Aanganiya Sajavo Aaj Toran Bandhavo Lagn Geet Karaoke

Aanganiya Sajavo Aaj Toran Bandhavo Lagn Geet Karaoke

600.00

આંગણિયા સજાઓ આજ તોરણ બંધાવો
હે જી ઢોલીડા વગડાવો આજ તોરણ બંધાવો
હે જી ઢોલીડા વગડાવો આજ તોરણ બંધાવો

  • Description
  • Additional information
  • Reviews (0)

Description

હેય આંગણિયા સજાઓ આજ તોરણ બંધાવો
આંગણિયા સજાઓ આજ તોરણ બંધાવો
હે જી ઢોલીડા વગડાવો આજ તોરણ બંધાવો
હે જી ઢોલીડા વગડાવો આજ તોરણ બંધાવો
ઓ ઓ આંગણિયા સજાઓ આજ તોરણ બંધાવો
આંગણિયા સજાઓ આજ તોરણ બંધાવો
ધીન ધીન વાગે ઢોલકા ને શરણાઈ મીઠી વાગે
હે ચોકે બાંધ્યાં ચંદરવા ને રુમઝુમ ઝાંઝર વાગે
હે જી છાંટણીયાં છંટાવો આજ આજ તોરણ બંધાવો
હે જી છાંટણીયાં છંટાવો આજ આજ તોરણ બંધાવો
હે આંગણિયા સજાઓ આજ તોરણ બંધાવો
આંગણિયા સજાઓ આજ તોરણ બંધાવો
મેહકી ઉઠયો માંડવડો ને મંગળ ગીત ગવાય
હો એક મેક નાં મન મળે ને હૈયે સૌ હરખાય
હેજી ફૂલડે થી વધાવો આજ તોરણ બંધાવો
હેજી ફૂલડે થી વધાવો આજ તોરણ બંધાવો
હો આંગણિયા સજાઓ આજ તોરણ બંધાવો
આંગણિયા સજાઓ આજ
આંગણિયા સજાઓ આજ તોરણ બંધાવો
તોરણ બંધાવો

Additional information

Mood

Lagna geeto gujarati

Reviews

There are no reviews yet.


Only logged in customers who have purchased this product may leave a review.