He mane lai jane tari sangath
Tara vina gamatu nathi
He vala aave chhe
tari bahu yaad
Tara vina gamatu nathi
He mane lai ja lai ja
lai ja ne lai ja
Lai jane tari sangath
Tara vina gamatu nathi
હે મને મને લઇજા ને તારી સંગાથ
તારા વિના ગમતું નથી
હે વ્હાલા આવે છે તારી બહુ યાદ
તારા વિના ગમતું નથી
હે મને લઇજા લઇજા લઇજાને લઇ જા
લઇજા ને તારી સંગાથ
તારા વિના ગમતું નથી
તારા વિના ગમતું નથી
1 2 3 4
નૈને નિંદરા ના આવે ઝબકી ને જાગતી
વેરણ વિરહ ની રાત ....