Sona Rupa Na Kalashe (Jain Stavan) (Gujarati) Karaoke

Sona Rupa Na Kalashe (Jain Stavan) (Gujarati) Karaoke

750.00

સોના રૂપ ના કળશે
પ્રભુ ને નવરાવું હરસે
પાવન નદિયો ના પાણી
દેવો લાવ્યા છે તાણી
આ ધારા તો પુણ્ય ની ધારા છે
પ્રભુજી તો મારા છે
આ ધારા તો પુણ્ય ની ધારા છે
પ્રભુજી તો મારા છે
૧ ૨ ૩ ૪
વાદળ ઉમટે રોજ ગગન માં
અભિષેક જળ ભરવા ….
૧ ૨ ૩ ૪

  • Description
  • Additional information
  • Reviews (0)
  • Gujarati Lyrics

Description

૧ ૨ ૩ ૪
હો ……….સોના રૂપ ના કળશે
પ્રભુ ને નવરાવું હરસે
પાવન નદિયો ના પાણી
દેવો લાવ્યા છે તાણી
આ ધારા તો પુણ્ય ની ધારા છે
પ્રભુજી તો મારા છે
આ ધારા તો પુણ્ય ની ધારા છે
પ્રભુજી તો મારા છે
સોના રૂપ ના કળશે
પ્રભુ ને નવરાવું હરસે
પાવન નદિયો ના પાણી
દેવો લાવ્યા છે તાણી
આ ધારા તો પુણ્ય ની ધારા છે
પ્રભુજી તો મારા છે
આ ધારા તો પુણ્ય ની ધારા છે
પ્રભુજી તો મારા છે
૧ ૨ ૩ ૪
વાદળ ઉમટે રોજ ગગન માં
અભિષેક જળ ભરવા ….
૧ ૨ ૩ ૪
વાદળ ઉમટે રોજ ગગન માં
અભિષેક જળ ભરવા ….
હું પંચેન્દ્રિય છું પણ ચાહું
એકેન્દ્રિય પદ ધરવા
૧ ૨ ૩ ૪
વાદળ ઉમટે રોજ ગગન માં
અભિષેક જળ ભરવા ….
હું પંચેન્દ્રિય છું પણ ચાહું
એકેન્દ્રિય પદ ધરવા
તારા અંગઅંગ ના સ્પર્શે
ખળખળ થઇ ને હું નાચું
તારી અભિષેક પૂજા માં
હું એજ વિચારે રાચું
આ ધારા તો પુણ્ય ની ધારા છે
પ્રભુજી તો મારા છે
આ ધારા તો પુણ્ય ની ધારા છે
પ્રભુજી તો મારા છે
૧ ૨ ૩ ૪
દેવો ની દુનિયા નો મેળો
લાગ્યો છે આકાશે
સ્પર્શ તમારો પામી સ્વામી
મેરુ પણ ભીંજાશે
અભિષેક ની રંગ છટાઓ
તવ મસ્તક ઉપર રેહતી
એ જોવા દેવી ની આંખો
જાણે અનિમેષ રેહતી
આ ધારા તો પુણ્ય ની ધારા છે
પ્રભુજી તો મારા છે
આ ધારા તો પુણ્ય ની ધારા છે
પ્રભુજી તો મારા છે
૧ ૨ ૩ ૪
રોજ પરોઢે જળ ની ધારા
થઇ ને ચરણ પખાડું
૧ ૨ ૩ ૪
રોજ પરોઢે જળ ની ધારા
થઇ ને ચરણ પખાડું
સૂર્ય ઉદય નાં તેજે ચમકે
મુખડું તારું રૂપાળું
૧ ૨ ૩ ૪
રોજ પરોઢે જળ ની ધારા
થઇ ને ચરણ પખાડું
સૂર્ય ઉદય નાં તેજે ચમકે
મુખડું તારું રૂપાળું
લઇ આ મેઘ સવારી
ભરી આવું જળ ની જારી
પક્ષાલ પૂજા માં આજે
લાવું કળશો શણગારી
આ ધારા તો પુણ્ય ની ધારા છે
પ્રભુજી તો મારા છે
આ ધારા તો પુણ્ય ની ધારા છે
પ્રભુજી તો મારા છે
સોના રૂપ ના કળશે
પ્રભુ ને નવરાવું હરસે
પાવન નદિયો ના પાણી
દેવો લાવ્યા છે તાણી
આ ધારા તો સમકિત ની માળા છે
પ્રભુજી તો પ્યારા છે
આ ધારા તો સમકિત ની માળા છે
પ્રભુજી તો પ્યારા છે
મારા છે
પ્યારા છે

Additional information

Mood

Jain Bhajan / stavan

Reviews

There are no reviews yet.


