Mumbai Ni Kamani Mumbai Ma Samani Karaoke With Gujarati Lyrics

Mumbai Ni Kamani Mumbai Ma Samani Karaoke With Gujarati Lyrics

750.00

લોકો સૌ કેહછે કે મુંબઈ માં છે બહુ કમાણી
પણ મુંબઈ ની કમાણી મુંબઈ માં સમાણી
જેવું ના સુકાયે મુંબઈ ના દરિયા નું પાણી
જેવું ના સુકાયે મુંબઈ ના દરિયા નું પાણી
એવી ના સુકાયે કોઈ દી મુંબઈ ની જવાની
પણ મુંબઈ ની કમાણી મુંબઈ માં સમાણી

  • Description
  • Additional information
  • Reviews (0)
  • Gujarati Lyrics

Description

જો લોકો સૌ કેહછે કે મુંબઈ માં છે બહુ કમાણી
પણ મુંબઈ ની કમાણી મુંબઈ માં સમાણી
લોકો સૌ કેહછે કે મુંબઈ માં છે બહુ કમાણી
પણ મુંબઈ ની કમાણી મુંબઈ માં સમાણી
જેવું ના સુકાયે મુંબઈ ના દરિયા નું પાણી
જેવું ના સુકાયે મુંબઈ ના દરિયા નું પાણી
એવી ના સુકાયે કોઈ દી મુંબઈ ની જવાની
પણ મુંબઈ ની કમાણી મુંબઈ માં સમાણી
લોકો સૌ કેહછે કે મુંબઈ માં છે બહુ કમાણી
પણ મુંબઈ ની કમાણી મુંબઈ માં સમાણી

આ ચોપાટી …દેખાણી
હા ….
આ તાજમહલ હોટલ દેખાણી ..
હા હા ……
અને મુંબઈ ની શેઠાણી દેખાણી
દેખાણી ..
પાન પીળું પણ પાવડર ચોળી રાખે ઉંમર છાની
હે મુંબઈ ની કમાણી મુંબઈ માં સમાણી
લોકો સૌ કેહછે કે મુંબઈ માં છે બહુ કમાણી
પણ મુંબઈ ની કમાણી મુંબઈ માં સમાણી

એક નંબર ના ઓછા ને બે નંબર ના ઝાઝાં
ખિસ્સા ખાલી ભભકા ભારી
જાણે આલમ ભર ના રાજા

એક નંબર ના ઓછા ને બે નંબર ના ઝાઝાં
ખિસ્સા ખાલી ભભકા ભારી
જાણે આલમ ભર ના રાજા

અહી કોમકોમ નું થાય કચુંબર જુદી જુદી વાણી
હે મુંબઈ ની કમાણી મુંબઈ માં સમાણી

અહી બાર ફૂટ ની ઓરડીવાળા મોટા મોટા માળા
અહી શેઠ કરતા થઇ સવાયા ફરે શેઠ ના સાળા

અહી ટોળા માં કઈ સમઝ પડે નહિ
કોણ પુરુષ કોણ બાળા
અહી જુવાન ના વાળ ધોળા ને ઘરડાં ના વાળ કાળા
સાંજ પડે સૌ ભેળપુરી ની કરતા રોજ ઉજાણી
હે મુંબઈ ની કમાણી મુંબઈ માં સમાણી
લોકો સૌ કેહછે કે મુંબઈ માં છે બહુ કમાણી
પણ મુંબઈ ની કમાણી મુંબઈ માં સમાણી

અહી મહાલક્ષ્મી ની રેસ
ભગા ભગા ….બડે મિયાં
ને માં લક્ષ્મી છે માતા
હે માતા તારી જય હો
અહી મહાલક્ષ્મી ની રેસ
ને માં લક્ષ્મી છે માતા
અહી લાખો લોકો હારે ને લાખો લોક કમાતાં
એક મિનીટ માં બસ્સો પાંચસો થઇ જાતા ધૂળ ધાણી
હે મુંબઈ ની કમાણી મુંબઈ માં સમાણી

અહી રવિવાર છે રંગીલો એને સૌ કેહતા સન્ડે
અહી રસ્તા વચ્ચે ચાલે એને પોલીસ મારે ડંડે

કોઈ સજ્જન છે કરમાકર ને કોઈ સજ્જન લોખંડે
નાના મોટા સૌએ દોડે પોતપોતાને ધંધે
અહી રેહવું હોય તો ઇકડમ તિકડમ ભાષા લેવી જાણી
હે મુંબઈ ની કમાણી મુંબઈ માં સમાણી
લોકો સૌ કેહછે કે મુંબઈ માં છે બહુ કમાણી
પણ મુંબઈ ની કમાણી મુંબઈ માં સમાણી
પણ મુંબઈ ની કમાણી મુંબઈ માં સમાણી
મુંબઈ ની કમાણી …..સમાણી
હે મુંબઈ ની કમાણી મુંબઈ માં સમાણી

Additional information

Singer

Released

1976

Music Director

Avinash Vyaas

Movie

Santu Rangili

Mood

COMIC

Reviews

There are no reviews yet.


