદા સેવા કરે
ભક્તો તણાં વાંછીત સઘળાં ભક્તિ થી પૂરાં કરે
ઇન્દ્રો નરેન્દ્રો ને મુનીન્દ્રો જાપ કરતાં જેહ નાં

જેનાં પ્રભાવે જગત નાં જીવો બધાં સુખ પામતાં
જેનાં નવણ થી જાદવો ના રોગ દૂરે ભાગતાં
જેનાં ચરણ નાં સ્પર્શ ને નીશ દિન ભક્તો ઝંખતા

બે કાને કુંડળ જેહ ના માથે મુગટ વિરાજતો
આંખો મહીં કરુણા અને નિજ હૈય્યે હાર વિરાજતો
દર્શન પ્રભુ નું પામી મનનો મોરલો મુજ નાચતો

ઓમ હ્રીમ પદો ને જોડી ને શન્ખેશ્વરા ને જે જપે
ધરણેન્દ્ર પદ્માવતી પૂજિત શન્ખેશ્વરા ને જે જપે
જન્મો જનમ ના પાપ ને સહુ અંતરાયો તસ તૂટે

કલિકાલ માં હાજરા હજૂર દેવો તણા એ દેવ જે
ભક્તો તણી ભવ ભાવ ઠોને ભાંગનારા દેવ જે
મુક્તિ કિરણ ની જ્યોત ને પ્રગટાવનારા દેવ જે

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.