Saiyyar Halone Jaiye Aaj Garbe Ghumawane (Gujarati Lyrics) Karaoke

Saiyyar Halone Jaiye Aaj Garbe Ghumawane (Gujarati Lyrics) Karaoke

750.00

સૈય્યર હાલોને જઈએ આજ ગરબે ઘુમવાને
સૈય્યર હાલોને જઈએ આજ ગરબે
હે મન માં ઉમંગ જાગે હૈય્યે તરંગ ઉઠે
મન માં ઉમંગ જાગે હૈય્યે તરંગ ઉઠે
હે હે મન માં ઉમંગ જાગે હૈય્યે તરંગ ઉઠે
મન માં ઉમંગ જાગે હૈય્યે તરંગ ઉઠે
હાલોને જઈએ ગરબા માં

  • Description
  • Additional information
  • Reviews (0)
  • Gujarati Lyrics

Description

હે સૈય્યર હાલોને જઈએ આજ ગરબે ઘુમવાને
સૈય્યર હાલોને જઈએ આજ ગરબે
સૈય્યર હાલોને જઈએ આજ ગરબે ઘુમવાને
સૈય્યર હાલોને જઈએ આજ ગરબે
હે સૈય્યર હાલોને જઈએ આજ ગરબે ઘુમવાને
સૈય્યર હાલોને જઈએ આજ ગરબે
સૈય્યર હાલોને જઈએ આજ ગરબે ઘુમવાને
સૈય્યર હાલોને જઈએ આજ ગરબે
હે મન માં ઉમંગ જાગે હૈય્યે તરંગ ઉઠે
મન માં ઉમંગ જાગે હૈય્યે તરંગ ઉઠે
હે હે મન માં ઉમંગ જાગે હૈય્યે તરંગ ઉઠે
મન માં ઉમંગ જાગે હૈય્યે તરંગ ઉઠે
હાલોને જઈએ ગરબા માં
સૈય્યર હાલોને જઈએ આજ ગરબે ઘુમવાને
સૈય્યર હાલોને જઈએ આજ ગરબે
હે સૈય્યર હાલોને જઈએ આજ ગરબે ઘુમવાને
સૈય્યર હાલોને જઈએ આજ ગરબે

હે ઢોલ ઢમ ઢમ વાગે ને થાય રુદિયે ઝણકાર
ઢોલ ઢમ ઢમ વાગે ને થાય રુદિયે ઝણકાર
હે મીઠી બંસી વાગે ને થાય ચિત્તાડે ધડકાર
મીઠી બંસી વાગે ને થાય ચિત્તાડે ધડકાર
હે આભ માં ચાદ સોહે સહુ નું મનડું મોહે
આભ માં ચાદ સોહે સહુ નું મનડું મોહે
હે હે આભ માં ચાદ સોહે સહુ નું મનડું મોહે
આભ માં ચાદ સોહે સહુ નું મનડું મોહે
હાલોને જઈએ ગરબા માં
સૈય્યર હાલોને જઈએ આજ ગરબે ઘુમવાને
સૈય્યર હાલોને જઈએ આજ ગરબે
હે સૈય્યર હાલોને જઈએ આજ ગરબે ઘુમવાને
સૈય્યર હાલોને જઈએ આજ ગરબે

હે ઝાંઝર છમછમ વાગે ને થાય મીઠો રણકાર
ઝાંઝર છમછમ વાગે ને થાય મીઠો રણકાર
હે ગોરી ગરબે ઘૂમે રે સજી સોળે શણગાર
ગોરી ગરબે ઘૂમે રે સજી સોળે શણગાર
હે હાથ નાં હૈયું રહે મારું ચિત્તડું કહે
હાથ નાં હૈયું રહે મારું ચિત્તડું કહે
હે હે હાથ નાં હૈયું રહે મારું ચિત્તડું કહે
હાથ નાં હૈયું રહે મારું ચિત્તડું કહે
હાલોને જઈએ ગરબા માં
સૈય્યર હાલોને જઈએ આજ ગરબે ઘુમવાને
સૈય્યર હાલોને જઈએ આજ ગરબે
હે સૈય્યર હાલોને જઈએ આજ ગરબે ઘુમવાને
સૈય્યર હાલોને જઈએ આજ ગરબે

ઓ છોરી નમણી નાજુકડી તું એકલડી નાર
ઓ છોરી નમણી નાજુકડી તું એકલડી નાર
તારું દલડું ચોરાઈ જતા લાગે નહિ વાર
તારું દલડું ચોરાઈ જતા લાગે નહિ વાર
હો સંગે સહિયર ની ટોળી ગરબે રમવા દોડી
સંગે સહિયર ની ટોળી ગરબે રમવા દોડી
હો હો સંગે સહિયર ની ટોળી ગરબે રમવા દોડી
સંગે સહિયર ની ટોળી ગરબે રમવા દોડી
એ હાલોને જઈએ ગરબા માં
સૈય્યર હાલોને જઈએ આજ ગરબે ઘુમવાને
સૈય્યર હાલોને જઈએ આજ ગરબે
હે સૈય્યર હાલોને જઈએ આજ ગરબે ઘુમવાને
સૈય્યર હાલોને જઈએ આજ ગરબે
હે મન માં ઉમંગ જાગે હૈય્યે તરંગ ઉઠે
મન માં ઉમંગ જાગે હૈય્યે તરંગ ઉઠે
હે હે મન માં ઉમંગ જાગે હૈય્યે તરંગ ઉઠે
મન માં ઉમંગ જાગે હૈય્યે તરંગ ઉઠે
હાલોને જઈએ ગરબા માં
સૈય્યર હાલોને જઈએ આજ ગરબે ઘુમવાને
સૈય્યર હાલોને જઈએ આજ ગરબે
હે સૈય્યર હાલોને જઈએ આજ ગરબે ઘુમવાને
સૈય્યર હાલોને જઈએ આજ ગરબે
હે સૈય્યર હાલોને જઈએ આજ ગરબે ઘુમવાને
સૈય્યર હાલોને જઈએ આજ ગરબે

Additional information

Mood

garba

Reviews

There are no reviews yet.


