A var ni maa ne bolavo re
ghoomariyu re ghoomar
A Var ni maa ne bolavore
ghoomariyu re ghoomar
A vahu ni kaki ne bolavo re
ghoomariyu re ghoomar
Vahu ni kaki ne bolavo re
ghoomariyu re ghoomar
Var ni maa gayi chhe dova re
વર ની માને બોલાવો
એ વર ની માને બોલાવો રે
ઘુમ્મરીયું રે ઘુમ્મર
એ વર ની માને બોલાવો રે
ઘુમ્મરીયું રે ઘુમ્મર
એ વહુ ની કાકી ને બોલાવો રે
ઘુમ્મરીયું રે ઘુમ્મર
એ વહુ ની કાકી ને બોલાવો રે
ઘુમ્મરીયું રે ઘુમ્મર
એ વર ની માં ગઈ સે દોવા રે
ઘુમ્મરીયું રે ઘુમ્મર
Indhana vinava gaiti mori saiyyar
Indhan vinava gaiti re ...
Vela bapor ni thai ti mori saiyyar
Vela bapor ni thai ti re lol
Vela bapor ni thai ti mori saiyyar
Vela bapor ni thai ti re lol
Indhana vinava gaiti mori saiyyar
He........krishna bhagwan halya
Dwarika ne kai lidho maniyara
Walo vesh ke hov hov.............
Lidho maniyara walo vesh
Ke hu to tune
Warulya jiho maniyara
Ke hu to tune.......
હે .....કૃષ્ણ ભગવાન હાલ્યા દ્વારિકા ને કઈ
લીધો મણીયારા વાળો વેશ
કે હોવ હોવ...................
લીધો મણીયારા વાળો વેશ
કે હું તો તુને વારુયા જીહો મણીયારા
કે હું તો તુને.....વારુયા જીહો મણીયારા