Chapti bhari chokha ne
ghee no chhe divado
He Chapti bhari chokha ne
ghee no chhe divado
Chapti bhari chokha ne
ghee no chhe divado
Are shreefal ni jod laine re
shreefal ni jod laine re
હે ચપટીભરી ચોખા ને ઘી નો છે દીવડો
ચપટીભરી ચોખા ને ઘી નો છે દીવડો
હે ચપટીભરી ચોખા ને ઘી નો છે દીવડો
ચપટીભરી ચોખા ને ઘી નો છે દીવડો
અરે શ્રીફળ ની જોડ લઈને રે
શ્રીફળ ની જોડ લઈને રે
હાલો હાલો પાવાગઢ જઈએ રે
હાલો હાલો પાવાગઢ જઈએ રે