Mane Laija Ne Tari Sangath (Gujarati Lyrics) Karaoke
₹800.00
હે મને મને લઇજા ને તારી સંગાથ
તારા વિના ગમતું નથી
હે વ્હાલા આવે છે તારી બહુ યાદ
તારા વિના ગમતું નથી
હે મને લઇજા લઇજા લઇજાને લઇ જા
લઇજા ને તારી સંગાથ
તારા વિના ગમતું નથી
તારા વિના ગમતું નથી
1 2 3 4
નૈને નિંદરા ના આવે ઝબકી ને જાગતી
વેરણ વિરહ ની રાત ….
- Description
- Additional information
- Reviews (0)
- Gujarati Lyrics
Description
1 2 3 4
ઓ કાન્હા ……..ઓહો કાન્હા ….
ઓ ઓ કાન્હા …..હોહો કાન્હા …
ઓ કાન્હા ……..ઓહો કાન્હા ….
ઓ ઓ કાન્હા …..હોહો કાન્હા …
1 2 3 4
મને લઇજા ને તારી સંગાથ
તારા વિના ગમતું નથી આવે
હે મને મને લઇજા ને તારી સંગાથ
તારા વિના ગમતું નથી
હે વ્હાલા આવે છે તારી બહુ યાદ
તારા વિના ગમતું નથી
હે મને લઇજા લઇજા લઇજાને લઇ જા
લઇજા ને તારી સંગાથ
તારા વિના ગમતું નથી
તારા વિના ગમતું નથી
1 2 3 4
નૈને નિંદરા ના આવે ઝબકી ને જાગતી
વેરણ વિરહ ની રાત ….
નૈને નિંદરા ના આવે ઝબકી ને જાગતી
વેરણ વિરહ ની રાત ….
માંડ માંડ રે પડે છે પ્રભાત
આ…..આ…..
માંડ માંડ રે પડે છે પ્રભાત
તારા વિના ગમતું નથી
મને લઇજા લઇજા લઇજાને લઇ જા
લઇજા ને તારી સંગાથ
તારા વિના ગમતું નથી
હવે તારા વિના ગમતું નથી
1 2 3 4
હો…સુનું વનરાવન ને ગાયું નો ગોન્દરો
સુનો યમુના નો ઘાટ
સુનું વનરાવન ને ગાયું નો ગોન્દરો
સુનો યમુના નો ઘાટ
ના લાગે કદમ નાં ઝાડ
તારા વિના ગમતું નથી
ના લાગે કદમ નાં ઝાડ
તારા વિના ગમતું નથી
હે કાના લઇજાને લઇજાને લઇજાને લઇજા
લઇજા ને તારી સંગાથ
તારા વિના ગમતું નથી
હવે તારા વિના ગમતું નથી
1 2 3 4
હો ..કવિ કે દાન કે રાધા હજુ નથી માનતી
આવું કરે નઈ મારો કાન
કવિ કે દાન કે રાધા હજુ નથી માનતી
આવું કરે નઈ મારો કાન
રાધા ઝૂરે છે દિવસ ને રાત
તારા વિના ગમતું નથી
રાધા ઝૂરે છે દિવસ ને રાત
તારા વિના ગમતું નથી
મને લઇજા લઇજા લઇજાને લઇ જા
લઇજા ને તારી સંગાથ
તારા વિના ગમતું નથી
હવે તારા વિના ગમતું નથી
મને તારા વિના ગમતું નથી
કાના તારા વિના ગમતું નથી
Additional information
Singer | |
---|---|
Lyrics | KEDAN |
Music Director | AJAY WAGHESHWARI |
Only logged in customers who have purchased this product may leave a review.
1 2 3 4
ઓ કાન્હા ........ઓહો કાન્હા ....
ઓ ઓ કાન્હા .....હોહો કાન્હા ...
ઓ કાન્હા ........ઓહો કાન્હા ....
ઓ ઓ કાન્હા .....હોહો કાન્હા ...
1 2 3 4
મને લઇજા ને તારી સંગાથ
તારા વિના ગમતું નથી આવે
હે મને મને લઇજા ને તારી સંગાથ
તારા વિના ગમતું નથી
હે વ્હાલા આવે છે તારી બહુ યાદ
તારા વિના ગમતું નથી
હે મને લઇજા લઇજા લઇજાને લઇ જા
લઇજા ને તારી સંગાથ
તારા વિના ગમતું નથી
તારા વિના ગમતું નથી
1 2 3 4
નૈને નિંદરા ના આવે ઝબકી ને જાગતી
વેરણ વિરહ ની રાત ....
નૈને નિંદરા ના આવે ઝબકી ને જાગતી
વેરણ વિરહ ની રાત ....
માંડ માંડ રે પડે છે પ્રભાત
આ.....આ.....
માંડ માંડ રે પડે છે પ્રભાત
તારા વિના ગમતું નથી
મને લઇજા લઇજા લઇજાને લઇ જા
લઇજા ને તારી સંગાથ
તારા વિના ગમતું નથી
હવે તારા વિના ગમતું નથી
1 2 3 4
હો...સુનું વનરાવન ને ગાયું નો ગોન્દરો
સુનો યમુના નો ઘાટ
સુનું વનરાવન ને ગાયું નો ગોન્દરો
સુનો યમુના નો ઘાટ
ના લાગે કદમ નાં ઝાડ
તારા વિના ગમતું નથી
ના લાગે કદમ નાં ઝાડ
તારા વિના ગમતું નથી
હે કાના લઇજાને લઇજાને લઇજાને લઇજા
લઇજા ને તારી સંગાથ
તારા વિના ગમતું નથી
હવે તારા વિના ગમતું નથી
1 2 3 4
હો ..કવિ કે દાન કે રાધા હજુ નથી માનતી
આવું કરે નઈ મારો કાન
કવિ કે દાન કે રાધા હજુ નથી માનતી
આવું કરે નઈ મારો કાન
રાધા ઝૂરે છે દિવસ ને રાત
તારા વિના ગમતું નથી
રાધા ઝૂરે છે દિવસ ને રાત
તારા વિના ગમતું નથી
મને લઇજા લઇજા લઇજાને લઇ જા
લઇજા ને તારી સંગાથ
તારા વિના ગમતું નથી
હવે તારા વિના ગમતું નથી
મને તારા વિના ગમતું નથી
કાના તારા વિના ગમતું નથી
Reviews
There are no reviews yet.