Taali Pado To Mara Shyaam Ni re Biji Taali Na Hoy Jo Karaoke

Taali Pado To Mara Shyaam Ni re Biji Taali Na Hoy Jo Karaoke

600.00

હે તાળી પાડો તો મારા શ્યામ ની રે
બીજી તાળી ના હોય જો
તાળી પાડો તો મારા શ્યામ ની રે
બીજી તાળી ના હોય જો
તમે વાતો કરો તો મારા શ્યામ ની રે
બીજી વાતો નાં હોય જો
વાતો કરો તો મારા શ્યામ ની રે
બીજી વાતો નાં હોય જો
હે સમરણ કરી લ્યો મારા શ્યામ નું રે
બીજું સમરણ ના હોય જો
સમરણ કરી લ્યો મારા શ્યામ નું રે
બીજું સમરણ ના હોય જો

  • Description
  • Additional information
  • Reviews (0)
  • gujarati lyrics

Description

૧…………૨……….૩……….૪……….
હે તાળી પાડો તો મારા શ્યામ ની રે
બીજી તાળી ના હોય જો
તાળી પાડો તો મારા શ્યામ ની રે
બીજી તાળી ના હોય જો
તમે વાતો કરો તો મારા શ્યામ ની રે
બીજી વાતો નાં હોય જો
વાતો કરો તો મારા શ્યામ ની રે
બીજી વાતો નાં હોય જો
હે સમરણ કરી લ્યો મારા શ્યામ નું રે
બીજું સમરણ ના હોય જો
સમરણ કરી લ્યો મારા શ્યામ નું રે
બીજું સમરણ ના હોય જો
હે તમે તાળી પાડો તો મારા શ્યામ ની રે
બીજી તાળી ના હોય જો
૧…………૨……….૩……….૪……….
હો ભાઈબંધ ભાઈબંધ માં ઘણો ફેર છે રે
કોને ભાઈબંધ કેહવાય જો
ભાઈબંધ ભાઈબંધ માં ઘણો ફેર છે રે
કોને ભાઈબંધ કેહવાય જો
હે ભાઈબંધી માં સુદામા ને કૃષ્ણ મળ્યા રે
એને ભાઈબંધ કેહવાય જો
ભાઈબંધી માં સુદામા ને કૃષ્ણ મળ્યા રે
એને ભાઈબંધ કેહવાય જો
એ જવાની જવાની માં ફેર છે રે
જવાની કોને કેહવાય જો
જવાની જવાની માં ફેર છે રે
જવાની કોને કેહવાય જો
હે જવાની માં મીરાબાઈ ને હરિ મળ્યા રે
એને જવાની કેહવાય જો
જવાની માં મીરાબાઈ ને હરિ મળ્યા
એને જવાની કેહવાય જો
હે તાળી પાડો તો મારા શ્યામ ની રે
બીજી તાળી ના હોય જો
૧…………૨……….૩……….૪……….
હે દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે
એણે મને માયા લગાડી રે
દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે
એણે મને માયા લગાડી રે
હે મીરાં નો શ્યામ મારો રાજા રણછોડ છે
એણે મને માયા લગાડી રે
મીરાં નો શ્યામ મારો રાજા રણછોડ છે
એણે મને માયા લગાડી રે
એણે મને માયા લગાડી મારા વાહલા
એણે મને માયા લગાડી મારા વાહલા
એણે મને માયા લગાડી રે
રાધા નો કાન મારો રાજા રણછોડ છે
એણે મને માયા લગાડી રે
રાધા નો કાન મારો રાજા રણછોડ છે
એણે મને માયા લગાડી રે
હે દવારકા નો નાથ મારો રાજા રણછોડ છે
એણે મને માયા લગાડી રે
૧…………૨……….૩……….૪……….
હે જશોદા નો બાળ મારો રાજા રણછોડ છે
એણે મને માયા લગાડી રે
જશોદા નો બાળ મારો રાજા રણછોડ છે
એણે મને માયા લગાડી રે
હે નંદજી નો લાલ મારો રાજા રણછોડ છે
એણે મને માયા લગાડી રે
નંદજી નો લાલ મારો રાજા રણછોડ છે
એણે મને માયા લગાડી રે
એણે મને માયા લગાડી મારા વાહલા
એણે મને માયા લગાડી મારા વાહલા
એણે મને માયા લગાડી રે
ગાયો નો ગોવાળ મારો રાજા રણછોડ છે
એણે મને માયા લગાડી રે
ગાયો નો ગોવાળ મારો રાજા રણછોડ છે
એણે મને માયા લગાડી રે
હે ડાકોર નો ઠાકર રાજા રણછોડ છે
એણે મને માયા લગાડી રે
ડાકોર નો ઠાકર રાજા રણછોડ છે
એણે મને માયા લગાડી રે
શ્યામે મને માયા લગાડી રે
શ્યામે મને માયા લગાડી રે
મોહને માયા લગાડી રે

Additional information

Singer

Music Director

Mayur Nadia

Mood

Gujarati Bhakti Geet

Reviews

There are no reviews yet.


