Chapti Bhari Chokha Ne (Gujarati Lyrics) Karaoke

Chapti Bhari Chokha Ne (Gujarati Lyrics) Karaoke

750.00

હે ચપટીભરી ચોખા ને ઘી નો છે દીવડો
ચપટીભરી ચોખા ને ઘી નો છે દીવડો
હે ચપટીભરી ચોખા ને ઘી નો છે દીવડો
ચપટીભરી ચોખા ને ઘી નો છે દીવડો
અરે શ્રીફળ ની જોડ લઈને રે
શ્રીફળ ની જોડ લઈને રે
હાલો હાલો પાવાગઢ જઈએ રે
હાલો હાલો પાવાગઢ જઈએ રે

  • Description
  • Additional information
  • Reviews (0)
  • Gujarati Lyrics

Description

1 2 3 4
હે ચપટીભરી ચોખા ને ઘી નો છે દીવડો
ચપટીભરી ચોખા ને ઘી નો છે દીવડો
હે ચપટીભરી ચોખા ને ઘી નો છે દીવડો
ચપટીભરી ચોખા ને ઘી નો છે દીવડો
અરે શ્રીફળ ની જોડ લઈને રે
શ્રીફળ ની જોડ લઈને રે
હાલો હાલો પાવાગઢ જઈએ રે
હાલો હાલો પાવાગઢ જઈએ રે
ચપટીભરી ચોખા ને ઘી નો છે દીવડો
ચપટીભરી ચોખા ને ઘી નો છે દીવડો

હે સામેની પોળ થી સુથારી આવે
સામેની પોળ થી સુથારી આવે
હે સામેની પોળ થી સુથારી આવે
સામેની પોળ થી સુથારી આવે
એ બાજોઠ ની જોડ લઈને રે
બાજોઠ ની જોડ લઈને રે
હાલો હાલો પાવાગઢ જઈએ રે
હાલો હાલો પાવાગઢ જઈએ રે
ચપટીભરી ચોખા ને ઘી નો છે દીવડો
ચપટીભરી ચોખા ને ઘી નો છે દીવડો

હે સામેની પોળ થી કુંભારી આવે
સામેની પોળ થી કુંભારી આવે
હે સામેની પોળ થી કુંભારી આવે
સામેની પોળ થી કુંભારી આવે
એ ગરબા ની જોડ લઈને રે
ગરબા ની જોડ લઈને રે
હાલો હાલો પાવાગઢ જઈએ રે
હાલો હાલો પાવાગઢ જઈએ રે
ચપટીભરી ચોખા ને ઘી નો છે દીવડો
ચપટીભરી ચોખા ને ઘી નો છે દીવડો

હે સામેની પોળ થી જોશીડો આવે
સામેની પોળ થી જોશીડો આવે
હે સામેની પોળ થી જોશીડો આવે
સામેની પોળ થી જોશીડો આવે
એ ચુંદડી ની જોડ લઈને રે
ચુંદડી ની જોડ લઈને રે
હાલો હાલો પાવાગઢ જઈએ રે
હાલો હાલો પાવાગઢ જઈએ રે
ચપટીભરી ચોખા ને ઘી નો છે દીવડો
ચપટીભરી ચોખા ને ઘી નો છે દીવડો

હે સામેની પોળ થી મણિયારો આવે
સામેની પોળ થી મણિયારો આવે
હે સામેની પોળ થી મણિયારો આવે
સામેની પોળ થી મણિયારો આવે
એ ચૂડલા ની જોડ લઈને રે
ચૂડલા ની જોડ લઈને રે
હાલો હાલો પાવાગઢ જઈએ રે
હાલો હાલો પાવાગઢ જઈએ રે
ચપટીભરી ચોખા ને ઘી નો છે દીવડો
ચપટીભરી ચોખા ને ઘી નો છે દીવડો

હે સામેની પોળ થી સોનીડો આવે
સામેની પોળ થી સોનીડો આવે
હે સામેની પોળ થી સોનીડો આવે
સામેની પોળ થી સોનીડો આવે
એ ઝુમરા ની જોડ લઈને રે
ઝુમરા ની જોડ લઈને રે
હાલો હાલો પાવાગઢ જઈએ રે
હાલો હાલો પાવાગઢ જઈએ રે
ચપટીભરી ચોખા ને ઘી નો છે દીવડો
ચપટીભરી ચોખા ને ઘી નો છે દીવડો

હે સામેની પોળ થી માળીડો આવે
સામેની પોળ થી માળીડો આવે
હે સામેની પોળ થી માળીડો આવે
સામેની પોળ થી માળીડો આવે
એ ગજરા ની જોડ લઈને રે
ગજરા ની જોડ લઈને રે
હાલો હાલો પાવાગઢ જઈએ રે
હાલો હાલો પાવાગઢ જઈએ રે
ચપટીભરી ચોખા ને ઘી નો છે દીવડો
ચપટીભરી ચોખા ને ઘી નો છે દીવડો
અરે શ્રીફળ ની જોડ લઈને રે
શ્રીફળ ની જોડ લઈને રે
હાલો હાલો પાવાગઢ જઈએ રે
હાલો હાલો પાવાગઢ જઈએ રે
ચપટીભરી ચોખા ને ઘી નો છે દીવડો
ચપટીભરી ચોખા ને ઘી નો છે દીવડો
ચપટીભરી ચોખા ને ઘી નો છે દીવડો
ચપટીભરી ચોખા ને ઘી નો છે દીવડો

Additional information

Mood

Dandiya , Raas ,Garba ,

Reviews

There are no reviews yet.


