Description
આવી રૂડી આંબલીયા ની ડાળ
સરોવર ની પાળ મૂકી ને કોયલ ક્યાં ગ્યાતા રે
મૂકી ને કોયલ ક્યાં ગ્યાતા રે
આવી રૂડી આંબલીયા ની ડાળ
સરોવર ની પાળ મૂકી ને કોયલ ક્યાં ગ્યાતા રે
મૂકી ને કોયલ ક્યાં ગ્યાતા રે
શિલા રે કિયા ભાઈ ના માંડવા રે
શિલા રે કિયા ભાઈ ના માંડવા રે
ત્યાં રૂડી ગૃહશાંતિ થાય
જોવાને અમે ત્યાં ગ્યાતા રે
જોવાને અમે ત્યાં ગ્યાતા રે
આવી રૂડી આંબલીયા ની ડાળ
સરોવર ની પાળ મૂકી ને કોયલ ક્યાં ગ્યાતા રે
મૂકી ને કોયલ ક્યાં ગ્યાતા રે
શિલા રે કિયા બેન ના માંડવા રે
શિલા રે કિયા બેન ના માંડવા રે
ત્યાં રૂડા લગન લેવાય
જોવાને અમે ત્યાં ગ્યાતા રે
જોવાને અમે ત્યાં ગ્યાતા રે
આવી રૂડી આંબલીયા ની ડાળ
સરોવર ની પાળ મૂકી ને કોયલ ક્યાં ગ્યાતા રે
મૂકી ને કોયલ ક્યાં ગ્યાતા રે
જોવાને અમે ત્યાં ગ્યાતા રે
જોવાને અમે ત્યાં ગ્યાતા રે
Only logged in customers who have purchased this product may leave a review.
આવી રૂડી આંબલીયા ની ડાળ
સરોવર ની પાળ મૂકી ને કોયલ ક્યાં ગ્યાતા રે
મૂકી ને કોયલ ક્યાં ગ્યાતા રે
આવી રૂડી આંબલીયા ની ડાળ
સરોવર ની પાળ મૂકી ને કોયલ ક્યાં ગ્યાતા રે
મૂકી ને કોયલ ક્યાં ગ્યાતા રે
શિલા રે કિયા ભાઈ ના માંડવા રે
શિલા રે કિયા ભાઈ ના માંડવા રે
ત્યાં રૂડી ગૃહશાંતિ થાય
જોવાને અમે ત્યાં ગ્યાતા રે
જોવાને અમે ત્યાં ગ્યાતા રે
આવી રૂડી આંબલીયા ની ડાળ
સરોવર ની પાળ મૂકી ને કોયલ ક્યાં ગ્યાતા રે
મૂકી ને કોયલ ક્યાં ગ્યાતા રે
શિલા રે કિયા બેન ના માંડવા રે
શિલા રે કિયા બેન ના માંડવા રે
ત્યાં રૂડા લગન લેવાય
જોવાને અમે ત્યાં ગ્યાતા રે
જોવાને અમે ત્યાં ગ્યાતા રે
આવી રૂડી આંબલીયા ની ડાળ
સરોવર ની પાળ મૂકી ને કોયલ ક્યાં ગ્યાતા રે
મૂકી ને કોયલ ક્યાં ગ્યાતા રે
જોવાને અમે ત્યાં ગ્યાતા રે
જોવાને અમે ત્યાં ગ્યાતા રે
Reviews
There are no reviews yet.