Product Tag - ganesh paat besadiya lagna geet karaoke

  • You've just added this product to the cart:

    Ganesh Paat Besadiya (Lagna Geet) (Gujarati Lyrics) Karaoke

    Placeholder

    Ganesh Paat Besadiya (Lagna Geet) (Gujarati Lyrics) Karaoke

    0 out of 5
    1 2 3 4 ગણેશ પાટ બેસાડીયા ભલા નીપજે પકવાન સગા સંબંધી તેડીયે જો પૂજ્ય હોય મોરાર જો પૂજ્ય હોય મોરાર જેને તે આંગણ પીપળો તેનો તે ધન્ય અવતાર સાંજ સવારે પૂજીએ જો પૂજ્ય હોય મોરાર જો પૂજ્ય હોય મોરાર 1 2 3 4 જેને તે આંગણ ગાવડી તેનો તે ધન્ય અવતાર સાંજ સવારે દોહી વળે જો પૂજ્ય હોય મોરાર જો પૂજ્ય હોય મોરાર
    750.00