Rangai Jane Rang Ma Karaoke With Gujarati Lyrics

Rangai Jane Rang Ma Karaoke With Gujarati Lyrics

700.00

રંગાઈ જાને રંગમા, તું રંગાઈ જાને રંગ માં
સીતારામ તણા સત્સંગમાં,
રાધેશ્યામ તણા તુ રંગ માં
રંગાઈ જાને રંગ મા, તું રંગાઈ જાને રંગમાં

1 2 3 4
આજે ભજશું કાલે ભજશું,

  • Description
  • Additional information
  • Reviews (0)
  • Gujarati Lyrics

Description

સીતા રામ તણા સત્સંગ માં ……….
1 2 3 4
સીતા રામ તણા સત્સંગ માં
રાધેશ્યામ તણા તુ રંગ માં
રંગાઈ જાને રંગમા, તું રંગાઈ જાને રંગ માં
સીતારામ તણા સત્સંગમાં,
રાધેશ્યામ તણા તુ રંગ માં
રંગાઈ જાને રંગ મા, તું રંગાઈ જાને રંગમાં

1 2 3 4
આજે ભજશું કાલે ભજશું,
ભજશું સીતારામ ક્યારે ભજશું રાધેશ્યામ
આજે ભજશું કાલે ભજશું,
ભજશું સીતારામ ક્યારે ભજશું રાધેશ્યામ
શ્વાસ ખૂટશે, નાડી તૂટશે,
શ્વાસ ખૂટશે……….
1 2 3 4
શ્વાસ ખૂટશે, નાડી તૂટશે,
પ્રાણ નહિ રે તારા અંગમાં
રંગાઈ જાને રંગ મા, તું રંગાઈ જાને રંગ માં
સીતારામ તણા સત્સંગમાં,
રાધેશ્યામ તણા તુ રંગ માં
રંગાઈ જાને રંગ મા, તું રંગાઈ જાને રંગ માં

1 2 3 4
જીવ જાણતો ઝાઝું જીવશું,
મારું છે આ તમામ
પહેલા અમર કરી લઉં નામ
જીવ જાણતો ઝાઝું જીવશું,
મારું છે આ તમામ
પહેલા અમર કરી લઉં નામ
તેડું આવશે જમનું ઝાણસે,
તેડું આવશે……….
1 2 3 4
તેડું આવશે જમનું ઝાણસે,
જાવું પડશે સંગમા
રંગાઈ જાને રંગ મા, તું રંગાઈ જાને રંગ માં
સીતારામ તણા સત્સંગમાં,
રાધેશ્યામ તણા તુ રંગ માં
રંગાઈ જાને રંગ મા, તું રંગાઈ જાને રંગ માં

1 2 3 4
સૌ જીવ કહેતા પછી જપીશું પેહલા
મેળવી લ્યો ને દામ
રહેવાના કરી લ્યો ઠામ
સૌ જીવ કહેતા પછી જપીશું પેહલા
મેળવી લ્યો ને દામ
રહેવાના કરી લ્યો ઠામ
પ્રભુ પડ્યો છે એમ ક્યાં રસ્તામાં,
પ્રભુ પડ્યો છે……
1 2 3 4
પ્રભુ પડ્યો છે એમ ક્યાં રસ્તામાં,
સૌ જન કહેતા વ્યંગ માં
રંગાઈ જાને રંગ મા, તું રંગાઈ જાને રંગ માં
સીતારામ તણા સત્સંગમાં,
રાધેશ્યામ તણા તુ રંગ માં
રંગાઈ જાને રંગ મા, તું રંગાઈ જાને રંગ માં

1 2 3 4
બત્રીસ ભાતનાં ભોજન જમતાં
ભેળી કરીને ભામ, એમાં ક્યાંથી સાંભરે રામ
બત્રીસ ભાતનાં ભોજન જમતાં
ભેળી કરીને ભામ, એમાં ક્યાંથી સાંભરે રામ
દાન-પુણ્યથી દૂર રહ્યો તું,
દાન-પુણ્યથી……..
1 2 3 4
દાન-પુણ્યથી દૂર રહ્યો તું,
ફોગટ ફરે છે ઘમંડમાં
રંગાઈ જાને રંગ મા, તું રંગાઈ જાને રંગ માં
સીતારામ તણા સત્સંગમાં,
રાધેશ્યામ તણા તુ રંગ માં
રંગાઈ જાને રંગ મા, તું રંગાઈ જાને રંગ માં