Only logged in customers who have purchased this product may leave a review.

જો લોકો સૌ કેહછે કે મુંબઈ માં છે બહુ કમાણી
પણ મુંબઈ ની કમાણી મુંબઈ માં સમાણી
લોકો સૌ કેહછે કે મુંબઈ માં છે બહુ કમાણી
પણ મુંબઈ ની કમાણી મુંબઈ માં સમાણી
જેવું ના સુકાયે મુંબઈ ના દરિયા નું પાણી
જેવું ના સુકાયે મુંબઈ ના દરિયા નું પાણી
એવી ના સુકાયે કોઈ દી મુંબઈ ની જવાની
પણ મુંબઈ ની કમાણી મુંબઈ માં સમાણી
લોકો સૌ કેહછે કે મુંબઈ માં છે બહુ કમાણી
પણ મુંબઈ ની કમાણી મુંબઈ માં સમાણી

આ ચોપાટી ...દેખાણી
હા ....
આ તાજમહલ હોટલ દેખાણી ..
હા હા ......
અને મુંબઈ ની શેઠાણી દેખાણી
દેખાણી ..
પાન પીળું પણ પાવડર ચોળી રાખે ઉંમર છાની
હે મુંબઈ ની કમાણી મુંબઈ માં સમાણી
લોકો સૌ કેહછે કે મુંબઈ માં છે બહુ કમાણી
પણ મુંબઈ ની કમાણી મુંબઈ માં સમાણી

એક નંબર ના ઓછા ને બે નંબર ના ઝાઝાં
ખિસ્સા ખાલી ભભકા ભારી
જાણે આલમ ભર ના રાજા

એક નંબર ના ઓછા ને બે નંબર ના ઝાઝાં
ખિસ્સા ખાલી ભભકા ભારી
જાણે આલમ ભર ના રાજા

અહી કોમકોમ નું થાય કચુંબર જુદી જુદી વાણી
હે મુંબઈ ની કમાણી મુંબઈ માં સમાણી

અહી બાર ફૂટ ની ઓરડીવાળા મોટા મોટા માળા
અહી શેઠ કરતા થઇ સવાયા ફરે શેઠ ના સાળા

અહી ટોળા માં કઈ સમઝ પડે નહિ
કોણ પુરુષ કોણ બાળા
અહી જુવાન ના વાળ ધોળા ને ઘરડાં ના વાળ કાળા
સાંજ પડે સૌ ભેળપુરી ની કરતા રોજ ઉજાણી
હે મુંબઈ ની કમાણી મુંબઈ માં સમાણી
લોકો સૌ કેહછે કે મુંબઈ માં છે બહુ કમાણી
પણ મુંબઈ ની કમાણી મુંબઈ માં સમાણી

અહી મહાલક્ષ્મી ની રેસ
ભગા ભગા ....બડે મિયાં
ને માં લક્ષ્મી છે માતા
હે માતા તારી જય હો
અહી મહાલક્ષ્મી ની રેસ
ને માં લક્ષ્મી છે માતા
અહી લાખો લોકો હારે ને લાખો લોક કમાતાં
એક મિનીટ માં બસ્સો પાંચસો થઇ જાતા ધૂળ ધાણી
હે મુંબઈ ની કમાણી મુંબઈ માં સમાણી

અહી રવિવાર છે રંગીલો એને સૌ કેહતા સન્ડે
અહી રસ્તા વચ્ચે ચાલે એને પોલીસ મારે ડંડે

કોઈ સજ્જન છે કરમાકર ને કોઈ સજ્જન લોખંડે
નાના મોટા સૌએ દોડે પોતપોતાને ધંધે
અહી રેહવું હોય તો ઇકડમ તિકડમ ભાષા લેવી જાણી
હે મુંબઈ ની કમાણી મુંબઈ માં સમાણી
લોકો સૌ કેહછે કે મુંબઈ માં છે બહુ કમાણી
પણ મુંબઈ ની કમાણી મુંબઈ માં સમાણી
પણ મુંબઈ ની કમાણી મુંબઈ માં સમાણી
મુંબઈ ની કમાણી .....સમાણી
હે મુંબઈ ની કમાણી મુંબઈ માં સમાણી