Only logged in customers who have purchased this product may leave a review.

હે સૈય્યર હાલોને જઈએ આજ ગરબે ઘુમવાને
સૈય્યર હાલોને જઈએ આજ ગરબે
સૈય્યર હાલોને જઈએ આજ ગરબે ઘુમવાને
સૈય્યર હાલોને જઈએ આજ ગરબે
હે સૈય્યર હાલોને જઈએ આજ ગરબે ઘુમવાને
સૈય્યર હાલોને જઈએ આજ ગરબે
સૈય્યર હાલોને જઈએ આજ ગરબે ઘુમવાને
સૈય્યર હાલોને જઈએ આજ ગરબે
હે મન માં ઉમંગ જાગે હૈય્યે તરંગ ઉઠે
મન માં ઉમંગ જાગે હૈય્યે તરંગ ઉઠે
હે હે મન માં ઉમંગ જાગે હૈય્યે તરંગ ઉઠે
મન માં ઉમંગ જાગે હૈય્યે તરંગ ઉઠે
હાલોને જઈએ ગરબા માં
સૈય્યર હાલોને જઈએ આજ ગરબે ઘુમવાને
સૈય્યર હાલોને જઈએ આજ ગરબે
હે સૈય્યર હાલોને જઈએ આજ ગરબે ઘુમવાને
સૈય્યર હાલોને જઈએ આજ ગરબે

હે ઢોલ ઢમ ઢમ વાગે ને થાય રુદિયે ઝણકાર
ઢોલ ઢમ ઢમ વાગે ને થાય રુદિયે ઝણકાર
હે મીઠી બંસી વાગે ને થાય ચિત્તાડે ધડકાર
મીઠી બંસી વાગે ને થાય ચિત્તાડે ધડકાર
હે આભ માં ચાદ સોહે સહુ નું મનડું મોહે
આભ માં ચાદ સોહે સહુ નું મનડું મોહે
હે હે આભ માં ચાદ સોહે સહુ નું મનડું મોહે
આભ માં ચાદ સોહે સહુ નું મનડું મોહે
હાલોને જઈએ ગરબા માં
સૈય્યર હાલોને જઈએ આજ ગરબે ઘુમવાને
સૈય્યર હાલોને જઈએ આજ ગરબે
હે સૈય્યર હાલોને જઈએ આજ ગરબે ઘુમવાને
સૈય્યર હાલોને જઈએ આજ ગરબે

હે ઝાંઝર છમછમ વાગે ને થાય મીઠો રણકાર
ઝાંઝર છમછમ વાગે ને થાય મીઠો રણકાર
હે ગોરી ગરબે ઘૂમે રે સજી સોળે શણગાર
ગોરી ગરબે ઘૂમે રે સજી સોળે શણગાર
હે હાથ નાં હૈયું રહે મારું ચિત્તડું કહે
હાથ નાં હૈયું રહે મારું ચિત્તડું કહે
હે હે હાથ નાં હૈયું રહે મારું ચિત્તડું કહે
હાથ નાં હૈયું રહે મારું ચિત્તડું કહે
હાલોને જઈએ ગરબા માં
સૈય્યર હાલોને જઈએ આજ ગરબે ઘુમવાને
સૈય્યર હાલોને જઈએ આજ ગરબે
હે સૈય્યર હાલોને જઈએ આજ ગરબે ઘુમવાને
સૈય્યર હાલોને જઈએ આજ ગરબે

ઓ છોરી નમણી નાજુકડી તું એકલડી નાર
ઓ છોરી નમણી નાજુકડી તું એકલડી નાર
તારું દલડું ચોરાઈ જતા લાગે નહિ વાર
તારું દલડું ચોરાઈ જતા લાગે નહિ વાર
હો સંગે સહિયર ની ટોળી ગરબે રમવા દોડી
સંગે સહિયર ની ટોળી ગરબે રમવા દોડી
હો હો સંગે સહિયર ની ટોળી ગરબે રમવા દોડી
સંગે સહિયર ની ટોળી ગરબે રમવા દોડી
એ હાલોને જઈએ ગરબા માં
સૈય્યર હાલોને જઈએ આજ ગરબે ઘુમવાને
સૈય્યર હાલોને જઈએ આજ ગરબે
હે સૈય્યર હાલોને જઈએ આજ ગરબે ઘુમવાને
સૈય્યર હાલોને જઈએ આજ ગરબે
હે મન માં ઉમંગ જાગે હૈય્યે તરંગ ઉઠે
મન માં ઉમંગ જાગે હૈય્યે તરંગ ઉઠે
હે હે મન માં ઉમંગ જાગે હૈય્યે તરંગ ઉઠે
મન માં ઉમંગ જાગે હૈય્યે તરંગ ઉઠે
હાલોને જઈએ ગરબા માં
સૈય્યર હાલોને જઈએ આજ ગરબે ઘુમવાને
સૈય્યર હાલોને જઈએ આજ ગરબે
હે સૈય્યર હાલોને જઈએ આજ ગરબે ઘુમવાને
સૈય્યર હાલોને જઈએ આજ ગરબે
હે સૈય્યર હાલોને જઈએ આજ ગરબે ઘુમવાને
સૈય્યર હાલોને જઈએ આજ ગરબે