Mele Thi Kai Laavjo Mari Hatu Walida (Gujarati Lyrics) Karaoke

Mele Thi Kai Laavjo Mari Hatu Walida (Gujarati Lyrics) Karaoke

750.00

વાયરા માં ઘોળી ઘોળી
તમારી સુગંધ ને હૈયું
મેહ્કાવ્યું મારું આજ
હો વાયરા માં ઘોળી ઘોળી
તમારી સુગંધ ને હૈયું
મેહ્કાવ્યું મારું આજ
હો કેસુડાં ને ઘૂંટી ઘૂંટી
રંગ્યું આકાશ ને કેવું રૂડું
લાગે આજે આભ
મેં તો કેટલાં શમણાં સજાવ્યાં
મારી આંખ માં
વળતાં તમને હવે મોડું થાય ના
હો મેળે થી કઈ લાવજો

  • Description
  • Additional information
  • Reviews (0)
  • Gujarati Lyrics

Description

વાયરા માં ઘોળી ઘોળી
તમારી સુગંધ ને હૈયું
મેહ્કાવ્યું મારું આજ
હો વાયરા માં ઘોળી ઘોળી
તમારી સુગંધ ને હૈયું
મેહ્કાવ્યું મારું આજ
હો કેસુડાં ને ઘૂંટી ઘૂંટી
રંગ્યું આકાશ ને કેવું રૂડું
લાગે આજે આભ
મેં તો કેટલાં શમણાં સજાવ્યાં
મારી આંખ માં
વળતાં તમને હવે મોડું થાય ના
હો મેળે થી કઈ લાવજો
મારી હાટુ વાલીડા
પણ વેલેરા તમે આવજો
મારા વાલમ વાલીડા
તમે વ્હાલ નો દરિયો
અમે તરસ્યાં વાલીડા
કે વેલેરા તમે આવજો ઓ ઓ ઓ

કોઈ સોનારણ તમને મેળે મળી જાય જો
રૂપાળી વેરણ જોડે આંખો નાં માંડજો
કોઈ સોનારણ તમને મેળે મળી જાય જો
રૂપાળી વેરણ જોડે આંખો નાં માંડજો
મીઠી મીઠી વાતો માં એ તમને ભરમાવશે
હૈયું તમારું એને નાં તમે આપજો
ભલે નથણી ના લઇ આવો મારી હાટુ
મારા વાલમ વાલીડા
ભલે નથણી ના લઇ આવો મારી હાટુ
મારા વાલમ વાલીડા
પણ દલડું નાં દઈ આવતા
મારા વાલમ વાલીડા
હો મેળે થી કઈ લાવજો
મારી હાટુ વાલીડા
પણ વેલેરા તમે આવજો
મારા વાલમ વાલીડા
હું પ્રેમ નો માળો તારો ઉડતા પંખીડા
કે વેલેરા તમે આવજો ઓ ઓ ઓ
મારા ચહેરાથી પ્રીત નો રંગ
ઉડી જાય ના
વળતાં તમને હવે મોડું થાય નાં

Additional information

Singer

Music Director

SACHIN JIGAR

Mood

Romantic

Reviews

There are no reviews yet.


Only logged in customers who have purchased this product may leave a review.

વાયરા માં ઘોળી ઘોળી
તમારી સુગંધ ને હૈયું
મેહ્કાવ્યું મારું આજ
હો વાયરા માં ઘોળી ઘોળી
તમારી સુગંધ ને હૈયું
મેહ્કાવ્યું મારું આજ
હો કેસુડાં ને ઘૂંટી ઘૂંટી
રંગ્યું આકાશ ને કેવું રૂડું
લાગે આજે આભ
મેં તો કેટલાં શમણાં સજાવ્યાં
મારી આંખ માં
વળતાં તમને હવે મોડું થાય ના
હો મેળે થી કઈ લાવજો
મારી હાટુ વાલીડા
પણ વેલેરા તમે આવજો
મારા વાલમ વાલીડા
તમે વ્હાલ નો દરિયો
અમે તરસ્યાં વાલીડા
કે વેલેરા તમે આવજો ઓ ઓ ઓ

કોઈ સોનારણ તમને મેળે મળી જાય જો
રૂપાળી વેરણ જોડે આંખો નાં માંડજો
કોઈ સોનારણ તમને મેળે મળી જાય જો
રૂપાળી વેરણ જોડે આંખો નાં માંડજો
મીઠી મીઠી વાતો માં એ તમને ભરમાવશે
હૈયું તમારું એને નાં તમે આપજો
ભલે નથણી ના લઇ આવો મારી હાટુ
મારા વાલમ વાલીડા
ભલે નથણી ના લઇ આવો મારી હાટુ
મારા વાલમ વાલીડા
પણ દલડું નાં દઈ આવતા
મારા વાલમ વાલીડા
હો મેળે થી કઈ લાવજો
મારી હાટુ વાલીડા
પણ વેલેરા તમે આવજો
મારા વાલમ વાલીડા
હું પ્રેમ નો માળો તારો ઉડતા પંખીડા
કે વેલેરા તમે આવજો ઓ ઓ ઓ
મારા ચહેરાથી પ્રીત નો રંગ
ઉડી જાય ના
વળતાં તમને હવે મોડું થાય નાં