Meva Male Ke Na Male Bhajan With Gujarati Lyrics Karaoke

700.00

મેવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે
મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે

મારો કંઠ મધુરો ના હોય ભલે
મારો સુર બેસુરો હોય ભલે

  • Description
  • Additional information
  • Reviews (0)
  • Gujarati Lyrics

Description

મેવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે

મેવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે
મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે
મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે

મારો કંઠ મધુરો ના હોય ભલે
મારો સુર બેસુરો હોય ભલે

મારો કંઠ મધુરો ના હોય ભલે
મારો સુર બેસુરો હોય ભલે
શબ્દો મળે કે ના મળે મારે કવિતા તમારી કરવી છે

આવે જીવન માં તડકા ને છાયા
સુખ દુઃખના પડે ત્યા પડછાયા

આવે જીવન માં તડકા ને છાયા
સુખ દુઃખના પડે ત્યા પડછાયા
કાયા રહે કે ના રહે મારે માયા તમારી કરવી છે

હું પંથ તમારો છોડું નહિ ને
દુર દુર ક્યાંય દોડું નહિ

હું પંથ તમારો છોડું નહિ ને
દુર દુર ક્યાંય દોડું નહિ
પુણ્ય મળે કે ના મળે મારે પૂજા તમારી કરવી છે

મારે સેવા તમારી કરવી છે
મારે ભક્તિ તમારી કરવી છે

Additional information

Singer

Music Director

Gaurang Vyaas

Mood

Gujarati Bhakti Geet

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.