એજી તારા આંગણિયા હે પૂછી ને
જે કોઈ આવે રે આવકારો મીઠો આપ જે રે જી
હે જી તારા કાને રે સંકટ કોઈ સંભળાવે રે
બને તો થોડાં કાપજે રે જી
એજી આવકારો મીઠો આપ જે રે જી
Pag mane dhova dhyo raghurayji
Dhova dhyo raghu raay
Shaq mane padyo chhe manmay
Pag mane dhova dhyo raghurayji
Raj tamari kamangaari
Maari nav naari ban jaay ji