Only logged in customers who have purchased this product may leave a review.

૧ ૨ ૩ ૪
હો ..........સોના રૂપ ના કળશે
પ્રભુ ને નવરાવું હરસે
પાવન નદિયો ના પાણી
દેવો લાવ્યા છે તાણી
આ ધારા તો પુણ્ય ની ધારા છે
પ્રભુજી તો મારા છે
આ ધારા તો પુણ્ય ની ધારા છે
પ્રભુજી તો મારા છે
સોના રૂપ ના કળશે
પ્રભુ ને નવરાવું હરસે
પાવન નદિયો ના પાણી
દેવો લાવ્યા છે તાણી
આ ધારા તો પુણ્ય ની ધારા છે
પ્રભુજી તો મારા છે
આ ધારા તો પુણ્ય ની ધારા છે
પ્રભુજી તો મારા છે
૧ ૨ ૩ ૪
વાદળ ઉમટે રોજ ગગન માં
અભિષેક જળ ભરવા ....
૧ ૨ ૩ ૪
વાદળ ઉમટે રોજ ગગન માં
અભિષેક જળ ભરવા ....
હું પંચેન્દ્રિય છું પણ ચાહું
એકેન્દ્રિય પદ ધરવા
૧ ૨ ૩ ૪
વાદળ ઉમટે રોજ ગગન માં
અભિષેક જળ ભરવા ....
હું પંચેન્દ્રિય છું પણ ચાહું
એકેન્દ્રિય પદ ધરવા
તારા અંગઅંગ ના સ્પર્શે
ખળખળ થઇ ને હું નાચું
તારી અભિષેક પૂજા માં
હું એજ વિચારે રાચું
આ ધારા તો પુણ્ય ની ધારા છે
પ્રભુજી તો મારા છે
આ ધારા તો પુણ્ય ની ધારા છે
પ્રભુજી તો મારા છે
૧ ૨ ૩ ૪
દેવો ની દુનિયા નો મેળો
લાગ્યો છે આકાશે
સ્પર્શ તમારો પામી સ્વામી
મેરુ પણ ભીંજાશે
અભિષેક ની રંગ છટાઓ
તવ મસ્તક ઉપર રેહતી
એ જોવા દેવી ની આંખો
જાણે અનિમેષ રેહતી
આ ધારા તો પુણ્ય ની ધારા છે
પ્રભુજી તો મારા છે
આ ધારા તો પુણ્ય ની ધારા છે
પ્રભુજી તો મારા છે
૧ ૨ ૩ ૪
રોજ પરોઢે જળ ની ધારા
થઇ ને ચરણ પખાડું
૧ ૨ ૩ ૪
રોજ પરોઢે જળ ની ધારા
થઇ ને ચરણ પખાડું
સૂર્ય ઉદય નાં તેજે ચમકે
મુખડું તારું રૂપાળું
૧ ૨ ૩ ૪
રોજ પરોઢે જળ ની ધારા
થઇ ને ચરણ પખાડું
સૂર્ય ઉદય નાં તેજે ચમકે
મુખડું તારું રૂપાળું
લઇ આ મેઘ સવારી
ભરી આવું જળ ની જારી
પક્ષાલ પૂજા માં આજે
લાવું કળશો શણગારી
આ ધારા તો પુણ્ય ની ધારા છે
પ્રભુજી તો મારા છે
આ ધારા તો પુણ્ય ની ધારા છે
પ્રભુજી તો મારા છે
સોના રૂપ ના કળશે
પ્રભુ ને નવરાવું હરસે
પાવન નદિયો ના પાણી
દેવો લાવ્યા છે તાણી
આ ધારા તો સમકિત ની માળા છે
પ્રભુજી તો પ્યારા છે
આ ધારા તો સમકિત ની માળા છે
પ્રભુજી તો પ્યારા છે
મારા છે
પ્યારા છે