Description
1 2 3 4
વરરાજા ને પોંખવાને સાસુ આવે રે
વરરાજા ને પોંખવાને સાસુ આવે રે
જળ ની ત્યાં ઝારી ભરી સાથે લાવે રે
જળ ની ત્યાં ઝારી ભરી સાથે લાવે રે
ધુસળ મુશળ ને રવાઈ રે
ધુસળ મુશળ ને રવાઈ રે
સાસુએ પોખ્યા છે આજ જમાઈ રે
સાસુએ પોખ્યા છે આજ જમાઈ રે
સળીયો ને સાંઠો ને વડીતરા કરે
સળીયો ને સાંઠો ને વડીતરા કરે
સાસુએ તાણ્યું જમાઈ નું નાક રે
સાસુએ તાણ્યું જમાઈ નું નાક રે
ઈન્ડી પીંડી ઉતારી તેની વાર રે
ઈન્ડી પીંડી ઉતારી તેની વાર રે
ઉતારી ને નાખી છે ચારે કોર રે
ઉતારી ને નાખી છે ચારે કોર રે
વરરાજા ને પોંખી ને સાસુ જાય રે
વરરાજા ને પોંખી ને સાસુ જાય રે
વરરાજા ને પોંખી ને સાસુ જાય રે
વરરાજા ને પોંખી ને સાસુ જાય રે
Only logged in customers who have purchased this product may leave a review.
1 2 3 4
વરરાજા ને પોંખવાને સાસુ આવે રે
વરરાજા ને પોંખવાને સાસુ આવે રે
જળ ની ત્યાં ઝારી ભરી સાથે લાવે રે
જળ ની ત્યાં ઝારી ભરી સાથે લાવે રે
ધુસળ મુશળ ને રવાઈ રે
ધુસળ મુશળ ને રવાઈ રે
સાસુએ પોખ્યા છે આજ જમાઈ રે
સાસુએ પોખ્યા છે આજ જમાઈ રે
સળીયો ને સાંઠો ને વડીતરા કરે
સળીયો ને સાંઠો ને વડીતરા કરે
સાસુએ તાણ્યું જમાઈ નું નાક રે
સાસુએ તાણ્યું જમાઈ નું નાક રે
ઈન્ડી પીંડી ઉતારી તેની વાર રે
ઈન્ડી પીંડી ઉતારી તેની વાર રે
ઉતારી ને નાખી છે ચારે કોર રે
ઉતારી ને નાખી છે ચારે કોર રે
વરરાજા ને પોંખી ને સાસુ જાય રે
વરરાજા ને પોંખી ને સાસુ જાય રે
વરરાજા ને પોંખી ને સાસુ જાય રે
વરરાજા ને પોંખી ને સાસુ જાય રે
Reviews
There are no reviews yet.