Only logged in customers who have purchased this product may leave a review.

1 2 3 4
હે ચપટીભરી ચોખા ને ઘી નો છે દીવડો
ચપટીભરી ચોખા ને ઘી નો છે દીવડો
હે ચપટીભરી ચોખા ને ઘી નો છે દીવડો
ચપટીભરી ચોખા ને ઘી નો છે દીવડો
અરે શ્રીફળ ની જોડ લઈને રે
શ્રીફળ ની જોડ લઈને રે
હાલો હાલો પાવાગઢ જઈએ રે
હાલો હાલો પાવાગઢ જઈએ રે
ચપટીભરી ચોખા ને ઘી નો છે દીવડો
ચપટીભરી ચોખા ને ઘી નો છે દીવડો

હે સામેની પોળ થી સુથારી આવે
સામેની પોળ થી સુથારી આવે
હે સામેની પોળ થી સુથારી આવે
સામેની પોળ થી સુથારી આવે
એ બાજોઠ ની જોડ લઈને રે
બાજોઠ ની જોડ લઈને રે
હાલો હાલો પાવાગઢ જઈએ રે
હાલો હાલો પાવાગઢ જઈએ રે
ચપટીભરી ચોખા ને ઘી નો છે દીવડો
ચપટીભરી ચોખા ને ઘી નો છે દીવડો

હે સામેની પોળ થી કુંભારી આવે
સામેની પોળ થી કુંભારી આવે
હે સામેની પોળ થી કુંભારી આવે
સામેની પોળ થી કુંભારી આવે
એ ગરબા ની જોડ લઈને રે
ગરબા ની જોડ લઈને રે
હાલો હાલો પાવાગઢ જઈએ રે
હાલો હાલો પાવાગઢ જઈએ રે
ચપટીભરી ચોખા ને ઘી નો છે દીવડો
ચપટીભરી ચોખા ને ઘી નો છે દીવડો

હે સામેની પોળ થી જોશીડો આવે
સામેની પોળ થી જોશીડો આવે
હે સામેની પોળ થી જોશીડો આવે
સામેની પોળ થી જોશીડો આવે
એ ચુંદડી ની જોડ લઈને રે
ચુંદડી ની જોડ લઈને રે
હાલો હાલો પાવાગઢ જઈએ રે
હાલો હાલો પાવાગઢ જઈએ રે
ચપટીભરી ચોખા ને ઘી નો છે દીવડો
ચપટીભરી ચોખા ને ઘી નો છે દીવડો

હે સામેની પોળ થી મણિયારો આવે
સામેની પોળ થી મણિયારો આવે
હે સામેની પોળ થી મણિયારો આવે
સામેની પોળ થી મણિયારો આવે
એ ચૂડલા ની જોડ લઈને રે
ચૂડલા ની જોડ લઈને રે
હાલો હાલો પાવાગઢ જઈએ રે
હાલો હાલો પાવાગઢ જઈએ રે
ચપટીભરી ચોખા ને ઘી નો છે દીવડો
ચપટીભરી ચોખા ને ઘી નો છે દીવડો

હે સામેની પોળ થી સોનીડો આવે
સામેની પોળ થી સોનીડો આવે
હે સામેની પોળ થી સોનીડો આવે
સામેની પોળ થી સોનીડો આવે
એ ઝુમરા ની જોડ લઈને રે
ઝુમરા ની જોડ લઈને રે
હાલો હાલો પાવાગઢ જઈએ રે
હાલો હાલો પાવાગઢ જઈએ રે
ચપટીભરી ચોખા ને ઘી નો છે દીવડો
ચપટીભરી ચોખા ને ઘી નો છે દીવડો

હે સામેની પોળ થી માળીડો આવે
સામેની પોળ થી માળીડો આવે
હે સામેની પોળ થી માળીડો આવે
સામેની પોળ થી માળીડો આવે
એ ગજરા ની જોડ લઈને રે
ગજરા ની જોડ લઈને રે
હાલો હાલો પાવાગઢ જઈએ રે
હાલો હાલો પાવાગઢ જઈએ રે
ચપટીભરી ચોખા ને ઘી નો છે દીવડો
ચપટીભરી ચોખા ને ઘી નો છે દીવડો
અરે શ્રીફળ ની જોડ લઈને રે
શ્રીફળ ની જોડ લઈને રે
હાલો હાલો પાવાગઢ જઈએ રે
હાલો હાલો પાવાગઢ જઈએ રે
ચપટીભરી ચોખા ને ઘી નો છે દીવડો
ચપટીભરી ચોખા ને ઘી નો છે દીવડો
ચપટીભરી ચોખા ને ઘી નો છે દીવડો
ચપટીભરી ચોખા ને ઘી નો છે દીવડો