Limbuda Zule Tara Baag Ma Chhabilala Karaoke

Featured

Limbuda Zule Tara Baag Ma Chhabilala Karaoke

750.00

લીંબુડા ઝૂલે તારા બાગમાં છબીલા લાલ
લીંબુડા ઝૂલે તારા બાગમાં
હેજી મારો હઠીલો ઝૂલે દરબાર રે
વાલા મારા લીંબુડા ઝૂલે તારા બાગમાં
વાલા મારા લીંબુડા ઝૂલે તારા બાગમાં

  • Description
  • Additional information
  • Reviews (0)
  • Gujarati Lyrics

Description

લીંબુડા ઝૂલે તારા બાગમાં છબીલા લાલ
લીંબુડા ઝૂલે તારા બાગમાં
હેજી મારો હઠીલો ઝૂલે દરબાર રે
વાલા મારા લીંબુડા ઝૂલે તારા બાગમાં
વાલા મારા લીંબુડા ઝૂલે તારા બાગમાં

હે……ગણજો પીપળીયા ના પાન રે
ગોરાંદે મોરી ગણજો પીપળીયા ના પાન રે
ગોરાંદે મોરી હે ગણજો પીપળીયા ના પાન રે
જેટલા પીપળીયા ના પાન રે ગોરી મોરી
એટલા દાડે અમે આવશું હે ગોરી મોરી
એટલા દાડે અમે આવશું …
ઉતારા દેશું ખોરડા છબીલા લાલ
ઉતારા દેશું તમને ખોરડા
હેજી તમને દેશું કઈ મેડિયો ના મોલ રે
વ્હાલા મારા પ્રીત્યું ની રીત ને નીભાવાશું
વ્હાલા મારા પ્રીત્યું ની રીત ને નીભાવાશું

હે……..બંધાયો માયલો કોલ થી ગોરાંદે મોરી
બંધાયો તારી હારે કોલ થી
ગોરાંદે મોરી બંધાયો તારી હારે કોલ થી
હે તમે રેજો રજવાડા ની રીત રે
પ્રીતડી ને સોળે શણગાર થી સજાવશું
પ્રીતડી ને સોળે શણગાર થી સજાવશું
ઓઢણ દેશું ઠોલીયા છાબીલાલાલ
ઓઢણ દેશું તમને ઠોલીયા
હેજી તમને દેશું કઈ છીદાલા ની શાલ રે
ઉજાગરે કાયા ના કોઢિયા રે બાળશું
આ પ્રીતડી ને સોળે શણગાર થી સજાવશું
ઉજાગરે કાયા ના કોઢિયા રે બાળશું
આ પ્રીતડી ને સોળે શણગાર થી સજાવશું
લીંબુડા ઝૂલે તારા બાગમાં છબીલા લાલ
લીંબુડા ઝૂલે તારા બાગમાં
હેજી મારો હઠીલો ઝૂલે દરબાર રે
વાલા મારા લીંબુડા ઝૂલે તારા બાગમાં
વાલા મારા લીંબુડા ઝૂલે તારા બાગમાં
વાલા મારા લીંબુડા ઝૂલે તારા બાગમાં

Additional information

Singer

Mood

Dandiya , Raas ,Garba ,

Reviews

There are no reviews yet.


Only logged in customers who have purchased this product may leave a review.

લીંબુડા ઝૂલે તારા બાગમાં છબીલા લાલ
લીંબુડા ઝૂલે તારા બાગમાં
હેજી મારો હઠીલો ઝૂલે દરબાર રે
વાલા મારા લીંબુડા ઝૂલે તારા બાગમાં
વાલા મારા લીંબુડા ઝૂલે તારા બાગમાં

હે......ગણજો પીપળીયા ના પાન રે
ગોરાંદે મોરી ગણજો પીપળીયા ના પાન રે
ગોરાંદે મોરી હે ગણજો પીપળીયા ના પાન રે
જેટલા પીપળીયા ના પાન રે ગોરી મોરી
એટલા દાડે અમે આવશું હે ગોરી મોરી
એટલા દાડે અમે આવશું ...
ઉતારા દેશું ખોરડા છબીલા લાલ
ઉતારા દેશું તમને ખોરડા
હેજી તમને દેશું કઈ મેડિયો ના મોલ રે
વ્હાલા મારા પ્રીત્યું ની રીત ને નીભાવાશું
વ્હાલા મારા પ્રીત્યું ની રીત ને નીભાવાશું

હે........બંધાયો માયલો કોલ થી ગોરાંદે મોરી
બંધાયો તારી હારે કોલ થી
ગોરાંદે મોરી બંધાયો તારી હારે કોલ થી
હે તમે રેજો રજવાડા ની રીત રે
પ્રીતડી ને સોળે શણગાર થી સજાવશું
પ્રીતડી ને સોળે શણગાર થી સજાવશું
ઓઢણ દેશું ઠોલીયા છાબીલાલાલ
ઓઢણ દેશું તમને ઠોલીયા
હેજી તમને દેશું કઈ છીદાલા ની શાલ રે
ઉજાગરે કાયા ના કોઢિયા રે બાળશું
આ પ્રીતડી ને સોળે શણગાર થી સજાવશું
ઉજાગરે કાયા ના કોઢિયા રે બાળશું
આ પ્રીતડી ને સોળે શણગાર થી સજાવશું
લીંબુડા ઝૂલે તારા બાગમાં છબીલા લાલ
લીંબુડા ઝૂલે તારા બાગમાં
હેજી મારો હઠીલો ઝૂલે દરબાર રે
વાલા મારા લીંબુડા ઝૂલે તારા બાગમાં
વાલા મારા લીંબુડા ઝૂલે તારા બાગમાં
વાલા મારા લીંબુડા ઝૂલે તારા બાગમાં