Gotido Utaravo Re Gorji Gorji (Lagna Geet) (Gujarati Lyrics) Karaoke

Gotido Utaravo Re Gorji Gorji (Lagna Geet) (Gujarati Lyrics) Karaoke

750.00

ગોર માંગે ધોતી રે ગોરજી ગોરજી
ગોર માંગે ધોતી રે ગોરજી ગોરજી
વહુ ની મા તો રોતી રે ગોરજી ગોરજી
વહુ ની મા તો રોતી રે ગોરજી ગોરજી
ગોતીડો ઉતારવો રે ગોરજી ગોરજી
ગોતીડો ઉતારવો રે ગોરજી ગોરજી

  • Description
  • Additional information
  • Reviews (0)
  • Gujarati Lyrics

Description

૧ ૨ ૩ ૪
ગોતીડો ઉતારવો રે ગોરજી ગોરજી
ગોતીડો ઉતારવો રે ગોરજી ગોરજી
ગોતીડો ઉતારવો રે ગોરજી ગોરજી
ગોતીડો ઉતારવો રે ગોરજી ગોરજી

૧ ૨ ૩ ૪
ગોર માંગે ધોતી રે ગોરજી ગોરજી
ગોર માંગે ધોતી રે ગોરજી ગોરજી
વહુ ની મા તો રોતી રે ગોરજી ગોરજી
વહુ ની મા તો રોતી રે ગોરજી ગોરજી
ગોતીડો ઉતારવો રે ગોરજી ગોરજી
ગોતીડો ઉતારવો રે ગોરજી ગોરજી

૧ ૨ ૩ ૪
ગોર માંગે ખાદી રે ગોરજી ગોરજી
ગોર માંગે ખાદી રે ગોરજી ગોરજી
વહુ ની માં તો જાડી રે ગોરજી ગોરજી
વહુ ની માં તો જાડી રે ગોરજી ગોરજી
ગોતીડો ઉતારવો રે ગોરજી ગોરજી
ગોતીડો ઉતારવો રે ગોરજી ગોરજી

૧ ૨ ૩ ૪
ગોર માંગે ભેંટ રે ગોરજી ગોરજી
ગોર માંગે ભેંટ રે ગોરજી ગોરજી
વહુ ની માં તો ભેંસ રે ગોરજી ગોરજી
વહુ ની માં તો ભેંસ રે ગોરજી ગોરજી
ગોતીડો ઉતારવો રે ગોરજી ગોરજી
ગોતીડો ઉતારવો રે ગોરજી ગોરજી
ગોતીડો ઉતારવો રે ગોરજી ગોરજી
ગોતીડો ઉતારવો રે ગોરજી ગોરજી

Additional information

Mood

LAGNA GEET GUJARATI

Reviews

There are no reviews yet.


Only logged in customers who have purchased this product may leave a review.

૧ ૨ ૩ ૪
ગોતીડો ઉતારવો રે ગોરજી ગોરજી
ગોતીડો ઉતારવો રે ગોરજી ગોરજી
ગોતીડો ઉતારવો રે ગોરજી ગોરજી
ગોતીડો ઉતારવો રે ગોરજી ગોરજી

૧ ૨ ૩ ૪
ગોર માંગે ધોતી રે ગોરજી ગોરજી
ગોર માંગે ધોતી રે ગોરજી ગોરજી
વહુ ની મા તો રોતી રે ગોરજી ગોરજી
વહુ ની મા તો રોતી રે ગોરજી ગોરજી
ગોતીડો ઉતારવો રે ગોરજી ગોરજી
ગોતીડો ઉતારવો રે ગોરજી ગોરજી

૧ ૨ ૩ ૪
ગોર માંગે ખાદી રે ગોરજી ગોરજી
ગોર માંગે ખાદી રે ગોરજી ગોરજી
વહુ ની માં તો જાડી રે ગોરજી ગોરજી
વહુ ની માં તો જાડી રે ગોરજી ગોરજી
ગોતીડો ઉતારવો રે ગોરજી ગોરજી
ગોતીડો ઉતારવો રે ગોરજી ગોરજી

૧ ૨ ૩ ૪
ગોર માંગે ભેંટ રે ગોરજી ગોરજી
ગોર માંગે ભેંટ રે ગોરજી ગોરજી
વહુ ની માં તો ભેંસ રે ગોરજી ગોરજી
વહુ ની માં તો ભેંસ રે ગોરજી ગોરજી
ગોતીડો ઉતારવો રે ગોરજી ગોરજી
ગોતીડો ઉતારવો રે ગોરજી ગોરજી
ગોતીડો ઉતારવો રે ગોરજી ગોરજી
ગોતીડો ઉતારવો રે ગોરજી ગોરજી