Haatho Haath Milavi Ne Betha Kanya Varraj (Lagna Geet) (Gujarati Lyrics) Karaoke

Haatho Haath Milavi Ne Betha Kanya Varraj (Lagna Geet) (Gujarati Lyrics) Karaoke

750.00

હાથોહાથ મિલાવીને બેઠાં કન્યાવર રાજ
હાથોહાથ મિલાવીને બેઠાં કન્યાવર રાજ
પંચની સાથે દંપતી જીવન જોડે છે આજ
પંચની સાથે દંપતી જીવન જોડે છે આજ

1 2 3 4
તમ જીવન વ્યવહાર માં બંધાણી મજબૂત ગાંઠ
તમ જીવન વ્યવહાર માં બંધાણી મજબૂત ગાંઠ
જીંદગીભર તૂટે નહિ ભલે આવે હજારો આંચ

  • Description
  • Additional information
  • Reviews (0)
  • Gujarati Lyrics

Description

1 2 3 4
હાથોહાથ મિલાવીને બેઠાં કન્યાવર રાજ
હાથોહાથ મિલાવીને બેઠાં કન્યાવર રાજ
પંચની સાથે દંપતી જીવન જોડે છે આજ
પંચની સાથે દંપતી જીવન જોડે છે આજ
હાથોહાથ મિલાવીને બેઠાં કન્યાવર રાજ
હાથોહાથ મિલાવીને બેઠાં કન્યાવર રાજ
પંચની સાથે દંપતી જીવન જોડે છે આજ
પંચની સાથે દંપતી જીવન જોડે છે આજ

1 2 3 4
તમ જીવન વ્યવહાર માં બંધાણી મજબૂત ગાંઠ
તમ જીવન વ્યવહાર માં બંધાણી મજબૂત ગાંઠ
જીંદગીભર તૂટે નહિ ભલે આવે હજારો આંચ
જીંદગીભર તૂટે નહિ ભલે આવે હજારો આંચ
હાથોહાથ મિલાવીને બેઠાં કન્યાવર રાજ
પંચની સાથે દંપતી જીવન જોડે છે આજ
પંચની સાથે દંપતી જીવન જોડે છે આજ

1 2 3 4
શાણી કન્યા તમે માનજો વરરાજા ને દેવ સમાન
શાણી કન્યા તમે માનજો વરરાજા ને દેવ સમાન
આજ્ઞા પતિની માનજો એને દેજો સદા માન
આજ્ઞા પતિની માનજો એને દેજો સદા માન
હાથોહાથ મિલાવીને બેઠાં કન્યાવર રાજ
પંચની સાથે દંપતી જીવન જોડે છે આજ
પંચની સાથે દંપતી જીવન જોડે છે આજ

1 2 3 4
વરરાજા તમે માનજો કન્યા ને દેવી સમાન
વરરાજા તમે માનજો કન્યા ને દેવી સમાન
સુખેદુખે સાથે રેહજો સાચવજો કુટુંબ ની લાજ
સુખેદુખે સાથે રેહજો સાચવજો કુટુંબ ની લાજ
હાથોહાથ મિલાવીને બેઠાં કન્યાવર રાજ
પંચની સાથે દંપતી જીવન જોડે છે આજ
પંચની સાથે દંપતી જીવન જોડે છે આજ
પંચની સાથે દંપતી જીવન જોડે છે આજ

Additional information

Mood

LAGNA GEET GUJARATI

Reviews

There are no reviews yet.


Only logged in customers who have purchased this product may leave a review.

1 2 3 4
હાથોહાથ મિલાવીને બેઠાં કન્યાવર રાજ
હાથોહાથ મિલાવીને બેઠાં કન્યાવર રાજ
પંચની સાથે દંપતી જીવન જોડે છે આજ
પંચની સાથે દંપતી જીવન જોડે છે આજ
હાથોહાથ મિલાવીને બેઠાં કન્યાવર રાજ
હાથોહાથ મિલાવીને બેઠાં કન્યાવર રાજ
પંચની સાથે દંપતી જીવન જોડે છે આજ
પંચની સાથે દંપતી જીવન જોડે છે આજ

1 2 3 4
તમ જીવન વ્યવહાર માં બંધાણી મજબૂત ગાંઠ
તમ જીવન વ્યવહાર માં બંધાણી મજબૂત ગાંઠ
જીંદગીભર તૂટે નહિ ભલે આવે હજારો આંચ
જીંદગીભર તૂટે નહિ ભલે આવે હજારો આંચ
હાથોહાથ મિલાવીને બેઠાં કન્યાવર રાજ
પંચની સાથે દંપતી જીવન જોડે છે આજ
પંચની સાથે દંપતી જીવન જોડે છે આજ

1 2 3 4
શાણી કન્યા તમે માનજો વરરાજા ને દેવ સમાન
શાણી કન્યા તમે માનજો વરરાજા ને દેવ સમાન
આજ્ઞા પતિની માનજો એને દેજો સદા માન
આજ્ઞા પતિની માનજો એને દેજો સદા માન
હાથોહાથ મિલાવીને બેઠાં કન્યાવર રાજ
પંચની સાથે દંપતી જીવન જોડે છે આજ
પંચની સાથે દંપતી જીવન જોડે છે આજ

1 2 3 4
વરરાજા તમે માનજો કન્યા ને દેવી સમાન
વરરાજા તમે માનજો કન્યા ને દેવી સમાન
સુખેદુખે સાથે રેહજો સાચવજો કુટુંબ ની લાજ
સુખેદુખે સાથે રેહજો સાચવજો કુટુંબ ની લાજ
હાથોહાથ મિલાવીને બેઠાં કન્યાવર રાજ
પંચની સાથે દંપતી જીવન જોડે છે આજ
પંચની સાથે દંપતી જીવન જોડે છે આજ
પંચની સાથે દંપતી જીવન જોડે છે આજ