1 2 3 4
રંગ રાગમાં ક્યારે રટાશે
રહી જાશે આમને આમ,
માટે ઓળખને આતમરામ
રંગ રાગમાં ક્યારે રટાશે
રહી જાશે આમને આમ,
માટે ઓળખને આતમરામ
બાબા આનંદ હરિ ૐ અખંડ છે
બાબા આનંદની ………
1 2 3 4
બાબા આનંદ હરિ ૐ અખંડ છે
ભજ તું શિવની સંગમાં
રંગાઈ જાને રંગ મા, તું રંગાઈ જાને રંગ માં
સીતારામ તણા સત્સંગમાં,
રાધેશ્યામ તણા તુ રંગ માં
રંગાઈ જાને રંગ મા, તું રંગાઈ જાને રંગ માં
રંગાઈ જાને રંગ મા રંગાઈ જાને રંગ મા
બાપા રામ રામ રામ સીતા રામ રામ રામ
રાધેશ્યામ શ્યામ શ્યામ શ્યામ
સીતા રામ રામ રામ
બાપા રામ રામ રામ સીતા રામ રામ રામ
રાધેશ્યામ શ્યામ શ્યામ શ્યામ
સીતા રામ રામ રામ
બાપા રામ રામ રામ સીતા રામ રામ રામ
રાધેશ્યામ શ્યામ શ્યામ શ્યામ
સીતા રામ રામ રામ
બાપા રામ રામ રામ સીતા રામ રામ રામ
રાધેશ્યામ શ્યામ શ્યામ શ્યામ
સીતા રામ રામ રામ
બાપા રામ રામ રામ સીતા રામ રામ રામ
રાધેશ્યામ શ્યામ શ્યામ શ્યામ
સીતા રામ રામ રામ
બાપા રામ રામ રામ સીતા રામ રામ રામ
રાધેશ્યામ શ્યામ શ્યામ શ્યામ
સીતા રામ રામ રામ
બાપા રામ રામ રામ સીતા રામ રામ રામ
રાધેશ્યામ શ્યામ શ્યામ શ્યામ
સીતા રામ રામ રામ
બાપા રામ રામ રામ સીતા રામ રામ રામ
રાધેશ્યામ શ્યામ શ્યામ શ્યામ
સીતા રામ રામ રામ

Additional information

Singer

Lyrics

baba anand

Mood

Gujarati Bhakti Geet

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.

સીતા રામ તણા સત્સંગ માં ..........
1 2 3 4
સીતા રામ તણા સત્સંગ માં
રાધેશ્યામ તણા તુ રંગ માં
રંગાઈ જાને રંગમા, તું રંગાઈ જાને રંગ માં
સીતારામ તણા સત્સંગમાં,
રાધેશ્યામ તણા તુ રંગ માં
રંગાઈ જાને રંગ મા, તું રંગાઈ જાને રંગમાં

1 2 3 4
આજે ભજશું કાલે ભજશું,
ભજશું સીતારામ ક્યારે ભજશું રાધેશ્યામ
આજે ભજશું કાલે ભજશું,
ભજશું સીતારામ ક્યારે ભજશું રાધેશ્યામ
શ્વાસ ખૂટશે, નાડી તૂટશે,
શ્વાસ ખૂટશે..........
1 2 3 4
શ્વાસ ખૂટશે, નાડી તૂટશે,
પ્રાણ નહિ રે તારા અંગમાં
રંગાઈ જાને રંગ મા, તું રંગાઈ જાને રંગ માં
સીતારામ તણા સત્સંગમાં,
રાધેશ્યામ તણા તુ રંગ માં
રંગાઈ જાને રંગ મા, તું રંગાઈ જાને રંગ માં

1 2 3 4
જીવ જાણતો ઝાઝું જીવશું,
મારું છે આ તમામ
પહેલા અમર કરી લઉં નામ
જીવ જાણતો ઝાઝું જીવશું,
મારું છે આ તમામ
પહેલા અમર કરી લઉં નામ
તેડું આવશે જમનું ઝાણસે,
તેડું આવશે..........
1 2 3 4
તેડું આવશે જમનું ઝાણસે,
જાવું પડશે સંગમા
રંગાઈ જાને રંગ મા, તું રંગાઈ જાને રંગ માં
સીતારામ તણા સત્સંગમાં,
રાધેશ્યામ તણા તુ રંગ માં
રંગાઈ જાને રંગ મા, તું રંગાઈ જાને રંગ માં

1 2 3 4
સૌ જીવ કહેતા પછી જપીશું પેહલા
મેળવી લ્યો ને દામ
રહેવાના કરી લ્યો ઠામ
સૌ જીવ કહેતા પછી જપીશું પેહલા
મેળવી લ્યો ને દામ
રહેવાના કરી લ્યો ઠામ
પ્રભુ પડ્યો છે એમ ક્યાં રસ્તામાં,
પ્રભુ પડ્યો છે......
1 2 3 4
પ્રભુ પડ્યો છે એમ ક્યાં રસ્તામાં,
સૌ જન કહેતા વ્યંગ માં
રંગાઈ જાને રંગ મા, તું રંગાઈ જાને રંગ માં
સીતારામ તણા સત્સંગમાં,
રાધેશ્યામ તણા તુ રંગ માં
રંગાઈ જાને રંગ મા, તું રંગાઈ જાને રંગ માં

1 2 3 4
બત્રીસ ભાતનાં ભોજન જમતાં
ભેળી કરીને ભામ, એમાં ક્યાંથી સાંભરે રામ
બત્રીસ ભાતનાં ભોજન જમતાં
ભેળી કરીને ભામ, એમાં ક્યાંથી સાંભરે રામ
દાન-પુણ્યથી દૂર રહ્યો તું,
દાન-પુણ્યથી........
1 2 3 4
દાન-પુણ્યથી દૂર રહ્યો તું,
ફોગટ ફરે છે ઘમંડમાં
રંગાઈ જાને રંગ મા, તું રંગાઈ જાને રંગ માં
સીતારામ તણા સત્સંગમાં,
રાધેશ્યામ તણા તુ રંગ માં
રંગાઈ જાને રંગ મા, તું રંગાઈ જાને રંગ માં

1 2 3 4
રંગ રાગમાં ક્યારે રટાશે
રહી જાશે આમને આમ,
માટે ઓળખને આતમરામ
રંગ રાગમાં ક્યારે રટાશે
રહી જાશે આમને આમ,
માટે ઓળખને આતમરામ
બાબા આનંદ હરિ ૐ અખંડ છે
બાબા આનંદની .........