Tu Garam Masaledar Khati Mithi Vanagai Karaoke With Gujarati Lyrics

Tu Garam Masaledar Khati Mithi Vanagai Karaoke With Gujarati Lyrics

750.00

હે ઓરી આવે તો તને વાત કહું ખાનગી
તું ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી
ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી

1 2 3 4
વાળ તારા ખંભાતી સુતરફેણી
ગાલ તારા સુરત ની ઘારી

  • Description
  • Additional information
  • Reviews (0)
  • Gujarati Lyrics

Description

એ એ એ એ એ…..ઓરી આવે તો તને
વાત કહું ખાનગી
1 2
એ એ જુનાગઢ ના સીતાફળ
એ મારા ધોળકા ના દાડમ આવ આવ ….
1 2
એ ઓરી આવે તો તને વાત કહું ખાનગી
તું ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી
ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી
1 2
હે ઓરી આવે તો તને વાત કહું ખાનગી
તું ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી
ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી

1 2 3 4
વાળ તારા ખંભાતી સુતરફેણી
ગાલ તારા સુરત ની ઘારી
રાજકોટ ના પેંડા જેવી તું છે કામણગારી
માવા જેવી માદક જાણે
હે હે હે
અરે માવા જેવી માદક જાણે
મોહબ્બત નું મિજબાનગી
તું ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી
ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી
1 2
હે ઓરી આવે તો તને વાત કહું ખાનગી
તું ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી
ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી

1 2 3 4
હા ….હા……
હોઠ તારા…. અમદાવાદી
શરબત ની ઈ ……દુકાન
એ શરબત નો તરસ્યો છું હું રંગીલો જુવાન
હોઠ તારા અમદાવાદી શરબત ની દુકાન
એ શરબત નો તરસ્યો છું હું રંગીલો જુવાન
પીયુ પીયુ પણ પ્યાસ ના બુઝે
હ હ હ
પીયુ પીયુ ને પણ પ્યાસ ના બુઝે
હોઠો ને હેરાનગી
તું ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી
ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી
અરે જારે નફફટ
હી હી હી હી હી …..

1 2 3 4
તું વલસાડી હાફૂસ મીઠી
ચોરવાડ ની કેસર કેરી
ભાવનગર ના અરે ગાઠીયા જેવી
આંગળીયો અનેરી
અરે મોળો માનવી આરોગે તો
હ ….હ……હ
અરે મોળો માનવી આરોગે તો
તો આવી જાય મર્દાનગી
તું ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી
ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી
1 2
હે ઓરી આવે તો તને વાત કહું ખાનગી
તું ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી
ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી

1 2 3 4
કતાર ગામ ની પાપડી જેવી
આંખ્યું આ અણીયાળી
જામનગર ના ગુલાબજાંબુ જેવી તું રસવાળી
તુજને ખાવા માટે ના …..ના ના ના
તુજને ખાવા માટે ના લેવી પડતી પરવાનગી
તું ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી
ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી
હ…તારા બાપ નો માલ છે જાણે
અરે નહિ તો શું ……

1 2 3 4
જીભ તારી મરચું ગોંડલ નું
બોલે બોલે તીખું તમતમ
ભેજું છે નડીયાદી ભુંસું સાવ ખાલીખમ
તું વડોદરા નો લીલો ચેવડો
ચેવડો ……ચેવડો
તું વડોદરા નો લીલો ચેવડો
ખાતા આવે તાજગી
તું ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી
ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી
1 2
હે ઓરી આવે તો તને વાત કહું ખાનગી
તું ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી
ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી
એ એ ….અરે અરે અરે
મારી પોરબંદર ની ખાજલી
ઓય ઓય ઓય
મારા ભુજ ના પકોડા એ એ એ

Additional information

Singer

Movie

Mota Ghar Ni Vahu Gujarati

Mood

Romantic Comedy

Reviews

There are no reviews yet.


Only logged in customers who have purchased this product may leave a review.

એ એ એ એ એ.....ઓરી આવે તો તને
વાત કહું ખાનગી
1 2
એ એ જુનાગઢ ના સીતાફળ
એ મારા ધોળકા ના દાડમ આવ આવ ....
1 2
એ ઓરી આવે તો તને વાત કહું ખાનગી
તું ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી
ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી
1 2
હે ઓરી આવે તો તને વાત કહું ખાનગી
તું ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી
ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી

1 2 3 4
વાળ તારા ખંભાતી સુતરફેણી
ગાલ તારા સુરત ની ઘારી
રાજકોટ ના પેંડા જેવી તું છે કામણગારી
માવા જેવી માદક જાણે
હે હે હે
અરે માવા જેવી માદક જાણે
મોહબ્બત નું મિજબાનગી
તું ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી
ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી
1 2
હે ઓરી આવે તો તને વાત કહું ખાનગી
તું ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી
ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી

1 2 3 4
હા ....હા......
હોઠ તારા.... અમદાવાદી
શરબત ની ઈ ......દુકાન
એ શરબત નો તરસ્યો છું હું રંગીલો જુવાન
હોઠ તારા અમદાવાદી શરબત ની દુકાન
એ શરબત નો તરસ્યો છું હું રંગીલો જુવાન
પીયુ પીયુ પણ પ્યાસ ના બુઝે
હ હ હ
પીયુ પીયુ ને પણ પ્યાસ ના બુઝે
હોઠો ને હેરાનગી
તું ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી
ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી
અરે જારે નફફટ
હી હી હી હી હી .....

1 2 3 4
તું વલસાડી હાફૂસ મીઠી
ચોરવાડ ની કેસર કેરી
ભાવનગર ના અરે ગાઠીયા જેવી
આંગળીયો અનેરી
અરે મોળો માનવી આરોગે તો
હ ....હ......હ
અરે મોળો માનવી આરોગે તો
તો આવી જાય મર્દાનગી
તું ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી
ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી
1 2
હે ઓરી આવે તો તને વાત કહું ખાનગી
તું ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી
ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી

1 2 3 4
કતાર ગામ ની પાપડી જેવી
આંખ્યું આ અણીયાળી
જામનગર ના ગુલાબજાંબુ જેવી તું રસવાળી
તુજને ખાવા માટે ના .....ના ના ના
તુજને ખાવા માટે ના લેવી પડતી પરવાનગી
તું ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી
ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી
હ...તારા બાપ નો માલ છે જાણે
અરે નહિ તો શું ......

1 2 3 4
જીભ તારી મરચું ગોંડલ નું
બોલે બોલે તીખું તમતમ
ભેજું છે નડીયાદી ભુંસું સાવ ખાલીખમ
તું વડોદરા નો લીલો ચેવડો
ચેવડો ......ચેવડો
તું વડોદરા નો લીલો ચેવડો
ખાતા આવે તાજગી
તું ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી
ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી
1 2
હે ઓરી આવે તો તને વાત કહું ખાનગી
તું ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી
ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી
એ એ ....અરે અરે અરે
મારી પોરબંદર ની ખાજલી
ઓય ઓય ઓય
મારા ભુજ ના પકોડા એ એ એ