Rude Garbe Rame Chhe Devi (Gujarati Lyrics) Karaoke

Rude Garbe Rame Chhe Devi (Gujarati Lyrics) Karaoke

750.00

હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે …
હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે …

હે ગરબો જોવાને ઈન્દ્રદેવ આવિયારે લોલ
ગરબો જોવાને ઈન્દ્રદેવ આવિયારે લોલ
હે સાથે રાણી ઇન્દ્રાણી ને લાવીયા રે
સાથે રાણી ઇન્દ્રાણી ને લાવીયા રે
હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે …

  • Description
  • Additional information
  • Reviews (0)
  • Gujarati Lyrics

Description

હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે …
હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે …
હે પાય વાગે છે ઘૂઘરી ના ખમકા રે
પાય વાગે છે ઘૂઘરી ના ખમકા રે
હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે …
હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે …
હે પાય વાગે છે ઘૂઘરી ના ખમકા રે
પાય વાગે છે ઘૂઘરી ના ખમકા રે
હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે …
હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે …

હે ગરબો જોવાને ઈન્દ્રદેવ આવિયારે લોલ
ગરબો જોવાને ઈન્દ્રદેવ આવિયારે લોલ
હે સાથે રાણી ઇન્દ્રાણી ને લાવીયા રે
સાથે રાણી ઇન્દ્રાણી ને લાવીયા રે
હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે …
હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે …
હે પાય વાગે છે ઘૂઘરી ના ખમકા રે
પાય વાગે છે ઘૂઘરી ના ખમકા રે
હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે …
હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે …

હે ગરબો જોવાને બ્રહ્માજી પધારિયારે લોલ
ગરબો જોવાને બ્રહ્માજી પધારિયારે લોલ
હે સાથે રાણી બ્રહ્માણી ને લાવીયા રે
સાથે રાણી બ્રહ્માણી ને લાવીયા રે
હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે …
હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે …
હે પાય વાગે છે ઘૂઘરી ના ખમકા રે
પાય વાગે છે ઘૂઘરી ના ખમકા રે
હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે …
હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે …

હે ગરબો જોવાને વિષ્ણુદેવ આવિયારે લોલ
ગરબો જોવાને વિષ્ણુદેવ આવિયારે લોલ
હે સાથે રાણી લક્ષ્મીજીને ને લાવીયા રે
સાથે રાણી લક્ષ્મીજીને લાવીયા રે
હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે …
હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે …
હે પાય વાગે છે ઘૂઘરી ના ખમકા રે
પાય વાગે છે ઘૂઘરી ના ખમકા રે
હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે …
હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે …

હે ગરબો જોવાને શિવજી પધારિયારે લોલ
ગરબો જોવાને શિવજી પધારિયારે લોલ
હે સાથે રાણી ઉમાજી ને લાવીયા રે
સાથે રાણી ઉમાજી ને લાવીયા રે
હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે …
હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે …
હે પાય વાગે છે ઘૂઘરી ના ખમકા રે
પાય વાગે છે ઘૂઘરી ના ખમકા રે
હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે …
હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે …
હે પાય વાગે છે ઘૂઘરી ના ખમકા રે
પાય વાગે છે ઘૂઘરી ના ખમકા રે
હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે …
હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે …

Additional information

Singer

Mood

Dandiya , Raas ,Garba ,

Reviews

There are no reviews yet.


Only logged in customers who have purchased this product may leave a review.

હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે ...
હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે ...
હે પાય વાગે છે ઘૂઘરી ના ખમકા રે
પાય વાગે છે ઘૂઘરી ના ખમકા રે
હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે ...
હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે ...
હે પાય વાગે છે ઘૂઘરી ના ખમકા રે
પાય વાગે છે ઘૂઘરી ના ખમકા રે
હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે ...
હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે ...

હે ગરબો જોવાને ઈન્દ્રદેવ આવિયારે લોલ
ગરબો જોવાને ઈન્દ્રદેવ આવિયારે લોલ
હે સાથે રાણી ઇન્દ્રાણી ને લાવીયા રે
સાથે રાણી ઇન્દ્રાણી ને લાવીયા રે
હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે ...
હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે ...
હે પાય વાગે છે ઘૂઘરી ના ખમકા રે
પાય વાગે છે ઘૂઘરી ના ખમકા રે
હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે ...
હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે ...

હે ગરબો જોવાને બ્રહ્માજી પધારિયારે લોલ
ગરબો જોવાને બ્રહ્માજી પધારિયારે લોલ
હે સાથે રાણી બ્રહ્માણી ને લાવીયા રે
સાથે રાણી બ્રહ્માણી ને લાવીયા રે
હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે ...
હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે ...
હે પાય વાગે છે ઘૂઘરી ના ખમકા રે
પાય વાગે છે ઘૂઘરી ના ખમકા રે
હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે ...
હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે ...

હે ગરબો જોવાને વિષ્ણુદેવ આવિયારે લોલ
ગરબો જોવાને વિષ્ણુદેવ આવિયારે લોલ
હે સાથે રાણી લક્ષ્મીજીને ને લાવીયા રે
સાથે રાણી લક્ષ્મીજીને લાવીયા રે
હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે ...
હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે ...
હે પાય વાગે છે ઘૂઘરી ના ખમકા રે
પાય વાગે છે ઘૂઘરી ના ખમકા રે
હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે ...
હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે ...

હે ગરબો જોવાને શિવજી પધારિયારે લોલ
ગરબો જોવાને શિવજી પધારિયારે લોલ
હે સાથે રાણી ઉમાજી ને લાવીયા રે
સાથે રાણી ઉમાજી ને લાવીયા રે
હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે ...
હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે ...
હે પાય વાગે છે ઘૂઘરી ના ખમકા રે
પાય વાગે છે ઘૂઘરી ના ખમકા રે
હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે ...
હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે ...
હે પાય વાગે છે ઘૂઘરી ના ખમકા રે
પાય વાગે છે ઘૂઘરી ના ખમકા રે
હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે ...
હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે ...