Suraj Ugyo Re Kewadiya Ni Fadashe (Lagna Geet) (Gujarati Lyrics) Karaoke
₹750.00
સુરજ ઉગ્યો રે કેવડીયા ની ફડશે કે
વાયરા ભલે વાયા રે
સુરજ ઉગ્યો રે કેવડીયા ની ફડશે કે
વાયરા ભલે વાયા રે
સુરજ ઉગ્યો રે….
- Description
- Additional information
- Reviews (0)
- Gujarati Lyrics
Description
1 2 3 4
સુરજ ઉગ્યો રે કેવડીયા ની ફડશે કે
વાયરા ભલે વાયા રે
સુરજ ઉગ્યો રે કેવડીયા ની ફડશે કે
વાયરા ભલે વાયા રે
સુરજ ઉગ્યો રે….
1 2 3 4
સુતા જાગો રે વસુદેવ ના નંદ કે
વાયરા ભલે વાયા રે
સુતા જાગો રે વસુદેવ ના નંદ કે
વાયરા ભલે વાયા રે
તમે જાગો રે જાગી સહુ દેવ કે
વાયરા ભલે વાયા રે
સુરજ ઉગ્યો રે….
1 2 3 4
દાતણ કરજો રે તુલસી નાં ક્યારે કે
વાયરા ભલે વાયા રે
દાતણ કરજો રે તુલસી નાં ક્યારે કે
વાયરા ભલે વાયા રે
સુરજ ઉગ્યો રે….
1 2 3 4
મુખ લુછજો રે પામરીયુના છેડે કે
વાયરા ભલે વાયા રે
મુખ લુછજો રે પામરીયુના છેડે કે
વાયરા ભલે વાયા રે
સુરજ ઉગ્યો રે કેવડીયા ની ફડશે કે
વાયરા ભલે વાયા રે
સુરજ ઉગ્યો રે કેવડીયા ની ફડશે કે
વાયરા ભલે વાયા રે
સુરજ ઉગ્યો રે….
Additional information
Mood | LAGNA GEET GUJARATI |
---|
Only logged in customers who have purchased this product may leave a review.
1 2 3 4
સુરજ ઉગ્યો રે કેવડીયા ની ફડશે કે
વાયરા ભલે વાયા રે
સુરજ ઉગ્યો રે કેવડીયા ની ફડશે કે
વાયરા ભલે વાયા રે
સુરજ ઉગ્યો રે....
1 2 3 4
સુતા જાગો રે વસુદેવ ના નંદ કે
વાયરા ભલે વાયા રે
સુતા જાગો રે વસુદેવ ના નંદ કે
વાયરા ભલે વાયા રે
તમે જાગો રે જાગી સહુ દેવ કે
વાયરા ભલે વાયા રે
સુરજ ઉગ્યો રે....
1 2 3 4
દાતણ કરજો રે તુલસી નાં ક્યારે કે
વાયરા ભલે વાયા રે
દાતણ કરજો રે તુલસી નાં ક્યારે કે
વાયરા ભલે વાયા રે
સુરજ ઉગ્યો રે....
1 2 3 4
મુખ લુછજો રે પામરીયુના છેડે કે
વાયરા ભલે વાયા રે
મુખ લુછજો રે પામરીયુના છેડે કે
વાયરા ભલે વાયા રે
સુરજ ઉગ્યો રે કેવડીયા ની ફડશે કે
વાયરા ભલે વાયા રે
સુરજ ઉગ્યો રે કેવડીયા ની ફડશે કે
વાયરા ભલે વાયા રે
સુરજ ઉગ્યો રે....
Reviews
There are no reviews yet.