Jaag Re Malan Jaag (Gujarati Lyrics) Karaoke

Jaag Re Malan Jaag (Gujarati Lyrics) Karaoke

750.00

જાગ રે માલણ જાગ
જાગ રે તારો મેરુ જગાડે
જાગ રે માલણ જાગ

ઝીરશે નહિ ધરતી મારી
એકલતા નો ભારો
ચાર જુગો ના જેવડો થાશે
એક રે દિવસ મારો

  • Description
  • Additional information
  • Reviews (0)
  • Gujarati Lyrics

Description

જાગ રે માલણ જા……..ગ
જાગ રે માલણ જા……..ગ હો
1 2
જાગ રે માલણ જાગ
જાગ રે માલણ જાગ
જાગ રે તારો મેરુ જગાડે
જાગ રે માલણ જાગ
જાગ રે તારો મેરુ જગાડે
જાગ રે માલણ જાગ
હે જાગ રે માલણ જાગ
જાગ રે માલણ જાગ
જાગ રે તારો મેરુ જગાડે
જાગ રે માલણ જાગ
જાગ રે તારો મેરુ જગાડે
જાગ રે માલણ જાગ

ઝીરશે નહિ ધરતી મારી
એકલતા નો ભારો
ચાર જુગો ના જેવડો થાશે
એક રે દિવસ મારો
ઝીરશે નહિ ધરતી મારી
એકલતા નો ભારો
ચાર જુગો ના જેવડો થાશે
એક રે દિવસ મારો
છોડ રે માલણ છો……….ડ
સેજ સુંવાળી છો ………..ડ હો
1 2
છોડ રે માલણ છોડ સેજ સુંવાળી છોડ
દલ ને તારી યાદ્સતાવે
સેજ સુંવાળી છોડ
દલ ને તારી યાદ્સતાવે
સેજ સુંવાળી છોડ
હે જાગ રે માલણ જાગ
જાગ રે માલણ જાગ
જાગ રે તારો મેરુ જગાડે
જાગ રે માલણ જાગ
જાગ રે તારો મેરુ જગાડે
જાગ રે માલણ જાગ

જાગ નહિ તો પ્રાણ નું મારું ઉડી જશે પંખેરું
પ્રેમ દુહાઈ દઈને તુને આજ પુકારે મેરુ
જાગ નહિ તો પ્રાણ નું મારું ઉડી જશે પંખેરું
પ્રેમ દુહાઈ દઈને તુને આજ પુકારે મેરુ
આવ રે માલણ આ…………વ
કાળજે વાગ્યા ઘા………..વ હો
1 2
આવ રે માલણ આવ કાળજે વાગ્યા ઘાવ
આંખ્યું મારી નીર વહાવે આવ રે માલણ આવ
આંખ્યું મારી નીર વહાવે આવ રે માલણ આવ
હે જાગ રે માલણ જાગ
જાગ રે માલણ જાગ
જાગ રે તારો મેરુ જગાડે
જાગ રે માલણ જાગ
જાગ રે તારો મેરુ જગાડે
જાગ રે માલણ જાગ
જાગ રે તારો મેરુ જગાડે
જાગ રે માલણ જાગ
હે જાગ રે તારો મેરુ જગાડે
જાગ રે માલણ જાગ

Additional information

Singer

Released

1985

Music Director

MAHESH NARESH

Movie

Meru Malan

Mood

Sad

Lyrics

KANTI ASHOK

Reviews

There are no reviews yet.


Only logged in customers who have purchased this product may leave a review.

જાગ રે માલણ જા........ગ
જાગ રે માલણ જા........ગ હો
1 2
જાગ રે માલણ જાગ
જાગ રે માલણ જાગ
જાગ રે તારો મેરુ જગાડે
જાગ રે માલણ જાગ
જાગ રે તારો મેરુ જગાડે
જાગ રે માલણ જાગ
હે જાગ રે માલણ જાગ
જાગ રે માલણ જાગ
જાગ રે તારો મેરુ જગાડે
જાગ રે માલણ જાગ
જાગ રે તારો મેરુ જગાડે
જાગ રે માલણ જાગ

ઝીરશે નહિ ધરતી મારી
એકલતા નો ભારો
ચાર જુગો ના જેવડો થાશે
એક રે દિવસ મારો
ઝીરશે નહિ ધરતી મારી
એકલતા નો ભારો
ચાર જુગો ના જેવડો થાશે
એક રે દિવસ મારો
છોડ રે માલણ છો..........ડ
સેજ સુંવાળી છો ...........ડ હો
1 2
છોડ રે માલણ છોડ સેજ સુંવાળી છોડ
દલ ને તારી યાદ્સતાવે
સેજ સુંવાળી છોડ
દલ ને તારી યાદ્સતાવે
સેજ સુંવાળી છોડ
હે જાગ રે માલણ જાગ
જાગ રે માલણ જાગ
જાગ રે તારો મેરુ જગાડે
જાગ રે માલણ જાગ
જાગ રે તારો મેરુ જગાડે
જાગ રે માલણ જાગ

જાગ નહિ તો પ્રાણ નું મારું ઉડી જશે પંખેરું
પ્રેમ દુહાઈ દઈને તુને આજ પુકારે મેરુ
જાગ નહિ તો પ્રાણ નું મારું ઉડી જશે પંખેરું
પ્રેમ દુહાઈ દઈને તુને આજ પુકારે મેરુ
આવ રે માલણ આ............વ
કાળજે વાગ્યા ઘા...........વ હો
1 2
આવ રે માલણ આવ કાળજે વાગ્યા ઘાવ
આંખ્યું મારી નીર વહાવે આવ રે માલણ આવ
આંખ્યું મારી નીર વહાવે આવ રે માલણ આવ
હે જાગ રે માલણ જાગ
જાગ રે માલણ જાગ
જાગ રે તારો મેરુ જગાડે
જાગ રે માલણ જાગ
જાગ રે તારો મેરુ જગાડે
જાગ રે માલણ જાગ
જાગ રે તારો મેરુ જગાડે
જાગ રે માલણ જાગ
હે જાગ રે તારો મેરુ જગાડે
જાગ રે માલણ જાગ