Tu Mane Bhagwan Ek Vardaan Aapi De (Gujarati Lyrics) (Jain Stavan) Karaoke

Tu Mane Bhagwan Ek Vardaan Aapi De (Gujarati Lyrics) (Jain Stavan) Karaoke

800.00

તુ મને ભગવાન એક વરદાન
આપી દે
જ્યાં વસે છે તુ મને ત્યાં સ્થાન
આપી દે

હું જીવું છું એ જગત માં
જ્યાં નથી જીવન
૧ ૨
જીંદગી નું નામ છે બસ
બોજ ને બંધન

  • Description
  • Additional information
  • Reviews (0)

Description

તુ મને ભગવાન એક વરદાન
આપી દે
૧ ૨
જ્યાં વસે છે તુ મને ત્યાં સ્થાન
આપી દે
૧ ૨
તુ મને ભગવાન એક વરદાન
આપી દે
જ્યાં વસે છે તુ મને ત્યાં સ્થાન
આપી દે

હું જીવું છું એ જગત માં
જ્યાં નથી જીવન
૧ ૨
જીંદગી નું નામ છે બસ
બોજ ને બંધન
હું જીવું છું એ જગત માં
જ્યાં નથી જીવન
જીંદગી નું નામ છે બસ
બોજ ને બંધન
આખરી અવતાર નું
મંડાણ બાંધી દે
જ્યાં વસે છે તુ મને ત્યાં સ્થાન
આપી દે
આખરી અવતાર નું
મંડાણ બાંધી દે
જ્યાં વસે છે તુ મને ત્યાં સ્થાન
આપી દે
તુ મને ભગવાન એક વરદાન
આપી દે
જ્યાં વસે છે તુ મને ત્યાં સ્થાન
આપી દે

આ ભૂમિમાં ખુબ ગાજે પાપ નાં પડઘમ
બેસૂરી થઇ જાય મારી પુણ્ય ની સરગમ
આ ભૂમિમાં ખુબ ગાજે પાપ નાં પડઘમ
બેસૂરી થઇ જાય મારી પુણ્ય ની સરગમ
દિલરુબા નાં તાર નું ભંગાણ સાંધી દે
જ્યાં વસે છે તુ મને ત્યાં સ્થાન
આપી દે
દિલરુબા નાં તાર નું ભંગાણ સાંધી દે
જ્યાં વસે છે તુ મને ત્યાં સ્થાન
આપી દે
તુ મને ભગવાન એક વરદાન
આપી દે
જ્યાં વસે છે તુ મને ત્યાં સ્થાન
આપી દે

જોમ તન માં જ્યાં લગી છે સૌ કરે શોષણ
જોમ જાતા કોઈ અહિયાં ના કરે પોષણ
જોમ તન માં જ્યાં લગી છે સૌ કરે શોષણ
જોમ જાતા કોઈ અહિયાં ના કરે પોષણ
મતલબી સંસાર નું જોડાણ કાપી દે
જ્યાં વસે છે તુ મને ત્યાં સ્થાન
આપી દે
મતલબી સંસાર નું જોડાણ કાપી દે
જ્યાં વસે છે તુ મને ત્યાં સ્થાન
આપી દે
મતલબી સંસાર નું જોડાણ કાપી દે
જ્યાં વસે છે તુ મને ત્યાં સ્થાન
આપી દે
મતલબી સંસાર નું જોડાણ કાપી દે
જ્યાં વસે છે તુ મને ત્યાં સ્થાન
આપી દે
તુ મને ભગવાન એક વરદાન
આપી દે
જ્યાં વસે છે તુ મને ત્યાં સ્થાન
આપી દે
જ્યાં વસે છે તુ મને ત્યાં સ્થાન
આપી દે
જ્યાં વસે છે તુ મને ત્યાં સ્થાન
આપી દે
સ્થાન આપી દે
જ્યાં વસે છે તુ મને ત્યાં સ્થાન
આપી દે

Additional information

Mood

Jain Bhajan / stavan

Reviews

There are no reviews yet.


Only logged in customers who have purchased this product may leave a review.