Gori Radha Ne kalo Kaan Karaoke Gujarati
₹1,500.00
- Reviews (0)
- Gujarati Lyrics
Only logged in customers who have purchased this product may leave a review.
એ હે ...........................................
હે થનગનતો આ મોરલો .....
કે એની પરદેસી છે ઢેલ ............
ખમ્મા રે બાલામજી તમે ..
ખરો કરાવ્યો આ ખેલ ..........
૧ ૨ ૩ ૪
ગોરી રાધા ને કાળો કાન
ગરબે ઘૂમે ભુલી ભાન
ગોરી રાધા ને કાળો કાન
ગરબે ઘૂમે ભુલી ભાન
રાધા નું રૂપ છે કાનુડા ની પ્રીત છે
જગ ની રીત નું શું કામ
રાધા નું રૂપ છે કાનુડા ની પ્રીત છે
આંખો માંડી ને જુએ ગામ ......
ગોરી રાધા ને કાળો કાન
ગરબે ઘૂમે ભુલી ભાન
ગોરી રાધા ને કાળો કાન
ગરબે ઘૂમે ભુલી ભાન
૧ ૨ ૩ ૪
પશ્ચિમ ના રાધારાણી પૂરબનો કાનુડો
કેવી આ હંસલા ની જોડ રે
નવરંગી રાતો માં રૂમેઝુમે બેલડી ને
કામણગારા એના કોડ રે
પશ્ચિમ ના રાધારાણી પૂરબનો કાનુડો
કેવી આ હંસલા ની જોડ રે
નવરંગી રાતો માં રૂમેઝુમે બેલડી ને
કામણગારા એના કોડ રે
રાધા નું તનડું નાચે મનડું નાચે
કાન્હા ની મોરલી
ભુલાવે જોને સૌના ભાન............
ગોરી રાધા ને કાળો કાન
ગરબે ઘૂમે ભુલી ભાન
ગોરી રાધા ને કાળો કાન
ગરબે ઘૂમે ભુલી ભાન
રાધા નું રૂપ છે કાનુડા ની પ્રીત છે
જગ ની રીત નું શું કામ
રાધા નું રૂપ છે કાનુડા ની પ્રીત છે
આંખો માંડી ને જુએ ગામ
એ કાન્હા .............................
હે રંગ દે ચંગદે જુવાન હૈય્યા
રંગ જમાવે મનગમતા............
હે ફેર ફરન્તા જેર ઘૂમંતા
જોબનવંતા થનગનતા
હે ચમચમ કરતા તારલિયા આ
નવલી રાતે ચમકંતા
હે ખેલ કરંતા સેહેલ કરંતા
રાસે રમતા ખેલંદા જી રે
રાસે રમતા ખેલંદા જી રે
રાસે રમતા ખેલંદા જી
Reviews
There are no reviews yet.