Tari Udas Aankh Ma Sapana Gujarati Ghazal Karaoke Of Manahar Udhas

Tari Udas Aankh Ma Sapana Gujarati Ghazal Karaoke Of Manahar Udhas

750.00

તારી ઉદાસ આંખમાં સપનાં ભરી શકું
મારું ગજું નથી કે તને છેતરી શકું
તારી ઉદાસ આંખમાં સપનાં ભરી શકું
મેંદી ભરેલ હાથમાં એવી ભીનાશ ક્યાં

  • Description
  • Additional information
  • Reviews (0)
  • gujarati lyrics

Description

અમસ્તી કોઈ પણ વસ્તુ નથી બનતી જગત માહે
કોઈ નું રૂપ દિલ ના પ્રેમ ને વાચા અપાવે છે
ગઝલ સર્જાય ના કૈલાશ દિલ માં દાહ લાગ્યા વીળે
પ્રથમ ઘેરાય છે વાદળ પછી વરસાદ આવે છે

તારી ઉદાસ આંખમાં સપનાં ભરી શકું
તારી ઉદાસ આંખમાં સપનાં ભરી શકું
મારું ગજું નથી કે તને છેતરી શકું
તારી ઉદાસ આંખમાં સપનાં ભરી શકું

મેંદી ભરેલ હાથમાં એવી ભીનાશ ક્યાં
મેંદી ભરેલ હાથમાં એવી ભીનાશ ક્યાં
તરસ્યા થયેલા હોઠને ભીના કરી શકું
મારું ગજું નથી કે તને છેતરી શકું
તારી ઉદાસ આંખમાં સપનાં ભરી શકું

તારી હવે તો દૂરતા રસ્તા વિનાની છે
તારી હવે તો દૂરતા રસ્તા વિનાની છે
એના વિના હું કઇ રીતે
એના વિના હું કઇ રીતે
એના વિના હું કઇ રીતે પાછો ફરી શકું
મારું ગજું નથી કે તને છેતરી શકું
તારી ઉદાસ આંખમાં સપનાં ભરી શકું

કૈલાસ હું તો એકલો નીકળીને જાત પણ
કૈલાસ હું તો એકલો નીકળીને જાત પણ
ભેગા થયા છે લોક તો હું શું કરી શકું
મારું ગજું નથી કે તને છેતરી શકું
તારી ઉદાસ આંખમાં સપનાં ભરી શકું
મારું ગજું નથી કે તને છેતરી શકું
મારું ગજું નથી કે તને છેતરી શકું
મારું ગજું નથી કે તને છેતરી શકું

Additional information

Singer

Music Director

MANHAR UDHAS

Mood

Romantic

Lyrics

kailash pandit

Reviews

There are no reviews yet.


Only logged in customers who have purchased this product may leave a review.

અમસ્તી કોઈ પણ વસ્તુ નથી બનતી જગત માહે
કોઈ નું રૂપ દિલ ના પ્રેમ ને વાચા અપાવે છે
ગઝલ સર્જાય ના કૈલાશ દિલ માં દાહ લાગ્યા વીળે
પ્રથમ ઘેરાય છે વાદળ પછી વરસાદ આવે છે

તારી ઉદાસ આંખમાં સપનાં ભરી શકું
તારી ઉદાસ આંખમાં સપનાં ભરી શકું
મારું ગજું નથી કે તને છેતરી શકું
તારી ઉદાસ આંખમાં સપનાં ભરી શકું

મેંદી ભરેલ હાથમાં એવી ભીનાશ ક્યાં
મેંદી ભરેલ હાથમાં એવી ભીનાશ ક્યાં
તરસ્યા થયેલા હોઠને ભીના કરી શકું
મારું ગજું નથી કે તને છેતરી શકું
તારી ઉદાસ આંખમાં સપનાં ભરી શકું

તારી હવે તો દૂરતા રસ્તા વિનાની છે
તારી હવે તો દૂરતા રસ્તા વિનાની છે
એના વિના હું કઇ રીતે
એના વિના હું કઇ રીતે
એના વિના હું કઇ રીતે પાછો ફરી શકું
મારું ગજું નથી કે તને છેતરી શકું
તારી ઉદાસ આંખમાં સપનાં ભરી શકું

કૈલાસ હું તો એકલો નીકળીને જાત પણ
કૈલાસ હું તો એકલો નીકળીને જાત પણ
ભેગા થયા છે લોક તો હું શું કરી શકું
મારું ગજું નથી કે તને છેતરી શકું
તારી ઉદાસ આંખમાં સપનાં ભરી શકું
મારું ગજું નથી કે તને છેતરી શકું
મારું ગજું નથી કે તને છેતરી શકું
મારું ગજું નથી કે તને છેતરી શકું