Ganesh Paat Besadiya (Lagna Geet) (Gujarati Lyrics) Karaoke
₹750.00
1 2 3 4
ગણેશ પાટ બેસાડીયા ભલા નીપજે પકવાન
સગા સંબંધી તેડીયે જો પૂજ્ય હોય મોરાર
જો પૂજ્ય હોય મોરાર
જેને તે આંગણ પીપળો તેનો તે ધન્ય અવતાર
સાંજ સવારે પૂજીએ જો પૂજ્ય હોય મોરાર
જો પૂજ્ય હોય મોરાર
1 2 3 4
જેને તે આંગણ ગાવડી તેનો તે ધન્ય અવતાર
સાંજ સવારે દોહી વળે જો પૂજ્ય હોય મોરાર
જો પૂજ્ય હોય મોરાર
- Description
- Additional information
- Reviews (0)
- Gujarati Lyrics
Description
1 2 3 4
ગણેશ પાટ બેસાડીયા ભલા નીપજે પકવાન
સગા સંબંધી તેડીયે જો પૂજ્ય હોય મોરાર
જો પૂજ્ય હોય મોરાર
જેને તે આંગણ પીપળો તેનો તે ધન્ય અવતાર
સાંજ સવારે પૂજીએ જો પૂજ્ય હોય મોરાર
જો પૂજ્ય હોય મોરાર
1 2 3 4
જેને તે આંગણ ગાવડી તેનો તે ધન્ય અવતાર
સાંજ સવારે દોહી વળે જો પૂજ્ય હોય મોરાર
જો પૂજ્ય હોય મોરાર
જેને તે પેટે દીકરી તેનો તે ધન્ય અવતાર
સાચું સુચ્યું વાપરે જો પૂજ્ય હોય મોરાર
જો પૂજ્ય હોય મોરાર
1 2 3 4
જેને તે પેટે દીકરા તેનો તે ધન્ય અવતાર
વહુઆરુ પાયે પડે જો પૂજ્ય હોય મોરાર
જો પૂજ્ય હોય મોરાર
રાતો તે ચૂડો રંગ ભર્યો કોરો તે કમખો હાર
ઘરચોળે ગઢ બાંધીયો જો પૂજ્ય હોય મોરાર
જો પૂજ્ય હોય મોરાર
1 2 3 4
કાચા તે ઘઉં ની રોટલી માહીં ગળગળીયો કંસાર
ભેગા બેસી ભોજન કરે જો પૂજ્ય હોય મોરાર
જો પૂજ્ય હોય મોરાર
ગણેશ પાટ બેસાડીયા ભલા નીપજે પકવાન
સગા સંબંધી તેડીયે જો પૂજ્ય હોય મોરાર
જો પૂજ્ય હોય મોરાર
જો પૂજ્ય હોય મોરાર
જો પૂજ્ય હોય મોરાર
જો પૂજ્ય હોય મોરાર
Additional information
Mood | LAGNA GEET GUJARATI |
---|
Only logged in customers who have purchased this product may leave a review.
1 2 3 4
ગણેશ પાટ બેસાડીયા ભલા નીપજે પકવાન
સગા સંબંધી તેડીયે જો પૂજ્ય હોય મોરાર
જો પૂજ્ય હોય મોરાર
જેને તે આંગણ પીપળો તેનો તે ધન્ય અવતાર
સાંજ સવારે પૂજીએ જો પૂજ્ય હોય મોરાર
જો પૂજ્ય હોય મોરાર
1 2 3 4
જેને તે આંગણ ગાવડી તેનો તે ધન્ય અવતાર
સાંજ સવારે દોહી વળે જો પૂજ્ય હોય મોરાર
જો પૂજ્ય હોય મોરાર
જેને તે પેટે દીકરી તેનો તે ધન્ય અવતાર
સાચું સુચ્યું વાપરે જો પૂજ્ય હોય મોરાર
જો પૂજ્ય હોય મોરાર
1 2 3 4
જેને તે પેટે દીકરા તેનો તે ધન્ય અવતાર
વહુઆરુ પાયે પડે જો પૂજ્ય હોય મોરાર
જો પૂજ્ય હોય મોરાર
રાતો તે ચૂડો રંગ ભર્યો કોરો તે કમખો હાર
ઘરચોળે ગઢ બાંધીયો જો પૂજ્ય હોય મોરાર
જો પૂજ્ય હોય મોરાર
1 2 3 4
કાચા તે ઘઉં ની રોટલી માહીં ગળગળીયો કંસાર
ભેગા બેસી ભોજન કરે જો પૂજ્ય હોય મોરાર
જો પૂજ્ય હોય મોરાર
ગણેશ પાટ બેસાડીયા ભલા નીપજે પકવાન
સગા સંબંધી તેડીયે જો પૂજ્ય હોય મોરાર
જો પૂજ્ય હોય મોરાર
જો પૂજ્ય હોય મોરાર
જો પૂજ્ય હોય મોરાર
જો પૂજ્ય હોય મોરાર
Reviews
There are no reviews yet.