Hosh Thi Vadhaviye Ame Monghera Mehman Karaoke Lagn geet Gujarati

Hosh Thi Vadhaviye Ame Monghera Mehman Karaoke Lagn geet Gujarati

600.00

હોશ થી વધાવીએ અમે મોંઘેરા મેહમાન
આપના પગલાં પડયા છે આપના પગલાં પડયા
અવસર ની વધી ગઈ શાન
હોશ થી વધાવીએ અમે મોંઘેરા મેહમાન
હોશ થી વધાવીએ અમે મોંઘેરા મેહમાન
સ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ

  • Description
  • Reviews (0)
  • gujarati lyrics

Description

હોશ થી વધાવીએ અમે મોંઘેરા મેહમાન
હોશ થી વધાવીએ અમે મોંઘેરા મેહમાન
આપના પગલાં પડયા છે આપના પગલાં પડયા
અવસર ની વધી ગઈ શાન
હોશ થી વધાવીએ અમે મોંઘેરા મેહમાન
હોશ થી વધાવીએ અમે મોંઘેરા મેહમાન
સ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ
સ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ

પુષ્પો નાં પમરાટ થી મેહકે મંડપ આ ચોમેર
અંતર થી છંટાવીયા અત્તર નાં જળ ઠેર ઠેર
હો સગા સબંધી સાથે મળીને
સગા સબંધી સાથે મળી ને ગાયે મધુરા ગાન
હોશ થી વધાવીએ અમે મોંઘેરા મેહમાન
હોશ થી વધાવીએ અમે મોંઘેરા મેહમાન
સ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ
સ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ

ઊંચા કુટુંબ ની કુંવરી ને મોટા કુટુંબ નાં વરરાજા
લાડકી સાથે વરરાજા ની થઇ ને રેહશે રાણી
હો સાસરીયા માં સ્નેહ વધારી
સાસરીયા માં સ્નેહ વધારી દેશે સહુ ને માન
હોશ થી વધાવીએ અમે મોંઘેરા મેહમાન
હોશ થી વધાવીએ અમે મોંઘેરા મેહમાન
સ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ
સ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ
સ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ
સ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ

Reviews

There are no reviews yet.


Only logged in customers who have purchased this product may leave a review.

હોશ થી વધાવીએ અમે મોંઘેરા મેહમાન
હોશ થી વધાવીએ અમે મોંઘેરા મેહમાન
આપના પગલાં પડયા છે આપના પગલાં પડયા
અવસર ની વધી ગઈ શાન
હોશ થી વધાવીએ અમે મોંઘેરા મેહમાન
હોશ થી વધાવીએ અમે મોંઘેરા મેહમાન
સ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ
સ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ

પુષ્પો નાં પમરાટ થી મેહકે મંડપ આ ચોમેર
અંતર થી છંટાવીયા અત્તર નાં જળ ઠેર ઠેર
હો સગા સબંધી સાથે મળીને
સગા સબંધી સાથે મળી ને ગાયે મધુરા ગાન
હોશ થી વધાવીએ અમે મોંઘેરા મેહમાન
હોશ થી વધાવીએ અમે મોંઘેરા મેહમાન
સ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ
સ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ

ઊંચા કુટુંબ ની કુંવરી ને મોટા કુટુંબ નાં વરરાજા
લાડકી સાથે વરરાજા ની થઇ ને રેહશે રાણી
હો સાસરીયા માં સ્નેહ વધારી
સાસરીયા માં સ્નેહ વધારી દેશે સહુ ને માન
હોશ થી વધાવીએ અમે મોંઘેરા મેહમાન
હોશ થી વધાવીએ અમે મોંઘેરા મેહમાન
સ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ
સ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ
સ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ
સ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