Pithi Cholo Pithi Re Pitrani (Lagna Geeet) (Gujarati Lyrics) Karaoke

Pithi Cholo Pithi Re Pitrani (Lagna Geeet) (Gujarati Lyrics) Karaoke

750.00

પીઠી ચોળો પીઠી રે પીટરાણી
પીઠી ચોળો પીઠી રે પીટરાણી
હાથપગ જોશે રે વર ની માડી
હાથપગ જોશે રે વર ની માડી
પીઠી ચોળો પીઠી રે પીટરાણી
પીઠી ચોળો પીઠી રે પીટરાણી

  • Description
  • Additional information
  • Reviews (0)
  • Gujarati Lyrics

Description

પીઠી ચોળો પીઠી રે પીટરાણી
પીઠી ચોળો પીઠી રે પીટરાણી
હાથપગ જોશે રે વર ની માડી
હાથપગ જોશે રે વર ની માડી
પીઠી ચોળો પીઠી રે પીટરાણી
પીઠી ચોળો પીઠી રે પીટરાણી

પીઠી ચોળો પીઠી રે વર ના કાકી
પીઠી ચોળો પીઠી રે વર ના કાકી
મુખડા સંભાળશે રે વર ની બેની
મુખડા સંભાળશે રે વર ની બેની
કાજળ માંજશે રે વર નાં મામી
કાજળ માંજશે રે વર નાં મામી
પીઠી ચોળો પીઠી રે પીટરાણી
પીઠી ચોળો પીઠી રે પીટરાણી

સોનાને ત્રાજવે પીઠી તોલાણી
સોનાને ત્રાજવે પીઠી તોલાણી
રૂપા ને વાટકે હલદી તોલાણી
રૂપા ને વાટકે હલદી તોલાણી
પાકા તેલ ચઢશે રે મારા વીર ને
પાકા તેલ ચઢશે રે મારા વીર ને
કાચા તેલ ચઢશે રે પેલી છોડી ને
કાચા તેલ ચઢશે રે પેલી છોડી ને

પાટે થી ઉઠાડશે રે વર ના મામા
પાટે થી ઉઠાડશે રે વર ના મામા
પાટે થી ઉઠાડશે રે વર ના કાકા
પાટે થી ઉઠાડશે રે વર ના કાકા
ધોતલડી પેહરાવશે રે વીર નાં ગોઠિયા
ધોતલડી પેહરાવશે રે વીર નાં ગોઠિયા
પીઠી ચોળો પીઠી રે પીટરાણી
પીઠી ચોળો પીઠી રે પીટરાણી
પીઠી ચોળો પીઠી રે પીટરાણી
પીઠી ચોળો પીઠી રે પીટરાણી

Additional information

Mood

LAGNA GEET GUJARATI

Reviews

There are no reviews yet.


Only logged in customers who have purchased this product may leave a review.

પીઠી ચોળો પીઠી રે પીટરાણી
પીઠી ચોળો પીઠી રે પીટરાણી
હાથપગ જોશે રે વર ની માડી
હાથપગ જોશે રે વર ની માડી
પીઠી ચોળો પીઠી રે પીટરાણી
પીઠી ચોળો પીઠી રે પીટરાણી

પીઠી ચોળો પીઠી રે વર ના કાકી
પીઠી ચોળો પીઠી રે વર ના કાકી
મુખડા સંભાળશે રે વર ની બેની
મુખડા સંભાળશે રે વર ની બેની
કાજળ માંજશે રે વર નાં મામી
કાજળ માંજશે રે વર નાં મામી
પીઠી ચોળો પીઠી રે પીટરાણી
પીઠી ચોળો પીઠી રે પીટરાણી

સોનાને ત્રાજવે પીઠી તોલાણી
સોનાને ત્રાજવે પીઠી તોલાણી
રૂપા ને વાટકે હલદી તોલાણી
રૂપા ને વાટકે હલદી તોલાણી
પાકા તેલ ચઢશે રે મારા વીર ને
પાકા તેલ ચઢશે રે મારા વીર ને
કાચા તેલ ચઢશે રે પેલી છોડી ને
કાચા તેલ ચઢશે રે પેલી છોડી ને

પાટે થી ઉઠાડશે રે વર ના મામા
પાટે થી ઉઠાડશે રે વર ના મામા
પાટે થી ઉઠાડશે રે વર ના કાકા
પાટે થી ઉઠાડશે રે વર ના કાકા
ધોતલડી પેહરાવશે રે વીર નાં ગોઠિયા
ધોતલડી પેહરાવશે રે વીર નાં ગોઠિયા
પીઠી ચોળો પીઠી રે પીટરાણી
પીઠી ચોળો પીઠી રે પીટરાણી
પીઠી ચોળો પીઠી રે પીટરાણી
પીઠી ચોળો પીઠી રે પીટરાણી