Only logged in customers who have purchased this product may leave a review.

૧............૨..........૩..........૪..........
હે તાળી પાડો તો મારા શ્યામ ની રે
બીજી તાળી ના હોય જો
તાળી પાડો તો મારા શ્યામ ની રે
બીજી તાળી ના હોય જો
તમે વાતો કરો તો મારા શ્યામ ની રે
બીજી વાતો નાં હોય જો
વાતો કરો તો મારા શ્યામ ની રે
બીજી વાતો નાં હોય જો
હે સમરણ કરી લ્યો મારા શ્યામ નું રે
બીજું સમરણ ના હોય જો
સમરણ કરી લ્યો મારા શ્યામ નું રે
બીજું સમરણ ના હોય જો
હે તમે તાળી પાડો તો મારા શ્યામ ની રે
બીજી તાળી ના હોય જો
૧............૨..........૩..........૪..........
હો ભાઈબંધ ભાઈબંધ માં ઘણો ફેર છે રે
કોને ભાઈબંધ કેહવાય જો
ભાઈબંધ ભાઈબંધ માં ઘણો ફેર છે રે
કોને ભાઈબંધ કેહવાય જો
હે ભાઈબંધી માં સુદામા ને કૃષ્ણ મળ્યા રે
એને ભાઈબંધ કેહવાય જો
ભાઈબંધી માં સુદામા ને કૃષ્ણ મળ્યા રે
એને ભાઈબંધ કેહવાય જો
એ જવાની જવાની માં ફેર છે રે
જવાની કોને કેહવાય જો
જવાની જવાની માં ફેર છે રે
જવાની કોને કેહવાય જો
હે જવાની માં મીરાબાઈ ને હરિ મળ્યા રે
એને જવાની કેહવાય જો
જવાની માં મીરાબાઈ ને હરિ મળ્યા
એને જવાની કેહવાય જો
હે તાળી પાડો તો મારા શ્યામ ની રે
બીજી તાળી ના હોય જો
૧............૨..........૩..........૪..........
હે દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે
એણે મને માયા લગાડી રે
દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે
એણે મને માયા લગાડી રે
હે મીરાં નો શ્યામ મારો રાજા રણછોડ છે
એણે મને માયા લગાડી રે
મીરાં નો શ્યામ મારો રાજા રણછોડ છે
એણે મને માયા લગાડી રે
એણે મને માયા લગાડી મારા વાહલા
એણે મને માયા લગાડી મારા વાહલા
એણે મને માયા લગાડી રે
રાધા નો કાન મારો રાજા રણછોડ છે
એણે મને માયા લગાડી રે
રાધા નો કાન મારો રાજા રણછોડ છે
એણે મને માયા લગાડી રે
હે દવારકા નો નાથ મારો રાજા રણછોડ છે
એણે મને માયા લગાડી રે
૧............૨..........૩..........૪..........
હે જશોદા નો બાળ મારો રાજા રણછોડ છે
એણે મને માયા લગાડી રે
જશોદા નો બાળ મારો રાજા રણછોડ છે
એણે મને માયા લગાડી રે
હે નંદજી નો લાલ મારો રાજા રણછોડ છે
એણે મને માયા લગાડી રે
નંદજી નો લાલ મારો રાજા રણછોડ છે
એણે મને માયા લગાડી રે
એણે મને માયા લગાડી મારા વાહલા
એણે મને માયા લગાડી મારા વાહલા
એણે મને માયા લગાડી રે
ગાયો નો ગોવાળ મારો રાજા રણછોડ છે
એણે મને માયા લગાડી રે
ગાયો નો ગોવાળ મારો રાજા રણછોડ છે
એણે મને માયા લગાડી રે
હે ડાકોર નો ઠાકર રાજા રણછોડ છે
એણે મને માયા લગાડી રે
ડાકોર નો ઠાકર રાજા રણછોડ છે
એણે મને માયા લગાડી રે
શ્યામે મને માયા લગાડી રે
શ્યામે મને માયા લગાડી રે
મોહને માયા લગાડી રે