He Ji Tara Aanganiya Puchhi Ne Karaoke With Gujarati Lyrics
₹1,500.00
એજી તારા આંગણિયા હે પૂછી ને
જે કોઈ આવે રે આવકારો મીઠો આપ જે રે જી
હે જી તારા કાને રે સંકટ કોઈ સંભળાવે રે
બને તો થોડાં કાપજે રે જી
એજી આવકારો મીઠો આપ જે રે જી
- Description
- Additional information
- Reviews (0)
- Gujarati Lyrics
Description
એજી તારા આંગણિયા હે પૂછી ને
જે કોઈ આવે રે આવકારો મીઠો આપ જે રે જી
એજી તારા આંગણિયા હે પૂછી ને
જે કોઈ આવે રે આવકારો મીઠો આપ જે રે જી
હે જી તારા કાને રે સંકટ કોઈ સંભળાવે રે
બને તો થોડાં કાપજે રે જી
એજી આવકારો મીઠો આપ જે રે જી
માનવી ની પાસે કોઈ માનવી ન આવે રે
માનવી ની પાસે કોઈ માનવી ન આવે રે
એ જી તારા દિવસો હે દેખી ને દુનિયા આવે તો
આવકારો મીઠો આપ જે રે જી
ભાઈ તારા કાને રે સંકટ કોઈ સંભળાવે રે
બને તો થોડાં કાપજે રે જી
અરે આવકારો મીઠો આપ જે રે જી
કેમ તમે આવ્યાં છો એવું નવ પૂછજે રે
કેમ તમે આવ્યાં છો એવું નવ પૂછજે રે
હે જી એને ધીરે રે ધીરે તું બોલવાને દેજે રે
આવકારો મીઠો આપ જે રે જી
એ જી તારા કાને રે સંકટ કોઈ સંભળાવે રે
બને તો થોડાં કાપજે રે જી
એ જી આવકારો મીઠો આપ જે રે જી
વાતું એની સાંભળી ને આડું નવ જોજે રે
વાતું એની સાંભળી ને આડું નવ જોજે રે
એજી એને માથું રે એ હલાવી હોંકારો દેજે રે
આવકારો મીઠો આપ જે રે જી
એ જી તારા કાને રે સંકટ કોઈ સંભળાવે રે
બને તો થોડાં કાપજે રે જી
એ જી આવકારો મીઠો આપ જે રે જી
કાગ એને પાણી પાજે ભેળો બેસી ખાજે રે
કાગ એને પાણી પાજે ભેળો બેસી ખાજે રે
એજી એને ઝાંપા રે એ સુધી તું મેલવાને જાજે રે
આવકારો મીઠો આપ જે રે જી
ભાઈ તારા કાને રે સંકટ કોઈ સંભળાવે રે
બને તો થોડાં કાપજે રે જી
એજી તારા આંગણિયા હે પૂછી ને
જે કોઈ આવે રે આવકારો મીઠો આપ જે રે જી
એ જી તારા કાને રે સંકટ કોઈ સંભળાવે રે
બને તો થોડાં કાપજે રે જી
એ જી આવકારો મીઠો આપ જે રે જી
Additional information
Singer | |
---|---|
Music Director | Gaurang Vyaas |
Movie | Dula bhaya kaag |
Only logged in customers who have purchased this product may leave a review.
એજી તારા આંગણિયા હે પૂછી ને
જે કોઈ આવે રે આવકારો મીઠો આપ જે રે જી
એજી તારા આંગણિયા હે પૂછી ને
જે કોઈ આવે રે આવકારો મીઠો આપ જે રે જી
હે જી તારા કાને રે સંકટ કોઈ સંભળાવે રે
બને તો થોડાં કાપજે રે જી
એજી આવકારો મીઠો આપ જે રે જી
માનવી ની પાસે કોઈ માનવી ન આવે રે
માનવી ની પાસે કોઈ માનવી ન આવે રે
એ જી તારા દિવસો હે દેખી ને દુનિયા આવે તો
આવકારો મીઠો આપ જે રે જી
ભાઈ તારા કાને રે સંકટ કોઈ સંભળાવે રે
બને તો થોડાં કાપજે રે જી
અરે આવકારો મીઠો આપ જે રે જી
કેમ તમે આવ્યાં છો એવું નવ પૂછજે રે
કેમ તમે આવ્યાં છો એવું નવ પૂછજે રે
હે જી એને ધીરે રે ધીરે તું બોલવાને દેજે રે
આવકારો મીઠો આપ જે રે જી
એ જી તારા કાને રે સંકટ કોઈ સંભળાવે રે
બને તો થોડાં કાપજે રે જી
એ જી આવકારો મીઠો આપ જે રે જી
વાતું એની સાંભળી ને આડું નવ જોજે રે
વાતું એની સાંભળી ને આડું નવ જોજે રે
એજી એને માથું રે એ હલાવી હોંકારો દેજે રે
આવકારો મીઠો આપ જે રે જી
એ જી તારા કાને રે સંકટ કોઈ સંભળાવે રે
બને તો થોડાં કાપજે રે જી
એ જી આવકારો મીઠો આપ જે રે જી
કાગ એને પાણી પાજે ભેળો બેસી ખાજે રે
કાગ એને પાણી પાજે ભેળો બેસી ખાજે રે
એજી એને ઝાંપા રે એ સુધી તું મેલવાને જાજે રે
આવકારો મીઠો આપ જે રે જી
ભાઈ તારા કાને રે સંકટ કોઈ સંભળાવે રે
બને તો થોડાં કાપજે રે જી
એજી તારા આંગણિયા હે પૂછી ને
જે કોઈ આવે રે આવકારો મીઠો આપ જે રે જી
એ જી તારા કાને રે સંકટ કોઈ સંભળાવે રે
બને તો થોડાં કાપજે રે જી
એ જી આવકારો મીઠો આપ જે રે જી
Reviews
There are no reviews yet.